________________
૧
ટિપ્પણા
૧: અંગદેશ
મહાભારતમાં કહ્યા પ્રમાણે બલિરાજાના પુત્ર અંગના તાબાને દેશ તે અંગદેશ. અને જૈન કથા પ્રમાણે ઋષભદેવના પુત્ર અગને દેશ તે અંગદેશ. મગધની પાસેના દેશને અંગદેશ કહેવામાં આવતા. તેની સીમા શક્તિસંગમત ત્રમાં વૈદ્યનાથથી માંડીને પુરી જિલ્લામાં આવેલા ભુવનેશ્વર સુધી જણાવવામાં આવેલી છે.
૧૨. ચા
અંગદેશની રાજધાની હતી. ભાગવતની કથા પ્રમાણે હરિશ્ચંદ્રના પ્રપોત્ર ચપે તેને વસાવેલી. જૈન કથામાં કહ્યા પ્રમાણે પિતાના મૃત્યુના શાકથી રાજગૃહમાં ન ગમવાથી કણિક રાજાએ ચંપાના એક સુંદર ઝાડવાળા સ્થળે નવી રાજધાની તરીકે તેને વસાવેલી. વૈદિક, જૈન તેમજ બૌદ્ધુ એમ ત્રણે સંપ્રદાયવાળા તેને તીસ્થાન ગણે છે. તેનાં બીજા નામેા અંગપુરી, માલિની, લેામપાદપુરી અને કપુરી વગેરે છે. જૂના જન યાત્રીઓ લખે છે કે, ચંપા પટણાથી પૂર્ણાંમાં ૧૦૦કાશ દૂર આવેલી છે. તેની દક્ષિણે લગભગ ૧૬ ક્રાશ ઉપર મંદાગિરિ નામે એક જૈન તીથ છે, જે અત્યારે મદારહીલ નામે સ્ટેશન પાસે આવેલું છે. ચંપાનું વમાન
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org