________________
૧૦
અધયયન-૧ ૪૪ ઉત્સાદન, સંવાહન અને કેશમનમાં કુશળતા
(પગ તથા હાથ વગેરે વડે દબાવવા કે મસ
ળવાની અને કેશ એળવાની કુશળતા). ૪૫ અક્ષરમુષ્ટિકાકથન (ટૂંકાક્ષરીનું જ્ઞાન - ટહેન્ડ) ૪૬ શ્લેષ્ઠિત વિકલ્પ (જાણકાર સિવાય બીજો
કોઇ ન સમજી શકે તેવો શબ્દપ્રયોગ) ૪૭ દેશભાષાવિજ્ઞાન ૪૮ પુષ્પશકટિકા (ફૂલેના માના, પાલખી
વગેરે બનાવવાની કળા) ૪૯ નિમિત્તજ્ઞાન...(૭૨) શકુનરુત [(૩૨) સ્ત્રી (૩૩) પુરુષ (૩૪)
હય (૩૫) ગજ (૩૬) ગાય (૩૭) કુકકુટ (૩૮) છત્ર (૩૯) દંડ (૪૦) અસિ (૪૧) મણિ (૪૨) કાકણ-રત્ન -એ બધાંનાં
લક્ષણોનું જ્ઞાન] (૪૮)ચાર(૪૯) પ્રતિચાર ૫૦ યંત્રમાતૃકા (સજીવ કે નિર્જીવ યંત્રની રચના) ૫૧ ધારણમાતૃકા (સ્મૃતિશક્તિ- અવધાનકળા) પર સંપાઠય (કેાઈ માણસ કાવ્ય બેલતો હોય તેની સાથે
જેને તે નથી આવડતું તેવો માણસ પણ એકાદ આગલો શબ્દ સાંભળીને બેસવા લાગે- એ કળા; આને જૈન
સંપ્રદાયમાં પદાનુસારિણું બુદ્ધિ કહે છે) પ૩ માનસીકાવ્યક્રિયા (પદ્મ, ઉત્પલ વગેરે આકૃતિવાળા.
કલેકમાં ખાલી રાખેલી જગ્યાઓ પૂરવી) ૫૪ અભિયાનકેશ (શબ્દકોશનું જ્ઞાન) પપ છંદોવિજ્ઞાન ... ... (૨૧) આર્યા (૨૩) માગધિકા (૨૪)
ગાથા (૨૫) ગીતિ (૨૬) મલેક ૫૬ ક્રિયાકલ્પ (કાવ્ય–અલંકાર) ... ... (૧૪) પુર કાવ્ય ૫૭ છલિતકોગ (રૂપાંતર કરીને ઠગવાની કળા) ૫૮ વગેપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org