________________
૧૪: અમાત્ય તેલિ
૧૧ ની મર્યાદામાં આવે એ ત્યાગ સ્વીકારું છું અને હવે હું વધારે જીવું તો પણ કઈ પણ પ્રકારના ભેજનન તેમ જ આ દેહની મૂછનો સંપૂર્ણ ત્યાગ કરું છું.”
તે દેડકે એ સંકલ્પ કરતે કરતે તે ઠેકાણે જ અવસાન પામ્યા અને ત્યાંથી સમભાવ, સંયમ અને અનાસક્તિથી વિશુદ્ધ થયેલી ચિત્તવૃત્તિને કારણે દર્દી૧૧ નામે તેજસ્વી તેમ જ દિવ્ય શક્તિ અને પુરુષાર્થવાળે દેવ થયે.
“એ પ્રમાણે હે જંબુ! આસક્તિ અને અનાસક્તિનું પરિણામ બતાવનારું આ તેરમું અધ્યયન ભગવાન મહાવીરે કહ્યું છે, તે મેં તને કહ્યું,” એમ આર્ય સુધર્મા છેલ્યા.
૧૪ અમાત્ય તેલિ
[તેથલિ']. શ્રમણભગવાન મહાવીરે નાયાધમ્મકહાના તેરમા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બોલ્યા :
તે લિપુર નગરમાં કનકરથ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી તથા સામ, દામ, ભેદ અને દંડ એ ચારે પ્રકારની રાજનીતિમાં કુશળ એવો તેયલિપુત્ર નામે અમાત્ય હતે.
તે નગરમાં મૂષિકારદારક નામે એક સેની રહે તે હતું. તેને ભદ્રા નામની સ્ત્રી અને રૂપ, યૌવન તથા લાવણ્યમાં ઉત્કૃષ્ટ એવી પદિલા નામે પુત્રી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org