________________
१५९२
श्रुतशक्तिसमावेशेऽनुबन्धसिद्धिः
द्वात्रिंशिका -२३/२६
मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ।। " ( यो दृ. स. १२५ ) ।। २५ ।। असंमोहसमुत्थानि योगिनामाशु मुक्तये । भेदेऽपि तेषामेकोऽध्वा जलधौ तीरमार्गवत् ।। २६ ।। असंमोहेति । असंमोहसमुत्थानि तु कर्माणि योगिनां भवातीतार्थयायिनां आशु शीघ्रं न पुनर्ज्ञानपूर्वकवदभ्युदयलाभव्यवधानेनाऽपि', मुक्तये भवन्ति । यथोक्तं →
पनार्थम् । 'कुतः' ?' इत्याह- श्रुतशक्तिसमावेशात् हेतोः । अमृतशक्तिकल्पेयं, नैतदभावे मुख्यं कुलयोगित्वम् । अत एवाऽऽह - अनुबन्धफलत्वतः = मुक्त्यङ्गत्वसिद्धेः, तात्त्विकाऽनुबन्धस्यैवम्भूतत्वाद् ← ( यो. दृ . स . १२५ वृत्ति) इति । अत्र कुलयोगिलक्षणन्तु पूर्वं ( द्वा. द्वा.१९/२१, भाग-५, पृ.१३०६) दर्शितमेव । तदुपजीव्य योगसारप्राभृते अमितगतिना तान्येव ज्ञानपूर्वाणि जायन्ते मुक्तिहेतवे । अनुबन्धः फलत्वेन श्रुतशक्तिनिवेशितः ।। ← (यो.सा. प्रा. ८/८५ ) इत्युक्तम् । यत्तु महोपनिषदि ज्ञप्तिर्हि ग्रन्थिविच्छेदः ← (महो. ५/४०) इत्येवं ज्ञानलक्षणं दर्शितं तत्तु कारणे कार्योपचारादवसेयम् ।।२३/२५।। तृतीयानुष्ठानफलमाह- ‘असंमोहे 'ति । ज्ञानपूर्वकवत् द्वितीयसदनुष्ठानवद् अभ्युदयलाभव्यवधानेनाऽपि स्वर्गादिलाभाऽविनाभाविकालक्षेपेणाऽपि मुक्तये भवन्तीति न किन्तु शीघ्रं गमनलक्षणव्यवधानं विनैव तस्मिन्नेव भवे मुक्तये भवन्ति असंमोहसमुत्थानि कर्माणि = सदनुष्ठानानि । अत एव ध्यानशतके अवहाऽसंमोह-विवेग - विउसग्गा तस्स होंति लिंगाई । लिंगिज्जइ जेहिं मुणी सुक्कज्झाणोवगयचित्तो ।। ← ( ध्या. श. ९० ) इत्येवमसंमोहस्य शुक्लध्यानलिङ्गत्वेन निर्देशः कृतः । સમાવેશ થયેલ હોવાથી તે અનુષ્ઠાનો સાનુબંધ ફળવાળાં છે.'(૨૩/૨૫)
= भवान्तर
વિશેષાર્થ :- શ્રુતશક્તિ મોક્ષનું કારણ છે. માટે તે અમૃતશક્તિ તુલ્ય છે. આત્મશુદ્ધિના લક્ષપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવાથી જીવમાં યોગ્યતા મુજબ વિવેકદૃષ્ટિ પ્રગટે છે. તેના પ્રભાવે ‘શું હેય ? શું ઉપાદેય? શું કર્તવ્ય ? શું અકર્તવ્ય ?’ ઈત્યાદિ બાબતમાં સાચી સમજ મળે છે. તેનાથી આત્મામાં શ્રુતશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. આ શ્રુતશક્તિ પ્રગટે તો જ મુખ્ય કુલયોગીપણું આત્મામાં આવે. આ શ્રુતશક્તિનો અનુવેધ જ્ઞાનપૂર્વક આચરાતા અનુષ્ઠાનમાં થવાથી તે અનુષ્ઠાન મોક્ષ માટે થાય છે. કારણ કે તે અનુષ્ઠાન भोक्षनुं अर जने छे. (२३/२५)
=
=
=
# અસંમોહજન્ય ક્રિયા શીઘ્રમુક્તિદાયક .
ગાથાર્થ :- અસંમોહ નામના બોધથી ઉત્પન્ન થયેલા તે જ અનુષ્ઠાનો યોગીઓને ઝડપથી મોક્ષ આપનાર થાય છે. યોગીઓમાં ભેદ હોવા છતાં પણ તેઓનો માર્ગ તે રીતે એક હોય છે જેમ સમુદ્રના કાંઠે આવનારમાં અવસ્થાભેદ હોવા છતાં માર્ગ કાંઠે આવવાનો જ હોય છે. તેથી માર્ગ એક કહેવાય છે. (૨૩/૨૬)
ટીકાર્થ :- સંસારાતીત એવા મોક્ષ પદાર્થને પામનારા યોગીઓના અસંમોહ બોધથી ઉત્પન્ન થયેલા અનુષ્ઠાનો તો તેઓને ઝડપથી મોક્ષ આપવા માટે થાય છે. જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનો જેમ સ્વર્ગ આપવા સ્વરૂપ આંતરું પાડીને મોક્ષ આપે છે તેમ અસંમોહપૂર્વકના અનુષ્ઠાનો વચ્ચે સ્વર્ગનું આંતરું પાડતા નથી. પરંતુ તેવું આંતરું પાડ્યા વિના શીઘ્ર મોક્ષદાયક થાય છે. જેમ કે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે ‘અસંમોહ બોધથી ઉત્પન્ન થયેલાં તે જ અનુષ્ઠાનો એકાંતપરિશુદ્ધિના કારણે ભવાતીત મોક્ષને અનુસરનારા १. मुद्रितप्रतौ 'धानेऽपि' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org