SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ २१६८ • दुर्जनस्य सज्जनप्रशंसाकरणाऽयोग • द्वात्रिंशिका-३२/३ स्याद् बली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः । किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ॥२॥ दुर्जनस्य रसना सनातनी, सङ्गतिं न परुषस्य मुञ्चति । सज्जनस्य तु सुधाऽतिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ।।३।। ननु दुर्जनः किं दुर्बलो येनेत्थमुच्यते ? इत्यत आह- ‘स्यादिति । यदि सज्जनेषु इह सदसि प्रवचने लोके वा वाग्व्यापारं मिथः सम्मील्य विदधानेषु सत्सु दुर्जनः बलं = स्वकीयवाक्सामर्थ्य प्रदर्शयेत् तर्हि स बली स्यात् । परं नैतत्सम्भवः । तावदेव हस्तमास्फाल्य सदसि एकान्तवादिनो दुर्जना उच्चैः गर्जन्ति यावदेवाऽनेकान्तवादिनः सज्जनाः वादपटहमुपस्पृश्य कथाकक्षप्रवेशं नाऽऽद्रियन्ते । किन्त्वेतावता न दुर्जनबलं वर्णनामर्हति । यत् = यस्मात् कारणात् भानुमालिनि = सवितरि अमावास्यारात्रौ असति सायङ्कालादौ अतिनिबिडघनाघनपटलावृते वा तमसोऽपि = तिमिरस्यापि बलं = माहात्म्यं वर्ण्यते = प्रशस्यते' इति किं नु भवेत्? नैवैवं सम्भवेत् । एतेन → ‘अलाभे मत्तकाशिन्या दृष्टा तिर्यक्षु कामिता' इति न्यायेन गुणदुर्लभे दुषमाकाले प्रतिदिनमभिनवकाव्यरचनापरायणैः कविभिः खलोऽपि प्रशंसामर्हति - इति निरस्तम्, यतो यथा केशरी नैव कदापि गो-गजाऽजा-मृगाद्यलाभेऽपि आर्द्रतरतृणकदम्बकं भक्षयति तथैव सुकविः नैव जातु विरतिधरसम्यग्दृष्टि-सज्जनाद्यलाभेऽपि दुर्दमदुर्जनवृन्दं स्तुतिगोचरमानयतीति भावः । प्रकृते दुर्जनस्वरूपद्योतिका → हयदुज्जणस्स वयणं निरंतरं बहलकज्जलच्छायं । संकुद्धं भिअडिजुयं कया वि न हु निम्मलं दिलृ ।। - (व.ल.५/१) इति वज्रालग्नोक्तिः स्मर्तव्या ।।३२/२ ।। साम्प्रतं दुर्जन-सज्जनाऽवगमबीजमावेदयति- 'दुर्जनस्येति । दुर्जनस्य रसना = जिह्वा प्रलापपरायणा परुषस्य = निष्ठुरस्य अप्राञ्जलस्याऽस्फुटस्याऽहितकारिणश्च वचनस्य सनातनी = शाश्वती सङ्गतिं न एव मुञ्चति जातुचित् । यथोक्तं अमितगतिना अपि सुभाषितरत्नसन्दोहे → भानोः शीत સંગઠિત સજ્જનો = સૂર્ય હ. ગાથાર્થ - જો અહીં સજ્જનો હાજર હોવા છતાં દુર્જન પોતાનું બળ બતાવે તો તે બળવાન થાય કહેવાય. પણ આ સંભવ નથી. સૂર્ય હાજર ન હોય એટલે શું અંધકારની પણ તાકાતના વખાણ થાય ? (૩૨/૨) વિશેષાર્થ :- સજ્જનો સંગઠિત થઈને કાર્ય કરે તો દુર્જનનું બળ કશું જ ન ચાલે. સંગઠિત સક્રિય સજ્જનો = સૂર્ય. દુર્જન = અંધકાર. સજ્જનો સંગઠિત હોય તથા સક્રિય હોય તે કલિકાલમાં ખૂબ જરૂરી છે. બાકી દુર્જન પોતાનું કામ મજેથી કરી જાય. દુર્જનની સક્રિયતા કરતાં સજ્જનની નિષ્ક્રિયતા ઘણી વાર વધારે નુકશાન કરી જાય છે. કહેવાનો આશય એ છે કે રાતના સૂર્યની ગેરહાજરીમાં કોઈ અંધકારની સૂર્ય કરતાં મહાનતા વર્ણવે તેમાં શું ધાડ મારી ? તેમ સજ્જનોની ગેરહાજરીમાં દુર્જનો પોતાની તાકાત સર્જન કરતાં ચડિયાતી બતાવે તેમાં શું ધાડ મારી ? (૩૨/૨) હ સજ્જન-દુર્જનની ઓળખ હું ગાથાર્થ - દુર્જનની જીભ કઠોર વચનની સંગત છોડતી નથી. સજ્જનની જીભ તો સનાતન=હંમેશા અમૃત કરતાં પણ ચઢિયાતા કેવળ સનાતન મધુરતમ કોમળ વચનની જ સોબતને છોડતી નથી.(૩૨/૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004945
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 8
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages414
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy