________________
એક્યયન-૮
૨૦૫ મલિની વરસગાંને દિવસે જે જાતને શ્રીદામચંડ કરાવે તેની પાસે આ તમારે શ્રીદામમંડ કઈ વિસાતમાં નથી. આ રીતે તેણે મલિનું નામ સાંભળ્યું હતું. ઇઃ ચંપાના વહાણવટીઓ પાસેથી
ચંપા નગરીમાં રહેનારા અરહન્તક વગેરે વહાણવટીઓ એકવાર મિથિલામાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે રાજાને ભેટયું આપવા જતાં તેની પુત્રી મલ્લિને જોઈ ત્યાંથી પાછા ફરીને જ્યારે તેઓ ચંપામાં આવ્યા ત્યારે ત્યાં પોતાના રાજાને ભેટશું દેવા ગયા. ત્યાં તેણે પૂછયું કે તમે આટઆટલે પ્રવાસ કરે છે તે તમે કોઈ આશ્ચર્ય ઊપજે એવી વસ્તુ જોઈ? તેના ઉત્તરમાં તેમણે ચંપાના રાજા પાસે મલ્લિનું વર્ણન કર્યું. ૧ઃ સનીએ પાસેથી
એકવાર મહિના કુંડળને સાંધે તૂટી જતાં રાજા કુંભે મિથિલાના સેનીઓને બોલાવીને તેને સમે કરી આપવાનું કહ્યું. પણ તે સાંધે તેઓ સમે નહિ કરી શક્યા તેથી રાજાએ ગુસ્સે થઈને તેઓને હદપાર કર્યો. તેઓ પોતાને ઉચાળો લઈને કાશી દેશની વારાણસીમાં ગયા. અને ત્યાંના શંખ રાજાને પોતાની હદપારીનું કારણ નિવેદન કરતાં મલ્લિ કુંવરીનું તેની પાસે વર્ણન કર્યું. ૧ વર્ષધર પાસેથી
એક વાર રૂપી રાજાએ પોતાની પુત્રીના ચાતુર્માસિક સ્નાનને ઉત્સવ કર્યો. તે વિષે તેણે પોતાના વર્ષધરને પૂછયું કે તું મારો દૂત થઈને ઘણું જગાએ જાય છે. તે ક્યાંય આ સ્નાનનો ઉત્સવ જોયેલો? તેના ઉત્તરમાં તેણે મિથિલામાં જોયેલે મહિના સ્નાનને ઉત્સવ વર્ણવતાં રાજા પાસે મલિનું આબેહૂબ વર્ણન કર્યું. ૭ : ચિતારાના ચિત્ર ઉપસ્થી
કુંભરાજાના પુત્ર મલ્લદિને પિતાને માટે એક ચિત્રસભા તૈયાર કરી આપવાનું ચિતારાઓને કહ્યું. તેમાં એક ચિત્રકાર એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org