________________
१९०६
• जात्यादिसम्पन्नानां प्रतिपन्नपालनसौकर्यम् • द्वात्रिंशिका-२८/५ तन्नाम्नैव तद्गुणस्मरणाद्युपलब्धेः जात्यादिसम्पन्नानां प्रतिपन्नपालनोपपत्तेः । तदुक्तं
"तन्नामादिस्थापनमविद्रुतं स्वगुरुयोजनतः ।। नामनिमित्तं तत्त्वं तथा तथा चोद्धृतं पुरा यदिह । .
તસ્થાપના તુ રક્ષા તત્ત્વનાSન્યસ્તદુપીર://” (. ૨/૭-૮) ||૪|| नाम्नाऽन्वर्थेन कीर्तिः स्यात स्थापनाऽऽरोग्यकारिणी । द्रव्येण च व्रतस्थैर्य भावः सत्पददीपनः ।।५।।
प्रशान्ततादिगुणजननाऽभिप्रायेण कृतप्रशान्तादिनाम्नः = आप्तप्रयुक्तप्रशान्ताद्यभिधानस्य प्रशमादिस्वरूपोपलम्भात्, तन्नाम्नैव = तत्तन्नाम्नैव तत्तदभिधानकरणाऽभिप्रायस्मारणात् तद्गुणस्मरणाधुपलब्धेः जात्यादिसम्पन्नानां = स्वच्छजाति-सात्त्विककुलादिसमृद्धानां तत्तद्गुणाऽनुकूलप्रवृत्त्या तत्तद्गुणसिद्धेः प्रतिपन्नपालनोपपत्तेः = स्वीकृतसंयमनिर्वाहसङ्गतेः । तस्मात् नामस्थापनैव व्यवहारनयेण परमार्थतो दीक्षा, करयोजन-वन्दन-कायोत्सर्गादिलक्षणोऽन्यः क्रियाप्रपञ्चस्तु नामाऽऽरोपणस्वरूपमुख्यदीक्षाकर्मणः पूर्वोत्तरभावेनाऽङ्गमात्ररूप उपचारो बोध्यः । अत एव शुभमास-तिथि-वासर-योग-लग्नादिसमये नामस्थापन स्वजीताऽनुरोधेन गुरुभिः कर्तव्यमिति ध्वन्यते । अत्र षोडशकसंवादमाह- 'तन्नामे'ति 'नामनिमित्तमिति च । भावितार्थमेवैतत् । अधिकन्त्वस्मत्कृतकल्याणकन्दलीतोऽवसेयम् ।।२८/४।। પ્રશાંતકીર્તિવિજય, પ્રશમરતિ, વગેરે રૂપે પોતાને ઉદેશીને બોલવામાં આવે ત્યારે) તે - તે નામથી જ પ્રશમભાવ વગેરે ગુણોનું સ્મરણ થવાના કારણે ખાનદાન કુળના મહાત્માઓ જીવનભર માટે સ્વીકારેલ દીક્ષાનું પાલન સારી રીતે કરી શકે છે. - આ વાત સંગત થાય છે.
તેથી તો ષોડશક ગ્રંથમાં કહેલ છે કે “દીક્ષિત જીવમાં તે તે નામ વગેરેનું સ્થાપન પોતાના ગુરુઓ દ્વારા સંપ્રદાય મુજબ કરવાથી ઉપદ્રવરહિત થાય છે. પૂર્વે જિનશાસનમાં તે તે સ્વરૂપે નામનિમિત્તક તત્ત્વ = નામસૂચિત ગુણવત્તા નિર્વાહ કરાયેલ છે. તેથી નામનું આરોપણ એ જ પરમાર્થથી દીક્ષા છે. બીજું બધું તો દીક્ષાનો ઉપચાર છે.’(૨૮૪)
જ વ્યવહારનયથી મુખ્ય દીક્ષા હ. વિશેષાર્થ :- વ્યવહારનયથી મુખ્ય દીક્ષા એટલે દીક્ષાર્થીનું - નૂતન દીક્ષિતનું નામ પાડવું તે છે. કારણ કે સાધુના ગુણોનું સતત સ્મરણ કરાવે તેવું નામ ગુરુ નક્કી કરે એના શ્રવણથી ખાનદાન સાધુમાં સાધુપણાના તે-તે ગુણો પ્રગટ કરવાનો પુરુષાર્થ સમ્યપણે થાય છે અને તે તે ગુણો પ્રગટ થાય છે. ભાવદીક્ષાનું મુખ્ય ચાલકબળ નવું નામ નક્કી કરવામાં આવે તેમાં છે. માટે નૂતન દીક્ષિતનું ગુણસંપન્ન નવું નામ ગુરુ દ્વારા નક્કી કરવામાં આવે તે વ્યવહારનયથી મુખ્ય દીક્ષા સમજવી. વર્તમાનકાળમાં દીક્ષાવિધિ સમયે લોન્ચ કરવામાં આવે છે તે વ્યવહારનયથી મુખ્ય દીક્ષા સમજવામાં આવતી હોય તેવું જણાય છે. કારણ કે વર્તમાનકાળે લગભગ બધા સમુદાયમાં લોન્ચ કરવાનું મુહૂર્ત સાચવવામાં આવે છે. નામ પાડવાનું મુહૂર્ત વર્તમાન કાળમાં કોઈ કાઢતું હોય તેવું જાણવામાં નથી. જો કે બૃહત્કલ્પભાષ્ય અને નિશીથચૂર્ણિ વગેરેમાં લોચમુહૂર્ત અંગેનું વિધાન જોવા મળે છે. પરંતુ લોચની જેમ નૂતન દીક્ષિતનું નામ પણ સારા મુહૂર્તમાં નક્કી થાય તે વધુ ઈચ્છનીય છે. (૨૮/૪)
હ દીક્ષાના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવનું ફળ છે ગાથાર્થ :- સાર્થક નામથી કીર્તિ થાય છે. સ્થાપના આરોગ્ય કરનાર થાય છે. દ્રવ્યથી વ્રતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org