________________
ધમ થા
“ હું જાયા ! તું યત્ન કરજે, પરાક્રમ કરજે. અને આ કામમાં લેશ પણ પ્રમાદ ન કરીશ. અમે પણ આ માગે વિચરીએ.”
ત્યારબાદ કુમારનાં માતાપિતા ભગવાનને વાંઢીને પાછાં ફર્યો.
પછી મેઘકુમારે બાકી રહેલા કેશેાના પેાતાને હાથે પંચમુષ્ટિલેાચ કર્યો. અને શ્રમણભગવાન મહાવીરની ત્રણ પ્રદક્ષિણા લઈ, વંદન અને પ્રણામપૂર્વક આ પ્રમાણે કહ્યું
“ હું ભગવાન ! આ સંસાર સળગી રહ્યો છે, ભડભડ મળી રહ્યો છે, અને જરા તથા મરણથી ત્રાસી રહ્યો છે. જેમ કેાઈ ગૃહપતિ પાતાની એકની એક અમૂલ્ય ચીજને અળતા ઘરમાંથી બહાર કાઢી લે છે, તેમ હે ભગવાન ! આ અળતા સસારમાંથી મારા પ્રિય અને ઇષ્ટ આત્માને ઉગારવા હું આપની પાસે આવ્યે છું. હે દેવાનુપ્રિય ! હું આપની પાસે પ્રજિત, સુંડ અને શિષ્ય થઈ ને રહીશ; તથા આચાર ગાચર,પ૦ વિનય, વૈયિક, ચરણુકરણ, યાત્રાપ૧ અને માત્રાપુર શીખીશ.”
શ્રમણભગવાન મહાવીરે મેઘકુમારનું કહ્યું સાંભળીને તેને જાતે જ પ્રવ્રજ્યા આપીને કહ્યું:— “ હે દેવાનુપ્રિય ! સચમથી ચાલવું, બેસવું, ખાવું, ખેલવું; અને સવ પ્રાણ, ભૂત, જીવ તથા સત્ત્વા સાથે સંયમથી વર્તવું. આ વિષયમાં લેશ પણ પ્રમાદ ન કરવા.”
મેઘકુમારે ભગવાન મહાવીરના ઉપદેશ સારી રીતે સાંભળ્યું અને સ્વીકાર્યો. હવે તે સત્ર સંયમથી રહે છે. ગુરુશિલ ચૈત્યમાં ભગવાન મહાવીર મેાટા સમુદાય સાથે ઊતર્યાં હતા તેથી ત્યાં અનેક શ્રમણેાની એટકા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org