________________
१९१६
• निरतिचारक्षमादिना सर्वानुष्ठानशौक्ल्यम् • द्वात्रिंशिका-२८/११ ततो निरतिचारेण धर्मक्षान्त्यादिना किल । सर्वं संवत्सरादूर्ध्वं शुक्लमेवोपजायते ॥१०॥
तत इति । ततो = वचनोदयात् किल निरतिचारेण धर्मक्षान्त्यादिना, आदिपदेन धर्ममार्दवशुद्धब्रह्मादिग्रहः । सर्वं दशविधमपि क्षान्त्यादि संवत्सरादूर्ध्वं क्रियामलत्यागात् शुक्लमेवोपजायते ।।१०।। मासादौ व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः । पर्याये युज्यते चेत्थं गुणश्रेणिप्रवृद्धितः ।।११।।
मासादाविति । इत्थं च संवत्सरादूर्ध्वं सर्वशुक्लाऽऽपत्तौ च मासादौ पर्याये व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः प्रज्ञप्त्युक्तो युज्यते गुणश्रेणिप्रवृद्धितः ।।११।।।
दर्शितवचनक्षमादितः सर्वविरतिदीक्षायां किं सम्पद्यते ? इत्याह- 'तत' इति । वचनोदयात् = सूक्ष्म-प्रविरलाऽतिचारशालि-वचनक्षान्त्यादितः परिपक्वात् किल इति सत्ये, जायमानेन निरतिचारेण = शुक्लेन धर्मक्षान्त्यादिना इत्यादि प्राक्(द्वा.द्वा.२८/६ पृ.१९०८) प्रदर्शितमेवेति न तन्यते। नवरं क्रियामलत्यागात् = सदनुष्ठानबाधकाऽविध्ययतनाऽनादराऽनुपयोगादिदोषपरित्यागादित्यवधेयम् ।।२८/१०।।
ननु वर्षपर्यायव्यतिक्रमे क्रियामलत्यागेन तदुत्तरं शुक्लीभवनस्वभावत्वात् क्षमा-मार्दवाऽऽर्जवादीनां निरतिचारत्वलक्षणशौक्ल्यप्राप्तौ किमत्रापन्नम् ? इत्याशङ्कायामाह- ‘मासादावि'ति । संवत्सरादूर्ध्वं = वर्षप्रमितसंयमपर्यायव्यतिक्रमे सर्वशुक्लाऽऽपत्तौ = क्षमा-मार्दवाऽऽर्जवादियतिधर्मनिरतिचारत्वप्राप्तौ च = हि मासादौ पर्याये = सर्वविरतिपर्याये सति व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः = चित्तसुखलाभाऽतिक्रमः प्रज्ञप्त्युक्तः = व्याख्याप्रज्ञप्तौ दर्शितः गुणश्रेणिप्रवृद्धितः = संयमादिप्रत्ययिकगुणश्रेणिप्रवृद्धिमाश्रित्य अंथ।२श्री. ४॥वे छे. (२८/८)
ગાથાર્થ - પછી નિરતિચાર ધર્મક્ષમા વગેરેથી ખરેખર એક વર્ષ બાદ બધું જ શુક્લ થાય છે. (२८/१०)
ટીકાર્ય - વચનક્ષમા અને વચનાનુષ્ઠાનના ઉદય પછી ખરેખર નિરતિચાર એવી ધર્મક્ષમા આદિ આવે છે. “આદિ' શબ્દથી ધર્મમૃદુતા, ધર્મઋજુતા, શુદ્ધબ્રહ્મચર્ય વગેરેનું ગ્રહણ કરવું. ધર્મક્ષમા વગેરેથી વર્ષ બાદ બધા જ ક્ષમા વગેરે સંયમ ગુણો શુક્લ જ બની જાય છે. કારણ કે ક્રિયામલનો ત્યારે ત્યાગ थ यो होय छे. (२८/१०)
વિશેષાર્થ :- પંચસૂત્રમાં બતાવ્યા મુજબ દીક્ષા જીવનના ૧૨ માસ બાદ મુનિ સ્વયં શુક્લશુક્લાભિજાત્ય થઈ જાય છે. તેથી વર્ષ બાદ ક્ષમા, નમ્રતા વગેરે આત્મગુણો-યતિધર્મ શુક્લ થાય તે વાત વ્યાજબી જ છે. આવું થવાનું કારણ ગ્રંથકારશ્રી ક્રિયામલત્યાગને ગણાવે છે. ક્રિયામાંથી અવિધિ, અયતના, અનાદર અને અનુપયોગ વગેરે સ્વરૂપ દોષો રવાના થવાના લીધે ક્ષમાદિ યતિધર્મ શુક્લસ્વરૂપ बने छे. आj ४९uqवानो अंथ॥२ श्रीनो माशय ४९॥य छे. (२८/१०)
હ સાધુની તેજલેશ્યાનું વર્ણન છે ગાથાર્થ - મહિના વગેરેનો પર્યાય થતાં વ્યંતર વગેરેની તેજોલેશ્યાનું અતિક્રમણ સાધુ કરે છે - सा पात ७५रोत रीते. श्रेणीनी वृद्धिथी संगत थाय छे. (२८/११)
ટીકાર્ય - દશમા શ્લોકમાં બતાવ્યા મુજબ એક વર્ષ પછી ક્ષમાદિ બધા યતિધર્મ શુક્લ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org