________________
२००८
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. કાયિકપ્રતિરૂપયોગસ્વરૂપ ઉપચાર વિનયનાં કેટલા ભેદ છે ? તે વિસ્તારથી સમજાવો. બાવન પ્રકારનો આશાતનાવર્જન-વિનય સમજાવો.
૨.
૩. વિદ્યાગુરુ વિદ્યાર્થીથી નાના હોય તો વિનય કઈ અપેક્ષાએ કરવો ? પૂજ્યતા ગુણસાપેક્ષ છે ? કે જાતિ-સંપ્રદાન-વેશસાપેક્ષ ? તે સમજાવો.
૪.
૫.
૪ પ્રકારની સમાધિના નામ તથા ભેદ સમજાવો.
૬.
તપ અને આચારસમાધિના ૪-૪ ભેદ સમજાવો.
૭.
સ્પર્શજ્ઞાન એટલે શું ? તે ક્યારે કેવી રીતે પ્રગટે ?
૮.
વિનયને પ્રતાપીસૂર્ય સાથે સરખાવો.
(બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
૧. વિનયનો અર્થ શું ?
૨.
મોક્ષવિનયના કેટલા ભેદ છે ? કઈ રીતે ?
૩. ગુરુની આશાતનાને કોની કોની ઉપમા આપી છે ?
૪.
અભ્યાસ બાદ વિદ્યાગુરુનો વિનય ન કરે તો શું થાય ?
માર્ગ પ્રભાવના માટે વિનયનું નિમિત્ત શું છે ?
• ધારણાશક્તિની કુશળતા
* ૨૯- નયલતાની અનુપ્રેક્ષા #
૫.
૬. શ્રુતસમાધિના ૪ પ્રકાર જણાવો.
૭. સ્પર્શજ્ઞાનથી આત્માને લાભ શું થાય ?
૮.
જ્ઞાનાવરણીય વગેરે કર્મોને ઝડપથી દૂર કરવાનાં કારણે વિદ્વાનોને શું માન્ય છે ? વિનયના પાંચ પ્રકાર જણાવો.
૯.
૧૦. વિનય વિના ઉગ્રવિહારી મોક્ષમાર્ગનો નાશક કઈ રીતે બને છે ?
(સી) ખાલી જગ્યા પૂરો.
૪.
૫.
૬.
૧.
૨. એકની પણ આશાતના પરમાર્થથી
૩.
૭.
ઉપચાર વિનયના બે ભેદ છે. (કાયિક, વાચિક, માનસિક)
પાણી સિંચ્યા વિના વૃક્ષ ન ઉગે તેમ
વિનય વિના શાસ્ત્રાભ્યાસ
Jain Education International
સ્પર્શજ્ઞાન થવાથી આત્માને
ની આશાતના છે. (એક, થોડા, બધા) વિના જિનશાસનની ઉન્નતિ ન થાય. (તપ, વિનય, સ્વાધ્યાય)
કારી છે. (અર્થ, અનર્થ, લાભ)
પણ વિનયધર્મને છોડે નહિ. (સાધુ, તીર્થંકર, સિદ્ધ) કહીને જ તીર્થંકર ભગવાન દેશના આપે છે.
(નમો તિત્વસ, નમો જિણાણું, નમો સિદ્ધસ) નું આકર્ષણ છૂટી જાય છે. (હેય, જ્ઞેય, ઉપાદેય)
For Private & Personal Use Only
www.jainelibrary.org