________________
અરવચન-૯
२०७ ધાર્યું કે મહિને કંઈક આફતમાં નાખું. તેથી ત્યાંથી નીકળીને તે પંચાલના કપિલપુરમાં જિતશત્રુ પાસે આવી. તેને જિતશત્રુએ પૂછયું કે તમે ઘણું જગાએ ફરો છો તે મારા જેવું અંત:પુર તમે ક્યાંય જોયું છે? તાપસીએ તેના અંતઃપુરને ટક્કર મારે તેવી મલ્લિનું વર્ણન તેની આગળ કર્યું. હા મધ્યદેશ
મનુસ્મૃતિમાં આ ભાગની સીમા આ પ્રમાણે બતાવી છે. ઉત્તરે હિમાલય, દક્ષિણે વિંધ્યાચળ, પશ્ચિમે કુરુક્ષેત્ર અને પૂર્વે પ્રયાગ.” ૧૦ સમેત
વર્તમાનમાં આ પર્વત હજારીબાગ જિલ્લામાં આવેલ છે અને તેનું બીજું નામ પાર્શ્વનાથ પહાડ છે.
ટિપ્પણ ૧૪ માયદો
આ અધ્યયનમાં માયંદી (માકંદી) ગૃહપતિના બે છોકરાએની હકીકત આવે છે માટે તેનું નામ માયંદી પડ્યું છે. ૨: કાકડી
કાકંદી વિષે અઢારમા સૈકાના જનયાત્રીઓના જુદા જુદા મટે છે. કેઈ કહે છે કે બિહારથી પૂર્વમાં તે ૨૫ ગાઉ ઉપર છે. કોઈનો મત છે કે ક્ષત્રિયકુંડથી તે પાંચ કેશ ઉપર આવેલી છે. અને એક યાત્રી તો બે કાકંદી હેવાનું લખે છે. જેમાંની એકને તે ક્ષત્રિયકુંડથી પાંચ કોશ હોવાનું જણાવે છે અને બીજીને ગોરખપુરથી પૂર્વમાં ૨૫ કેશ બતાવે છે. આજકાલ ક્ષત્રિયકુંડથી દશ બાર માઈલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org