________________
ધર્મકથાઓ
ઊઠવામાં, મેસવામાં, ખેલવામાં અને ચાલવામાં પેાતાનાં સચમ તથા શીલને ખરાખર સાચવે છે અને ઉગ્રતપ તથા બ્રહ્મચનું સેવન કરતી ગામેગામ વિહરે છે.
એકવાર તેણે પેાતાની ગુરુણી ગાપાલિકા આર્યાને કહ્યુ કે, જો આપની અનુમતિ હોય તેા હું ચંપાની બહાર સુભૂમિભાગ ઉદ્યાનમાં રહીને અબ્બે ઉપવાસ કરતી સૂર્યભિમુખ ઊભી રહી ધ્યાન કરવા ઇચ્છું છું.”
૧૩:
ગુરુણીએ કહ્યું:—“હે આવે ! આપણે બ્રહ્મચારિણી શ્રમણીએ છીએ. આપણે એકલાં ગામ બહાર જઈ શકીએ નહિ; એટલું જ નહિ પરંતુ ગામમાં પણ ફરતી વંડીવાળા ઉપાશ્રયમાં જ વજ્રથી શરીરને ઢાંકીને અને પગ પૃથ્વી ઉપર ભેગા રાખી આતાપના લઈ શકીએ.”
ગુરુણીનું આ વાક્ય સુકુમાલિકાને ગમ્યું નહિ. એટલે તે તે પોતાની ઇચ્છા પ્રમાણે સુભૂમિભાગ ઉદ્યાનમાં જઈને
ધ્યાન ધરવા લાગી.
હવે તે ઉદ્યાનની પાસે એક સ્વૈચારિણી ટાળી રહેતી હતી. તે ટાળી એક દિવસ દેવદત્તા ગણિકાને લઈને સુભૂમિભાગ ઉદ્યાનમાં વિહાર કરવા આવી. ટાળીના એક પુરુષે દેવદત્તાને ખેાળામાં બેસારી, બીજાએ તેને માથે છત્ર થયુ, ત્રીજાએ માથા ઉપર પુષ્પના મુગટ મૂકયો, ચેાથે પગે અળતા લગાવવા લાગ્યા અને પાંચમા ચામર ઢોળતા ઊભેા રહ્યો.
તે ટોળીની અને ગણિકાની બધી રતિક્રીડા કુમાલિકાએ જોઈ. તે જોતાં જ તેના સર્વાં કામસકારા તાજા થયા. તેણે વિષ્ફળ થઈ ને સંકલ્પ કર્યા કે જો આ મારા આકરા તપ અને પ્રહ્મચર્યનું કંઈ ફળ હોય, તા હું ભવિષ્યમાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org