________________
અદયયન-૧
રિક
ટિપ્પણ
૧ઃ ચેલણ
ચલ્લણા, મહાવીર સ્વામીના મામા અને વૈશાલિના રાજા ચેટકની પુત્રી થાય. તેઓ કુલ સાત બહેનો હતી. ચેલ્લણને મેળવવા માટે શ્રેણિકને મોટે ભેગ આપવો પડે અને તે માંડમાંડ જીવતા પોતાને ઘેર પાછા પહોંચેલ. તે વિષેથી વિગતવાર હકીક્ત આચાર્ય હેમચંદ્ર મહાવીરચરિતમાં વર્ણવેલી છે. ૨ઃ શ્રાવતી
૧૮મા સૈકાના જનયાત્રીઓ જણાવે છે કે હમણું જે કેના ગામ છે તેને શ્રાવસ્તી કહેવામાં આવે છે. તેઓ તેની આસપાસ જગલે હેવાનું જણાવે છે. એ જંગલને દંડક દેશની સીમા હેવાનું તેમણે લખ્યું છે. એક યાત્રી દરિયાબાદથી ૩૦ કેશ શ્રાવસ્તી છે એમ લખે છે. આજે અધ્યાથી ઉત્તરમાં બલરામપુર સ્ટેશનેથી ૧૨ માઈલ ઉપર અકેના ગામ છે. તેને અહીં કેના કહ્યું છે. તેનાથી પાંચ માઈલ સહેતમહેતનો કિલે છે. આને વર્તમાનમાં શ્રાવસ્તી ગણવામાં આવે છે. જિનપ્રભસૂરિએ પિતાના તીર્થકલ્પમાં લખ્યું છે કે, શ્રાવસ્તીનું વર્તમાન કાળમાં મહેઠી નામ પ્રસિદ્ધ છે. આ મહેડી અને સાતમહેત એ નામમાં ઝાઝે ફેરફાર નથી. સહેતમહેતાં ખંડેરે ગેડા જીલ્લામાં છે અને કેટલાંક બેરાઈચ જીલ્લામાં આવેલી રાપટી નદીને દક્ષિણ કોઠે છે. કનિંગહામે પણ આ સહેતમહેતને જ શ્રાવસ્તી ગણેલું છે. ૩ અરપુરી
આવશ્યચૂર્ણિની કથાઓમાં આનું બીજું નામ પ્રત્યંતનગર બતાવેલું છે અને તેના રાજા જિનચંદ્રધ્વજને એક માંડળિક ગણેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org