________________
અયયન-૧
ગીતિ(૨૬) શ્લેાક(વગેરેના ભેદપ્રભેદેાનું જ્ઞાન) (૨૭) હિરણ્યયુક્તિ (રૂપાનાં ઘરેણાં કાં કાં પહેરવાં તેનું જ્ઞાન) (૨૮) સુવર્ણ યુક્તિ (સેનાનાં ધરેણાં કયાં કર્યાં પહેરવાં તેનું જ્ઞાન ) (૨૯) ચૂયુક્તિ (સ્નાન, મંજન વગેરેનાં ચૂર્ણો બનાવવાની યુક્તિ) (૩૦) આભરણુવિધિ (૩૧) તરુણી-પ્રતિકમ (યુવતીનાં વણુ વગેરેને વધારવાનું જ્ઞાન) (૩૨) સ્ત્રી–(૩૩) પુરુષ–(૩૪) હય–(૩૫) ગજ-(૩૬) ગાય–(૩૭) ડુક્કર(૩૮) છત્ર–(૩૯) ઈંડ–(૪૦) અસિ–(૪૧) મર્માણુ–(૪૨) કાકણી (રત્ન) – એ બધાંનાં સામુદ્રિકમાં કહેલાં લક્ષણાનું જ્ઞાન (૪૩) વાસ્તુવિદ્યા (૪૪) સ્કંધાવારમાન (સેનાના પરમાણુનું જ્ઞાન) (૪૫) નગરમાન (નગરના પરિમાણુનું જ્ઞાન) (૪૬) વ્યૂહ (સેનાના વ્યૂહે રચવાનું જ્ઞાન) (૪૭) પ્રતિવ્યૂહ (પ્રતિ-દ્દીના વ્યૂહનું જ્ઞાન). (૪૮) ચાર (મહેાની ગતિ વગેરેનું જ્ઞાન) (૪૯) પડિયાર (પ્રતિચાર – ગ્રહોની પ્રતિકૂળ ગતિનું જ્ઞાન અથવા પ્રતિકાર – રાગીના ઉપચારનું જ્ઞાન) (૫૦) ચક્રવ્યૂહ-(૫૧) ગરુડબ્લ્યૂહ (પર) શકટવ્યૂહ-વગેરે વ્યૂહા રચવાનું જ્ઞાન (૫૩) યુદ્ધ (૫૪) નિયુદ્ધ (મન્નુમુદ્દ) (૫૫) યુદ્ધાતિયુદ્ધ (મેટી લડાઈ) (૫૬) દૃષ્ટિયુદ્ધ (૫૭) મુષ્ટિયુદ્ધ (૫૮) બાયુદ્ધ (૫૯) લતાયુદ્ધ (લતાની પેઠે પ્રતિદ્રીતે વીંટળાઈ ને કરવાનું યુદ્ધ ) (૬૦) ધ્વસ્ત્ર (ભાણા અને અસ્ત્રનું જ્ઞાન) (૧૧) સરુપ્રવાદ (તરવારની વિદ્યા) (૬૨) ધનુર્વેદ (૬૩) હિરણ્યપાક (રૂપું બનાવવાને કીમિયા) (૬૪) સુવણૅ પાક ( સેાનાને કીમિયા ) (૬૫) સૂત્રખેલ (દાડીએ તાડેલી કે ખળી ગયેલી હોય પણ તૂટેલી કે બળેલી નથી એમ દેખાડવું તે અથવા તે। દેરીએ ખેંચીને કરાતા પૂતળાં વગેરેના ખેલ) (૬૬) વસ્ત્રખેલ (ાટેલું કે ટૂંકું વજ્ર તેવું ન દેખાય તેવી રીતે પહેરવું અથવા વસ્ત્રની ક્રીડા) (૬૭)
44
. अथ नियुद्धं तु तत् भुजोद्भवम् "
―
અર્થાત સુજાએથી કરવામાં આવતું યુદ્ધ તે યુિદ્ધ. — ( અમિષાન વિજ્ઞા॰ાં ૨, જો ૪૬૨)
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org