________________
૨૦૮
ટિ૫ણ ઉત્તરપૂર્વમાં કાકંદી હોવાનું માનવામાં આવે છે. યાત્રા દર્પણમાં લખેલું છે કે ગોરખપુરની પાસે જે કાકંદી છે તેને તીર્થ તરીકે સમજવી. તેમાં આનું વર્તમાન નામ ખુનંદા બતાવવામાં આવ્યું છે. તે નેનવાર સ્ટેશનથી (ગોરખપુર લાઈન) દોઢ માઈલ ઉપર છે.
૧૦
ટિપ્પણ ૧ ચહિમા
આ અધ્યયનમાં ચંદ્રનું દૃષ્ટાંત આપીને શ્રમણના ગુણોની વૃદ્ધિ હાનિ બતાવ્યાં છે માટે તેનું નામ ચંદિમા પડયું છે.
૧૧
ટિપ્પણ ૧૪ દાવા
આ અધ્યયનમાં દાવાદવ નામનાં વૃક્ષને દાખલો આપીને આરાધક વિરાધકનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે માટે તેનું નામ દાવદવ પડયું છે.
ટિપ્પણ ૧ઃ ઉદગાય
આ અધ્યયનમાં ઉદક – પાણીને શુાય – દાખલો આપીને વસ્તુનું સ્વરૂપ સમજવાની પદ્ધતિ સમજાવી છે, માટે તેનું નામ ઉદગ –ણાય પડયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org