________________
ટિપ્પણે આ ઉપરથી એમ માલૂમ પડે છે કે તે સંસ્કારો અને તેમની વિધિઓ એટલાં બધાં લોકપ્રચલિત થઈ ગયાં હતાં કે એમાં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા રહી જ ન હતી. તેમજ ભિન્ન સંપ્રદાયની વિધિઓ પણ જે અવશ્ય ઉગી હોય તે તેમને પિતાના આચારમાં લેવી પણ ખરી એ બીજા સંપ્રદાયો પ્રત્યે સમભાવ પણ તે જમાનાના લોકોની અંદર હતો. આ માટે બીજા ઘણા પુરાવાઓ આ સૂત્રમાં આગળ આવવાના જ છે. ૨૮૦૭૨ કળાએ
(૧) લેખ [લખવાની કળા: બધી પ્રકારની લિપિમાં લખી શકવું; કાતરીને, સીવીને, વણીને, છેદીને, ભેદીને, બાળીને અને સંક્રમણ કરીને એક બીજામાં ભેળવીને) અક્ષરો પાડવા; સ્વામીચાકર, પિતા-પુત્ર, ગુરુ-શિષ્ય, પતિ-પત્ની, શત્રુ-મિત્ર વગેરે સાથે પરસ્પર પત્રવ્યવહારની શૈલી; લિપિના ગુણદોષનું જ્ઞાન] (૨) ગણિત (૩) રૂપ (માટી, પથ્થર, સેનું, મણિ, વસ્ત્રો અને ચિત્ર વગેરેમાં રૂપનિમણુ) (૪) નાટ્ય (અભિનયવાળો અને અભિનય વિનાનો નાચ) (૫) ગીત (૬) વાદિત્ર (૭) વગત (સંગીતના સ્વરસકનું જ્ઞાન) (૮) પુષ્કરગત (મૃદંગ વગેરે વગાડવાનું જ્ઞાન) (૯) સમતાલ (ગીતાદિના તાલનું જ્ઞાન) (૧૦) દૂત (૧૧) જનવાદ (એક જાતનું દૂત) (૧૨) પાશક (પાસા) (૧૩) અષ્ટાપદ (ચોપાટ) (૧૪) પુર કાવ્ય (શીર્ઘકવિત્વ) (૧૫) દકમૃત્તિકા (મિશ્રિત દ્રવ્યોની પૃથક્કરણ વિદ્યા) (૧૬) અન્નવિધિ (પાકવિદ્યા) (૧૭) પાનવિધિ (પાણું સ્વચ્છ કરવાની અને તેના ગુણદોષ પારખવાની વિદ્યા) (૧૮) વસ્ત્રવિધિ (વસ્ત્ર પહેરવાની વિદ્યા) (૧૯) વિલેપન વિધિ (ર૦) શયન વિધિ (પલંગ, પથારી ઇત્યાદિનાં માપ વગેરેનું જ્ઞાન અથવા કેમ સૂવું તે વિષેનું જ્ઞાન) (૨૧) આર્યા (આર્યા છંદના ભેદ પ્રભેદનું જ્ઞાન) (૨૨) પ્રહેલિકા (સમસ્યા)-(૨૩) માનધિકા–(૨૪) ગાથા (૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org