________________
• यथा गतिस्तथा मतिरिति न्यायो विपरीतश्च •
१५८३
संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीताऽर्थयायिनाम् ।। २० ।। संसारिष्विति । संसारिषु हि देवेषु = लोकपालादिषु भक्तिः सेवा तत्कायगामिनां संसाराऽतीते तु तत्त्वे तदतीताऽर्थयायिनां
संसारिदेवकायगामिनाम् । तदतीते पुनः संसाराऽतीतमार्गगामिनां योगिनां भक्तिः ।।२०।।
=
=
योगदृष्टिसमुच्चय (यो. दृ.स.गा.१११) कारिकोपन्यासेनैव चित्राऽचित्रभक्तिनिरूपणं करोति- 'संसारिषु' इति। योगदृष्टिसमुच्चयवृत्त्यनुसारेणैव व्याख्यानयति- 'संसारिषु हि देवेषु लोकपालादिषु' इत्यादि । स्पष्ट एव टीकार्थः । नवरं नियत्यपराऽभिधान-भवितव्यताऽभिप्रायेणेयमुक्तिरवसेया । यथा गतिस्तथा मतिरिति तदाकूतम्। तदुक्तं तादृशी जायते बुद्धिर्व्यवसायश्च तादृशः । सहायास्तादृशा ज्ञेया यादृशी भवितव्यता ।। ← (सम्यक्त्वकौमुद्यां- उद्धृतः ) इति । यथा मतिस्तथा गतिरिति पुरुषकारनयाऽभिप्रायपुरस्कारे तु तत्प्रणिधानादितः तत्स्वरूपाऽऽपत्तिरिति हेतुरत्र दृश्यः । तदुक्तं योगसारे - वीतरागमतो ध्यायन् वीतरागो विमुच्यते । रागादिमोहितो ध्यायन् सरागो बध्यते स्फुटम् ।। ← ( यो सार . १ / ४५ ) इति । योगशास्त्रेऽपि →
·
=
वीतरागो विमुच्येत वीतरागं विचिन्तयन् । रागिणं तु समालम्ब्य रागी स्यात् क्षोभणादिकृत् ।। येन येन हि भावेन युज्यते यन्त्रवाहकः । तेन तन्मयतां याति विश्वरूपो मणिर्यथा ।। ← (यो.शा. ९/१३,१४) इत्युक्तम् । यथाप्रयोजनमुभयनयाऽवलम्बनमात्मश्रेयःसाधकमिति ध्येयम् । यं यं देवं स्मरन् भक्त्या त्यजति स्वं कलेवरम् । तत्तत्सालोक्यमायाति तत्तद्भक्त्या नराधिप ! ।। ← (ग.गी. ६/१७) इति गणेशगीतावचनमपि स्मर्तव्यम् । →
प्रकृते
अथ स्त्रीलोककामो भवति, सङ्कल्पादेवाऽस्य स्त्रियः समुत्तिष्ठन्ति तेन स्त्रीलोकेन सम्पन्नो महीयते । । यं यमन्तमभिकामो भवति यं कामं कामयते सोऽस्य सङ्कल्पादेव समुत्तिष्ठति तेन सम्पन्नो महीयते । । # બે પ્રકારની ભક્તિનું ફળ “
ગાથાર્થ :- સંસારી દેવોના સમુદાયમાં જનારા જીવોની ભક્તિ સંસારી દેવોને ઉદ્દેશીને હોય છે. સંસારાતીત માર્ગમાં જનારા યોગીઓની ભક્તિ સંસારાતીત તત્ત્વને ઉદ્દેશીને હોય છે. (૨૩/૨૦) ટીકાર્થ :- સંસારી દેવોના સમુદાયમાં જનારા જીવોની લોકપાલ વગેરે સંસારી દેવોને વિશે સેવાભક્તિ હોય છે. તથા સંસારાતીત માર્ગમાં જનારા યોગી પુરુષોની ભક્તિ તો સંસારાતીત તત્ત્વને વિશે होय छे. (२३/२०)
Jain Education International
=
વિશેષાર્થ :- સંસારી દેવોના સમૂહમાં ઉત્પન્ન થનારા જીવો સંસારી દેવને ભજે છે તથા તેના પરિણામે તે ઉપાસ્ય દેવના પરિવારમાં નોકર દેવ વગેરે સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તથા મોક્ષગામી હળુકર્મી યોગીપુરુષો મુક્ત સર્વજ્ઞ ભગવંતને ભજે છે તથા તેના ફળસ્વરૂપે કર્મમુક્ત થાય છે. મોક્ષ એક જ પ્રકારનો છે. કર્મમુક્ત જીવો પરમાર્થથી એકસરખા જ છે. માટે તેમની ભક્તિ-સેવા-ઉપાસના એકસરખી હોય છે. સંસારના અનેક ચિત્ર-વિચિત્ર પ્રકારો છે. સંસારી દેવો પણ વિવિધ પ્રકારના છે. માટે તેની ભક્તિ પણ વિવિધ પ્રકારની થાય એ યુક્તિસંગત છે. (૨૩/૨૦)
१. हस्तादर्शे ...रात्मंतेषु' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org