________________
૧: પગ ઊંચા કર્યાં
બ્રહ્મચ સાથે અઠ્ઠમના તપ સ્વીકાર્યો તથા શરીર ઉપરનાં આભરણા, માલા, વિલેપને અને શસ્ત્રમુશળના ત્યાગ કરી, પેાતે એકલેા, ત્રણ દિવસ દની પથારી ઉપર મનમાં તેને એલાવવાના તીવ્ર સંકલ્પ કરી, પૌષધશાળામાં બેઠા.
તપની પૂર્ણાહુતિ સાથે તેના સંકલ્પનું બળ પરાકાષ્ઠાએ પહેાંચતાં જ તે દેવમિત્રનું આસન ચલિત થયું. પેાતાના મિત્ર અભયકુમાર તેને યાદ કરે છે તેવું લાગતાં જ તેણે સૌધન કલ્પથી ઇશાનખૂણામાં જઈ વૈક્રિયસમુધ્ધાત॰ વડે સ્થૂલ પુદ્ગલા છેડી દઈ સૂક્ષ્મ પુદ્ગલેાના સ્વીકાર કર્યો, અને ઘુઘરિયાળાં પચરંગી વસ્ત્ર ધારણ કરી, પેાતાની વેગવતી ગતિથી માર્ગમાં આવતા અસંખ્ય દ્વીપાને ઝપાટામ ધ એળગતા આળગતા તે, રાજગૃહમાં અભયકુમારની પૌષધશાળામાં આવી પહેચ્યા. આવતાં વેંત જ તેણે અભયકુમારને, પેાતાને યાદ કરવાનું કારણ પૂછ્યું. અભયકુમારે જવાબ આપ્યા:
-
૧૧
“હે સુહૃદ ! મારી ચુલ્લમાતા ધારિણી સગર્ભા છે. તેને વરસતા વરસાદમાં કરવાના દેહદ થયા છે. પર ંતુ આ અકાળે વરસાદ કયાંથી હોય? એ ચિંતામાં ને ચિંતામાં તે દિનપ્રતિદિન ઘણી સુકાતી જાય છે. તે જોઈને મારા પિતા શ્રેણિકરાળ પણ અત્યંત ઉદાસ રહે છે. મને પણ લાગ્યું કે માનુષપ્રયત્નથી આ કામ પાર પડવું સંભવિત નથી, એટલે મેં તારું સ્મરણ કર્યું. માટે હવે તું જેમ બને તેમ જલદીથી તેમ કરવાના પ્રયત્ન કર.”
અભયકુમારની વાત સાંભળી તે ધ્રુવે પેાતાના સામર્થ્યને અળે વૈભાર પર્વત ઉપર તેમ જ તેની આસપાસ પાણીથી ભરેલાં વાદળાને દેખાવ કરી દીધે. થેાડી વારમાં વીજળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org