________________
• बाह्याध्यात्मिकसुखादिकारणविचार: •
२०२७ इन्द्रियोद्भवताध्रौव्यं बाह्ययोः सुखदुःखयोः । चित्रं पुनः श्रुतं हेतुः कर्माऽऽध्यात्मिकयोस्तयोः ।।१४।।
इन्द्रियेति । (५) (इन्द्रियोद्भवताध्रौव्यं =) इन्द्रियोद्भवताया ध्रौव्यं = आवश्यकत्वं बाह्ययोः = इन्द्रियार्थसम्बन्धाऽपेक्षयोर्विलक्षणयोरेव सुख-दुःखयोः आध्यात्मिकयोः तयोः = सुखदुःखयोः पुनश्चित्रं कर्म हेतुः श्रुतम् । क्वचिद्बहिरिन्द्रियव्यापाराऽभावेऽपि मनोमात्रव्यापारेण सदसच्चिन्ताभ्यामेव तयोरुत्पत्तेः । क्वचिच्च तस्याऽप्यभावे आध्यात्मिकदोषोपशमोद्रेकाभ्यामेव तदुत्पत्तेर्दर्शनाद्भगवत्यपि
पञ्चमहेतुनिराकरणोत्तरं 'शरीराश्रितयोः सुख-दुःखयोरिन्द्रियाऽधीनतयाऽतीन्द्रियाणां भगवतां तदनुपपत्तेः'(पृ.२०११) इति यदुक्तं दिगम्बरैः तन्निरासार्थमुपक्रमते 'इन्द्रिये'ति । इन्द्रियार्थसम्बन्धाऽपेक्षयोः = इन्द्रियविषयसम्पर्काधीनयोः सुख-दुःखयोः इन्द्रियोद्भवताया आवश्यकत्वं श्वेताम्बराणां सम्मतमेव, तयोः आध्यात्मिकसुख-दुःखविलक्षणत्वात् । परं आध्यात्मिकयोः सुख-दुःखयोः इन्द्रियार्थसम्बन्धाऽपेक्षा नास्ति, तत्र चित्रं साताऽसातवेदनीयादिकं मनोव्यापारादिकं वा कर्म एव हेतुः इति आगमे श्रुतम् ।।
एतदेव स्पष्टयति- क्वचित् = इन्द्रियार्थं प्रत्युदासीनदशायां बहिरिन्द्रियव्यापाराऽभावेऽपि = चक्षुरादिसन्निकर्षविशेषविरहेऽपि मनोमात्रव्यापारेण = केवलाऽन्तःकरणप्रयत्नेन सदसच्चिन्ताभ्यामेव = प्रशस्ताऽप्रशस्तविचाराभ्यामेव तयोः = आध्यात्मिकयोः सुख-दुःखयोः उत्पत्तेः दर्शनात्, तौ प्रतीन्द्रियव्यापारस्य नास्ति काचिदपेक्षेति सिद्धम् । न चाऽस्तु तर्हि आध्यात्मिकसुख-दुःखौ प्रति मनोव्यापारस्यैव हेतुता, किं तावता ? इति वाच्यम्, क्वचिच्च तस्य मनोव्यापारस्य अपि अभावे तदुत्पत्तेः = आध्यात्मिकसुखदुःखोत्पत्तेः दर्शनात् तौ प्रति मनोमात्रव्यापारस्य हेतुत्वाऽसम्भवात्, व्यतिरेकव्यभिचारस्य तद्बाधकत्वात् । न च तत्र न कोऽपि हेतुः सम्भवतीति वाच्यम्, अहेतुकयोः तयोः नित्यसत्त्वाऽसत्त्वाऽऽपातात् । किन्तु માટે જ. તેથી અશાતા વેદનીય વગેરેથી ઉત્પન્ન થયેલ દુઃખો પણ અતિઅલ્પ કાળ માટે જ તેમને નડે છે. અનાદિ કાળથી ચાલી આવતા ઘાતિકર્મજન્ય સર્વ દુઃખોની સામે થોડા કાળ માટે રહેલા અદ્યાતિકર્મજન્ય દુઃખો કોઈ ગણતરીમાં જ ન આવે. આમ અઘાતિકર્મજન્ય દુઃખો અલ્પકાલીન હોવાથી ત્યાં તેની વિવક્ષા કરેલી નથી. પણ આનો અર્થ એવો નથી કે અઘાતિકર્મ પોતાનું ફળ જરા પણ બતાવી ન શકે. ૧૦ અબજ ડોલરનો દેવાદાર માણસ ૯ અબજ, ૯૯ કરોડ, ૯૯ લાખ, ૯૯ હજાર ડોલરનું દેવું ચૂકવે એટલે તેનું દેવું પુરું થયું એમ વ્યવહારમાં કહેવાય ખરું. પણ કાયદેસર ૧ હજાર ડોલરનું દેવું ચૂકવવાનું બાકી હોવાથી તે દેવાદાર જ કહેવાય. આવું પ્રસ્તુતમાં જાણવું.(૩o/૧૩) દિગંબરની છઠ્ઠી દલીલના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે કે –
હ આધ્યાત્મિક સુખાદિની વિવિધતા જ ગાથાર્થ :- બાહ્ય સુખ-દુઃખ અવશ્ય ઈન્દ્રિયાધીન છે. પરંતુ આધ્યાત્મિક સુખ-દુઃખનું કારણ તો विवि५ ५२नु भ छ - सेभ सामणेलछ. (3०/१४)
ટીકાર્ચ - ઈન્દ્રિય અને વિષયના સંબંધને સાપેક્ષ એવા બાહ્ય સુખ-દુઃખ અવશ્ય ઈન્દ્રિયાધીન છે. પરંતુ તેના વિલક્ષણ આધ્યાત્મિક સુખ-દુઃખનું કારણ તો વિવિધ પ્રકારનું કર્મ છે - એમ શાસ્ત્રમાં સાંભળેલ છે. જેમ કે ક્યારેક બાહ્ય ઈન્દ્રિયની પ્રવૃત્તિ ન હોવા છતાં પણ માત્ર મનની પ્રવૃત્તિથી સારી વિચારણાથી જ આધ્યાત્મિક સુખ અને કેવળ ખોટી ચિંતાથી જ આધ્યાત્મિક = માનસિક દુઃખ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org