________________
૧૬ : અપરકા નગરી
૧૩૩ તેમના રશે અને તે ઉપરના વિજયધ્વજે તેડીકેડીને ફેંકી દીધા.
હારેલ પાંડવો વીલે મેઢે કૃષ્ણ પાસે પાછા આવ્યા. તેણે પૂછ્યું : તમે ધારીને તેની સામે થયા હતા?”
પાંડવેએ જવાબ આપે – “અમે તે ખાસ કંઈ વિચાર કર્યા વિના માત્ર તમારી અનુમતિ લઈને તેની સામે થયા હતા.”
કૃષ્ણ કહ્યું – “એથી જ તો તમે હાર્યા છે. તમે જ રાજા છે અને પદ્મનાભ નથી એવા સંકલપથી જે તમે લડ્યા હતા, તે તે કયારનેય નાસી ગયા હતા. હવે હું પતે રાજા છું અને એ રાજા નથી એવા દઢ સંક૯પથી લડું છું તે તમે જુઓ.”
એમ કહીને કૃષ્ણ પદ્મનાભની સામે ગયે. જતાં વેંત જ તેણે રિપુની સેનાને નાશ કરનારે પોતાને પાંચજન્ય શંખ ફૂંકડ્યો. તેના અવાજથી પદ્મનાભના સિન્યને એક તૃતીયાંશ ભાગ તો નાસી જ ગયે. પછી કૃષ્ણ પિતાનું ધનુષ્ય લીધું, દેરી ચડાવી અને ટંકારવ કર્યો એટલામાં વળી બીજે તૃતીયાંશ ભાગ નાસી ગયો.
પિતે ઘણે અશક્ત છે અને સૈન્ય ઘણું થોડું છે એમ સમજીને પદ્મનાભ અપરકંકાના દરવાજા બંધ કરીને તેમાં પેસી ગયે. કૃષ્ણ અપરકંકા તરફ જઈને નરસિંહરૂપ૧૦ ધારણ કરી મોટા અવાજથી પિતાના પગ પછાડ્યા. તે અવાજથી રાજકિલ્લા, ગેપુર વગેરે ખખળીને પડી ગયું.
અપરકંકાને ભેચભેગી થયેલી જોઈને ભય પામેલે પદ્મનાભ દ્રૌપદીને શરણે ગયે. દ્રૌપદીએ તેને કહ્યું કે “મને અહીં આણુતાં તે કૃષ્ણ જેવા વીર પુરુષને વિકરાવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org