________________
૧૯૪
ઢિપણુ
જણાવ્યા છે. ] (૫) શિલ્પઆ` :-વણકર, કુંભાર, હજામ, તુન્નવાય (તૂણનારા ? ), દેવટ ( મશકે! બનાવનારા) વગેરે લેા, જેમની આવિકા એછા પાપવાળી અને અનિંદ્ય હૈાય. [ પન્નવણુાસૂત્રમાં તૃણુનારા, વણનારા, પટેાળાં વણુનારા, દેયડ! (મશકે! બનાવનારા), વટ્ટ ( પિચ્છિકા—પી છાંનું શિપ કરનારા), છલ્વિયા ( સાદડી વગેરે કરનારા), લાકડાંની ચાખડીએ કરનારા, મુંજની પાદુકા કરનારા, છત્રોએ બનાવનારા, વજ્રઝારા ( વાહન બનાવનારા), પુચ્છારા ( પૂંછડાંના વાળનું શિલ્પ કરનારા ?), લેપ કરનારા, પૂતળાં બનાવનારા, ચિત્ર કરનારા, શખનું શિલ્પ કરનારા, હૃતનું શિલ્પ કરનારા, ભાંડનું શિલ્પ કરનારા, જિઝગારા (?), સેલ્લારા (ભાલા વગેરે બનાવનારા), કાડીએનું શિલ્પ કરનારા વગેરે – શિલ્પય્ય ગણાવ્યા છે.] (૬) ભાષાઆ : આર્યોના વ્યવહારમાં ચાલતી ભાષા ખેલનારા [પન્નવાત્રમાં અર્ધમાગધી ભાષા ખેલનારા અને તેમાં પણ આગળ જણાવેલી બ્રાહ્મી વગે૨ે લિપિઓ જાણનારાઓને ભાષાઆ ગણેલા છે. ]
રાજગૃહ-મગધ, ચંપા–અંગ, તામ્રલિમિöંગ, કચનપુર- કલિંગ, વારાણસી–કાશી, સાત-કાશલ, ગજપુર૩, સૌરિક–શાવતા, કાંપિશ્ન-પાંચાલ, અહિચ્છત્રા-જંગલ, દ્વારવતી (દ્વારકા) -સૌરાષ્ટ્ર, મિથિલા–વિદેહ, કૌશાંબી–વત્સ, નંદીપુર-શાંડિલ્ય, બલિપુર~મલય, વૈરાટપુર–વૃત્ત ( મત્સ્ય ? ), અચ્છાપુરી–વરણ, મૃત્તિકાવતી—દશા, શૌક્તિકાવતી—ચેદી, વીતભયસિંધુસૌવીર, મથુરા– શૂરસેન, પાપા–ભંગ, પુરીવતા–માસ, શ્રાવસ્તિ-કુણાલ, કાટીવ-લાટ, શ્વેતાંબિકા—કેકય ( અર્ધો ) આટલા પ્રદેશને પન્નવાસૂત્રમાં આર્યક્ષેત્ર કહ્યો છે.
૪૨: અના
શક, યવન, કિરાત, શખર, ખબર, સિંહલ, પારસ, ક્રૌંચ, પુલિ, ધાર, શમ, ઢાંકણ, પહેવ, દૂષ્ણુ, વગેરે દેશાના લેાકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org