________________
૮૮
ટિપણે ૫૯ હૂતવિશેષ ... (૧૦) ઘંત (૧૧) જનવાદ (૧૨) પાલક
(૧૩) અષ્ટાપદ (૧૪) નાલિકાબેલ ૬૦ આકર્ષક્રીડા (પાસાની રમત) ... .. (૧૨) પાલક ૬૧ બાળક્રીડન (બાળકે માટે ઢીંગલી વગેરે બનાવવાની કળા) ૬૨ વનવિકી (પિતાને તેમજ બીજાને કેળવવાની કળા
અને હાથી વગેરે પશુઓને કેળવવાની કળા) ૬૩ વિજયિકી (વિજયપ્રાપ્તિ માટેની કળા)
(૪૬) વ્યુહ (૪૭) પ્રતિબૃહ (૫૦) ચક્રવ્યુહ (૫૧) ગરુડબૃહ (.પર) શકટવ્યહ (૫૩) યુદ્ધ (૫૪) નિયુદ્ધ (૫૫) યુદ્ધાતિયુદ્ધ (૫૬) દષ્ટિયુદ્ધ (૫૭) મુષ્ટિયુદ્ધ (૫૮) બાલુહ (૫૯) લતાયુદ્ધ (૬૦) ઇંધ્વસ્ત્ર (૬૧) સરુપ્રવાદ (૬૨) ધનુર્વેદ
(૪૪) કંધાવારમાન ૬૪ વ્યાયામિકી (વ્યાયામ સંબંધી કળા)
જ બુદ્ધીપપ્રજ્ઞપ્તિની ટીકામાં સ્ત્રીની ૬૪ કળાનાં નામ નીચે પ્રમાણે આપ્યાં છે – (૧) નૃત્ય (૨) ઔચિત્ય (૩) ચિત્ર (૪) વાદિવ (૫) મંત્ર (૬) તંત્ર (૭) જ્ઞાન (૮) વિજ્ઞાન (૯) દંભ (૧૦) જળસ્તંભ (૧૧) ગીતમાન (૧૨) તાલમાન (૧૩) મેધવૃષ્ટિ (૧૪) ફલાગૃષ્ટિ (૧૫) આરામરેપણુ (૧૬) આકારપન (૧૭) ધર્મવિચાર (૧૮) શકુનસાર (૧૯) ક્રિયાકલ્પ (૨૦) સંસ્કૃતજલ્પ (૨૧) પ્રાસાદનીતિ (૨૨) ધર્મરીતિ (૨૩) વણિકા વૃદ્ધિ (૨૪) સ્વર્ણસિદ્ધિ (૨૫) સુરભિતૈલકરણ (૨૬) લીલાસંચરણ (૨૭) હયગજ પરીક્ષા (૨૮) પુરુષસ્ત્રીલક્ષણ (૨૯) હેમરત્નભેદ (૩૦) અષ્ટાદશલિપિ પરિચ્છેદ (૩૧) તત્કાલબુદ્ધિ (૩૨) વાસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org