________________
૩૦
૪: કપિલપુર
વિપણ
જુએ કાંપિલ્ય ઉપરનું ટિપ્પણુ ( અધ્યયન ૧૬, ટિપ્પણુ ૫)
૫ઃ સાકેતપુરી
આ સાકેત તે જ છે કે જે કાસલની રાજધાની છે અને જેને અયેાધ્યા કહેવામાં આવે છે. આચાર્ય હેમચંદ્ર સાકેત, કાસલા અને અપેાધ્યા એવાં તેનાં ત્રણ નામે જણાવે છે.
કઃ કૌશાંબ
જિનપ્રભસૂરિએ યમુનાને કાંઠે આવેલી કૌશાંખીનું વર્ણન કરેલું છે. અત્યારે જમુના નદીને કાંઠે કાસમઇનામ અને કાસમખરાજ એ એ ગામ આવેલાં છે. તેમને જ કૌશાંબી કહેવામાં આવે છે. ફાલ્યાન પણ આ જ સ્થળે કૌશાંબી કહે છે. અઢારમા સૈકાના જૈનયાત્રીએ આને મગામ કૌશાંબી તરીકે વર્ણવે છે. મઉગામ અને કૌશાંખી વચ્ચે માત્ર નવ કાશનું અંતર હાવાથી કવિએ એ તેને મગામ-કૌશાંબી તરીકે લખેલું જણાય છે. હાલ મઉ નામે અનેક ગામે પ્રસિદ્ધ છે પણ આ મઉ તે હાલનું સાલક-મ સમજવાનું છે. કવિએએમને શાહઝાદપુરથી દક્ષિણે છ માઈલ બતાવેલું છે. તે આ સાલક-મઉ જ સભવે છે. હેમચંદ્રે મહાવીર ચિરતમાં લખેલું છે કે ઉજ્જનથી કૌશાંબી સે! યાજન દૂર છે. તે અંતર જોતાં આજનું કેાસમ એ જ કૌશાંબી લાગે છે. કારણ કે ઉજ્જૈન અને કાસમ વચ્ચે અત્યારે પણ ચારસેા માઇલનું અંતર માલૂમ પડે છે. આ કાસમ અલ્હાબાદથી ૨૦ ગાઉ બતાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org