________________
२००७
0
જી
• શ્રદ્ધાને બુદ્ધિથી ચકાસીએ •
હું ૨૯- વિનય બત્રીસીનો સ્વાધ્યાય હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. વાચિક ઉપચારવિનયના પ્રકાર જણાવીને સમજાવો. ૨. માનસિક ઉપચારવિનયના કેટલા પ્રકાર છે ? તેને વિસ્તારથી સમજાવો. ૩. ગુરુની આશાતના ગુણની નાશક કઈ રીતે ? ૪. લૌકિકવિનયના ઉદાહરણથી લોકોત્તરવિનયની વધુ જરૂરિયાત સમજાવો. ૫. “જ્ઞાન માટે શિથિલાચારીનો પણ વિનય કર્તવ્ય છે તે શાસ્ત્રીય વાતને સમજાવો. ૬. “જ્ઞાનનિમિત્તક વંદન ભાવરૂપ બનવાથી દ્રવ્યવંદનના કથનનો વિરોધ આવશે” આ શંકાનું સમાધાન
ગ્રંથકારશ્રી કઈ રીતે કરે છે ? ૭. અવિનીતને જે નુકસાન થાય છે તે સમજાવો. ૮. વિનયસમાધિના ૪ પ્રકાર સમજાવો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. જ્ઞાનવિનય
વાચિકવિનય ૨. ઉપચારવિનય
કાયિકવિનય સમાધિ
મોક્ષદાયક ૫. પ્રતિરૂપ ૬. પ્રતિરૂપવિનય ૭. અભ્યત્થાન
ઉચિતવિનય ૮. અપરુષ
ઉચિત (સી) ખાલી જગ્યા પૂરો. ૧. “મને એકાગ્રતા મળશે” આવા ભાવથી સશાસ્ત્રને ભણે તે ......... સમાધિ છે.
(વિનય, શ્રત, તપ). ૨. અભિમાનથી છકી ન જાય તે .... સમાધિના પ્રકારમાં આવે. (શ્રુત, વિનય, આચાર) ૩. ......... વિનયસમાધિના ચોથા ભેદથી રહિત હોવાનાં કારણે આત્મકલ્યાણથી ચૂકી ગયા.
- (ગોષ્ઠામાહિલ, વિનયરન, કુલવાલક) ૪. લબ્ધિ વગેરેની કામના ન હોવી જોઈએ તે પ્રકાર ......... સમાધિમાં આવે. (શ્રુત, વિનય, ત૫) ૫. ......... માં વિનય જિનશાસનનું મૂળ કહેવાયેલ છે. (ઉપમિતિ, પ્રશમરતિ, ષોડશક) ૬. પશ્ચાદ્ગમન એ .......... વિનયના ભેદમાં છે. (કાયિકપ્રતિરૂપયોગ, વાચિક, માનસિક) ૭. કઠોર રીતે ન બોલવું તે વાચિક વિનયનો ......... પ્રકાર છે. પ્રથમ, દ્વિતીય,તૃતીય) ૮. આસનત્યાગ એ કાયિક ઉપચાર વિનયનો ......... પ્રકાર છે. (દ્વિતીય,ચતુર્થ,પંચમ)
*
A
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org