________________
१९४८
• पुष्टि-शुद्ध्योः क्रमेणानुषङ्ग-प्राधान्यद्योतनम् • द्वात्रिंशिका-२८/३० व्युत्थानं व्यवहारे' चेन्न ध्यानाऽप्रतिबन्धतः। स्थितं ध्यानान्तराऽऽरम्भ एकध्यानान्तरं पुनः॥३०॥ ___व्युत्थानमिति । व्यवहारे आत्ममात्रप्रतिबन्धलक्षण ध्यानप्रतिबन्धेन व्युत्थानं चेत् ? विषकुम्भत्वदृष्ट्या, प्रतिपन्ननिर्वाहस्याऽन्ततो लोकशिक्षार्थं परमयोगिनोऽप्यभिधानात्, शुभोपयोगकालेऽपि साधोः क्रियातो धर्मप्राप्तिश्च पुष्टिशुद्धिमच्चित्ताऽन्वयेन लक्षणीया, तस्यैवोभयोपयोगसाधारणत्वेन धर्मलक्षणत्वात्, उभयसंवलनेऽपि शुद्ध्याधिक्येन साधोर्धर्माधिकारित्वाव्याहतेः, अधिकारद्वयफलद्वयकल्पनायां गौरवाच्चारित्रधर्मप्रवृत्तावशुभोपयोगराहित्यस्यैकाधिकारस्यैव कल्पने लाघवात्। गुप्तिमत एवाधिकारित्वे तु गुप्तित्वमेकं प्रवीचाराप्रवीचारसाधारणमधिकारितावच्छेदकमेकं कल्पनीयम् । किं बहुना ? धर्मार्थिक्रियायामनुषङ्गतः पुष्टेः प्राधान्यतश्च शुद्धेराप्तिरिति न काचन क्षतिः । एवं च स्थिरादिदृष्टिमतां सूत्रोक्ता प्रतिक्रमणादिक्रिया रत्नशिक्षानियोजनदृष्टिवद् भिन्नभिन्नैव शुद्धिनिबन्धनं, न तूत्तरोत्तरं तद्विलोप एवेति प्रतिपत्तव्यमिति (अ.स.वि.९/९५-पृ.३३०) व्यक्तं अष्टसहस्रीतात्पर्यविवरणे नवमपरिच्छेदे ।।२८/२९ ।।
परशङ्कामपाकर्तुमुपन्यस्यति- 'व्युत्थानमिति । ननु प्रमत्तसंयतानां प्रशस्तयोगमपेक्ष्याऽनारम्भकत्वाऽङ्गीकारेऽपि व्यवहारे = भिक्षाटन-कवलाहारादिलक्षणे सति आत्ममात्रप्रतिबन्धलक्षणध्यानप्रतिबन्धेन = शुद्धचिन्मात्रात्मस्वभावाऽवस्थानात्मकसद्ध्यानव्याघातेन व्युत्थानं = चित्तोत्थानदशाप्रसङ्ग इति चेत्?
વિશેષાર્થ:- ભિક્ષાટન, વિહાર, વગેરે શુભયોગમાં રહેલા અગીતાર્થ મુનિને પણ સ્વભાવસમવસ્થાન સ્વરૂપ ચારિત્ર હોય છે. આરંભ-સમારંભ-હિંસા-પ્રમાદ વગેરે ન કરવા તે આત્મસ્વભાવ છે. તથા ભગવતીસૂત્રના કથન મુજબ પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે શુભ યોગોના પાલન સ્વરૂપ વ્યવહારદશામાં રહેલા પ્રમત્ત મહાત્માઓ અનારંભી = અહિંસક છે. અનારંભની અપેક્ષાએ તેઓ સ્વભાવમાં જ રહેલા वाय.
ભલે તેઓ અગીતાર્થ હોય. પણ આત્મજ્ઞાની આત્મરમણતાવાળા ગીતાર્થ સદ્ગુરુને સમર્પિત હોય તો તેમનામાં પણ આત્મજ્ઞાન રહે છે. સ્વાશ્રયપારતન્યસંબંધથી ગીતાર્થનું જ્ઞાન અગીતાર્થમાં રહે જ છે. સ્વ = પ્રકૃષ્ટતત્ત્વજ્ઞાન, સ્વાશ્રય = ગીતાર્થ સાધુ તેને પરતંત્ર = અગીતાર્થ. માટે પ્રકૃષ્ટતત્ત્વજ્ઞાનીસમર્પિત અગીતાર્થમાં ઉપરોક્ત સંબંધથી પ્રકૃષ્ટ તત્ત્વજ્ઞાન રહી શકે છે. તથા અગીતાર્થ શક્તિ છૂપાવ્યા વિના ગીતાર્થ ગુરુદેવની આજ્ઞાને પાળવામાં તત્પર હોવાથી વિશુદ્ધ છે. માટે સ્વભાવસમવસ્થાનસ્વરૂપ ચારિત્ર તો ગીતાર્થસમર્પિત એવા અગીતાર્થમાં પણ ભિક્ષાટનાદિ વ્યવહારના સમયે પણ હોય છે.(૨૮/૨૯)
શાસ્ત્રીયવ્યવહારપાલન વ્યત્યાનદશા નથી જ ગાથાર્થ:- વ્યવહારમાં વ્યુત્થાન (=રુકાવટ) હોય છે – એવું ન કહેવું. કારણ કે તેનાથી ધ્યાનનો પ્રતિરોધ થતો નથી. એક ધ્યાન પછી વળી બીજા ધ્યાનના આરંભ અવસરે ધ્યાનનો પ્રતિબંધ (=વિક્ષેપ) थतो नथी. मेम सिद्ध थाय छे. (२८/30)
ટીકાર્થ :- “ભિક્ષાટનાદિ વ્યવહાર હોય ત્યારે તો કેવળ આત્મપ્રતિબંધસ્વરૂપ ધ્યાનનો પ્રતિરોધ થવાથી વ્યુત્થાનદશા હોય છે. તેથી તે સમયે મુનિપણું કેવી રીતે હોય?” આવી શંકા ન કરવી. કારણ १. मुद्रितप्रतौ हस्तादर्श च 'व्यवहारश्चे....' इत्यशुद्धः पाठः । व्याख्यानुसारेण शुद्धः पाठोऽस्माभिः योजितोऽत्र । २. मुद्रितप्रतौ ....लक्षणं ध्यान....' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org