________________
१९७८
• गुरौ रुष्टे न कञ्चन त्राता • द्वात्रिंशिका-२९/११ शक्त्यग्रज्वलन-व्याल-सिंहक्रोधाऽतिशायिनी । अनन्तदुःखजननी कीर्तिता' गुरुहीलना ॥११॥ संपयं पुज्जो ।। - (बृ.क.भा.१३७३) इत्येवमनुशिष्टिं प्रयच्छतीति बृहत्कल्पभाष्यादाववर्णि । अत एव → मुनयोऽपि न जानन्ति गुरुशुश्रुषणाविधिम् + (गु.गी.९१) इति गुरुगीतावचनमपि प्रकृते लब्धाऽवकाशम् । प्रकृते → बहुस्सुतो अप्पस्सुतं यो सुतेनातिमञ्जति । अन्धो पदीपधारो व तथेव पटिभाति मं ।। 6 (थे.गा.१७/१०२९) इति थेरगाथावचनमपि यथातन्त्रमनुयोज्यम् ।
ततश्च गुरुं नैव कोपयेत्, कुपितं च प्रसादयेत् स्वकीयमद-मानत्यागेनेति प्रकृते उपदेशो लभ्यते । तदुक्तं उत्तराध्ययने → ण कोवए आयरियं, अप्पाणं पि ण कोवए । बुद्धोवघाई न सिया, न सिया तोत्तगवेसए ।। आयरियं कुवियं नच्चा, पत्तिएण पसायए । विज्झविज्जा पंजलिउडे वएज्जा न पुणो त्ति य ।।
6 (उत्तरा.१/४०-४१) इति । अत एव जैनगीतायामपि → येन केन प्रकारेण प्रसन्नः सद्गुरुर्भवेत् । कर्तव्या तादृशी सेवा गुरोश्चित्ताऽनुसारिणी ।। 6 (जै.गी.१२४) इति व्यावर्णि ।
तदुक्तं चन्द्रकवेध्यकप्रकीर्णके अपि → हंतूण सव्वमाणं सीसो होऊण ताव सिक्खाहि । सीसस्स होंति सीसा न होंति सीसा असीसस्स ।। वयणाई सुकडुयाइं पणयनिसिट्ठाई विसहियव्वाइं । सिसेणाऽऽयरियाणं नीसेसं मग्गमाणेणं ।।
6 (चं.वे.४३-४४) इति । कटुवचनैः प्रणोदितो गुरुमभिनन्देत आत्मस्मृतिमानिति बौद्धानामपि सम्मतम् । तदुक्तं सुत्तनिपाते → चुदितो वचीहि सतिमाऽभिनंदे - (सु.नि.४/५४/१९) इति यथातन्त्रमन्यतन्त्रमतमप्यत्रोहनीयम् ।।२९/१०।।
વિશેષાર્થ - ગચ્છના મોટા આચાર્ય કાળ કરવાની તૈયારીમાં હોય અથવા અત્યંત મરણાંત કષ્ટરોગ-માંદગી વગેરેમાં ફસાયેલા હોય તથા સમુદાયને સંભાળનાર પુણ્યશાળી ગીતાર્થ ગચ્છમાં ન હોય, જે ગીતાર્થ હોય તે તથાવિધ આવડત-પુણ્યોદય-સૌભાગ્ય ધરાવતા ન હોય તથા જે તથાવિધ આવડતવિચક્ષણતા-સૌભાગ્ય-વિશિષ્ટ પુણ્યોદય વગેરેના કારણે સમુદાયને સંભાળી શકે તેવા હોય તે સાધુ છેદસૂત્રો ભણેલ ન હોય તેમ જ બીજા કરતાં સંયમપર્યાયમાં અને ઉંમરમાં નાના હોય તથા તીવ્ર મેઘાવી હોય તેવા સંયોગમાં મોટા ગુરુદેવ અપવાદરૂપે ઉપરોક્ત બીજા નંબરની વ્યક્તિને આચાર્યપદે આરૂઢ કરે તથા ગીતાર્થ સ્થવિરો પાસે તેને છેદશાસ્ત્રો-અન્ય આગમો વગેરેનો અભ્યાસ કરવા અંગે ગોઠવણ કરે અને મોટા ગુરુ કાળ કરે તેવા સંયોગમાં અપવાદરૂપે આચાર્યપદ ઉપર વહેલા આરૂઢ કરાયેલા નવા આચાર્ય ભગવંતને તમામ નાના-મોટા સાધુઓ ગૌરવ-માન આપે અને તેની વાતને શિરોમાન્ય કરે.
જો કદાચ અન્ય કોઈ વડીલ સાધુ “આ તો મારા કરતાં પર્યાયમાં નાનો છે, અભણ છે, આગમ ભણેલ નથી...' ઈત્યાદિરૂપે નવા આચાર્ય ભગવંતની આશાતના કરે તો આશાતના કરનારના ચારિત્રાદિ ગુણો વિનાશ પામે છે. આવું છેદગ્રંથોમાં વિસ્તારથી બતાવેલ છે. તે વાતનો અહીં દશવૈકાલિકસૂત્રના નવમા અધ્યયનના આધારે સંક્ષેપમાં નિર્દેશ કરીને આશાતનાવર્જન નામના ઔપચારિક વિનય ઉપર अंथ।२.श्री मा२ भूसो छ. (२८/१०)
ગાથાર્થ - શક્તિનો અગ્રભાગ, અગ્નિ, સર્પના ક્રોધ અને સિંહના ક્રોધ કરતાં પણ વધુ ભયંકર १. हस्तादर्श 'कीर्तितो' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org