________________
२५
વિરસ, ઠંડું, લૂખું અને અનાયાસે મળે તેટલું જ ખાઈને ચલાવે, એમને અજીણુથી પિત્તનવર થાય અને એમાં જ એમને દેહ પડે, એ સ્થિતિ સાધુએ માટે કે સમાજ માટે સારી નથી જ. સાધુએ પરિચિત સમાજમાં જ રે અથવા જે પતિતાના ઉદ્ધારને અર્થે દૂરદૂરના અજાણ્યા મુલકમાં જાય, તે એમની વ્યવસ્થા પરિચિત સમાજ મારફતે થાય એ જાતની પ્રથા ખ્રિસ્તી સમાજે પાડી છે. સંપ્રતિ રાજાએ પણ એવી જ ગેાવણુ કરેલી. એ નિયમ સવ્યાપક કરવાથી લાભાનિ શાં શાં છે એને પણ વિચાર કરવા ઘટે છે. સમાજનું ધર્મજીવન અને ધાર્મિક સંસ્થાએ આદર્શ રીતે ચલાવવા માટે શું શું કરવું ઘટે છે એને ફરીફરી ઊહાપેાહ થવા જોઈ એ અને તે માટે બધા જ ધર્મોને અને તે તેમની સંસ્થાઓને અનુભવ તપાસવેા જોઈ એ.
પણુ સત્રની વ્યવસ્થા કરતી વખતે એટલું તેા કાઈ કાળે નહિ ભૂલી જઈએ કે સંધ અને એની વ્યવસ્થા એ બહારનું ખેાખુ છે. પરિપુ સામે ઝૂઝવાની ધગશ, મેક્ષની તીત્ર તાલાવેલી, બેત્ર અને અક્ષય પ્રત્યે તિરસ્કાર અને ઇંદ્રિયાનું દમન કરવા વિષેનું શૌય એ જ મુખ્ય છે. એ એવ આપવા માટે જ આ ધમ કથાઓ છે. ધ કથાએ'નું વાચન અને ચિંતન જીવનયાત્રાનું ઉત્તમ પાથેય છે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org