________________
१९१४
• चक्रभ्रमणोदाहरणविवरणम् •
द्वात्रिंशिका - २८/८
चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । • वचनाऽसङ्गाऽनुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ।। ( षोड. १०/२-८ ) ।
आद्यद्वये प्रीतिभक्त्यनुष्ठानलक्षणे तिस्रः क्षमा भवन्ति उपकाराऽपकार- विपाकोत्तराः । अन्तिमद्वये च वचनाऽसङ्गाऽनुष्ठानलक्षणे ( अन्तिमे) द्वे क्षमे भवतो वचन-धर्मोत्तरे । तदुक्तं- “आद्यद्वये त्रिभेदा चरमद्वितये 'द्विभेदे "ति ( षोडशक. १०/१० ) ॥८॥ एवंविधं असङ्गानुष्ठानम् । भवति तु एतत् = जायते पुनरेतत् तदावेधात् = प्राथमिकवचनसंस्कारात् (यो.दी. १०/७वृ.) । वचनाऽसङ्गाऽनुष्ठानयोर्विशेषमाह चक्रेत्यादि । चक्रभ्रमणं = कुम्भकारचक्रपरावर्तनं दण्डात् दण्डसंयोगात् तदभावे चैव यत् परं अन्यत् भवति वचनाऽसङ्गाऽनुष्ठानयोः प्रस्तुतयोः तु तत् एव ज्ञापकं = उदाहरणं ज्ञेयम् । यथा चक्रभ्रमणमेकं दण्डसंयोगात्प्रयत्नपूर्वकाद् भवति एवं वचनानुष्ठानमप्यागमसंयोगात् प्रवर्तते । यथा चाऽन्यच्चक्रभ्रमणं दण्डसंयोगाऽभावे केवलादेव संस्काराऽपरिक्षयात् सम्भवति एवमागमसंस्कारमात्रेण वस्तुतो वचननिरपेक्षमेव स्वाभाविकत्वेन यत्प्रवर्तते तदसङ्गाऽनुष्ठानमितीयान् भेद इति भावः (यो.दी. १०/८ वृ.) ← इति ।
=
चक्रभ्रमणोदाहरणं शम्भुगीतायां →
=
=
यथा कुलालो दण्डेन चक्रं सङ्घर्ण्य घूर्णितम् । तत्त्यक्त्वा कुरुते हस्तौ दण्डञ्चैव पृथक् ततः ।। पृथग्भूतेऽपि कौलाले चालके शक्तिसञ्चये । तच्छक्तिजेन वेगेन कौलालं तत्तु चक्रकम् ।। तावद् घूर्णायमानं स्याद् यावद्वेगो न शाम्यति । यावन्नैवाऽन्यवस्तूनां योगो वा तत्र जायते ।।
← (शं.गी. ६/५३-५५) इत्येवमुपदर्शितं तदपीहानुयोज्यम् ॥ २८/८ ॥
દંડથી થાય છે. અને અન્ય ચક્રભ્રમણ દંડ વિના જ થાય છે. આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનનું दृष्टांत भावु. (१०/८)' ←
પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાનમાં ઉપકારીક્ષમા, અપકારીક્ષમા અને વિપાકક્ષમા હોય છે. તથા વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં વચનક્ષમા તેમ જ ધર્મોત્તરક્ષમા હોય છે. તેથી જ ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે → ‘પ્રથમ બે અનુષ્ઠાનમાં ક્ષમાના પ્રથમ ત્રણ ભેદ હોય છે તથા છેલ્લા બે અનુષ્ઠાનમાં क्षमाना छेत्सा से लेह होय छे.' ← (२८/८)
વિશેષાર્થ :- પ્રીતિઅનુષ્ઠાનમાં પ્રેમ-લાગણી-આદર કેન્દ્રસ્થાને રહેલ છે. ભક્તિઅનુષ્ઠાનમાં ભક્તિ, ગૌરવ, અહોભાવ વગેરે કેન્દ્રસ્થાને છે. ઔચિત્યપૂર્વક જિનાજ્ઞાનું અનુસરણ વચનાનુષ્ઠાનનો પ્રાણ છે. અંગાંગીભાવે-એકીભાવે-તન્મયભાવે આરાધના આત્મસાત્ થવી એ અસંગ અનુષ્ઠાનની ઓળખ છે. કુંભારનું ચક્ર સૌપ્રથમ દંડસંયોગથી ફરે. પણ એકવાર જોરથી દંડ દ્વારા ચક્ર ઘૂમે પછી દંડ ખસી જાય તો પણ સંસ્કારના વેગના બળથી જ તે ઘૂમે છે. તેમ પ્રારંભમાં ભાવદીક્ષિત જિનવચનના સહારે પ્રવૃત્તિ કરે પછી તેના માધ્યમે ઊભા થયેલા શુભ સંસ્કારના બળથી સ્વાભાવિકપણે, જિનવચનસ્મરણ વિના જ, યથોચિત આરાધના પ્રવર્તે છે. શાસ્ત્રકારો આને અસંગ અનુષ્ઠાન તરીકે ઓળખાવે છે. બાકીની विगत टी अर्थमां स्पष्ट छे. (२८/८)
=
१. हस्तादर्शे 'भेति' इति त्रुटितः पाठः । ...... चिह्नद्वयमध्यवर्ती पाठ: हस्तादर्शे नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org