________________
અધ્યયન ૧
સાનુપાવાય મા યત્ર પથ્થરે જ્ઞાતમજ્યા એટલે કે “ઉદાહરણાદારા જેમાં ધનું કથન કરેલું છે તે કથાએ” એવા અર્થે કર્યો છે.
નાતાસૂત્રના ટીકાકાર અભયદેવે જ સમવાયાંગની ટીકામાં અને મલયગિરિએ નંદીસૂત્રની ટીકામાં “ જેમાં જ્ઞાતા એટલે ઉદાહરણા પ્રધાન છે તેવી ધકથાઓ” એવા અ લીધેા છે. તે ઉપરાંત મૂળમાં આપેલેા નાતા અને ધર્મકથા ' એ અ પણ અથવા કરીને લીધેલે છે. પરંતુ હેમચંદ્રાચાયે` પેાતાના કાશમાં “ જ્ઞાતપ્રધાન ધમ કથાઓ એવા પ્રથમ અથ જ લીધા છે.
99
નાયાધમ્મકહા એ પ્રાકૃત પદ્મમાંથી દિગબરાએ નામે થા (ગેામ્મટસાર ), જ્ઞાતૃખમા ( તત્ત્વારાજવાન્તિક) તથા શ્વેતાંબરાએ જ્ઞાતપમ થા અને જ્ઞાતાષર્મદા એવાં પદો ઉપજાવેલાં છે. તથા તે પટ્ટામાંથી ઉપર જણાવેલા ભિન્ન ાભન્ન અર્થો બતાવ્યા છે. પરંતુ તે બધામાં ભગવાન મહાવીરના નામ સાથે સબંધ જોડનારા ઐતિહાસિક અ વધુ સુસંગત છે. માટે જ આ સૂત્રનું નામ “ નાયધમ્મકહા” મુખપૃષ્ઠ ઉપર અમે મૂકેલું છે.
૧૦૧
સમવાયાંગ અને નંદીસૂત્રમાં નાયામ્મકહાના પરિચય આ પ્રમાણે આપ્યા છેઃ-~~
“ એ વિષયસુખમાં મૂતિ છે, અને સંયમમાં કાયર છે, તથા સર્વ પ્રકારના મુનિગુણાથી શૂન્ય છે, તેવાઓને સંયમમાં સ્થિર કરવા તથા સંયમમાં સ્થિર રહેલાઓના સયમની વૃદ્ધિ કરવા આ કથાઓ કહેવામાં આવી છે.''
તે તે કથાઓનું પરિમાણુ જણાવતાં કહ્યું છે કે, “ તેના ખે શ્રુતસ્કંધ છે અને તેમાં ૧૯ અધ્યયને છે. તે અધ્યયનેામાં આવેલી હકીકતા ચરિત – મનેલી પણ છે અને કલ્પિત પણ છે. ધર્મીથાઓના ૧૦ વર્ગી છે. એક એક ધ કથામાં પાંચસે પાંચસે આખ્યાયિકાઓ છે, એક એક આખ્યાયિકામાં પાંચસે પાંચસા ઉપાખ્યાયિકાઓ છે અને એક એક ઉપાખ્યાયિકામાં પાંચસે પાંચસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org