________________
• कल्पनागौरवादेः युक्तिसिद्धाऽबाधकत्वम्
१५६७
दृष्टान्तमात्रसौलभ्यात्तदयं केन 'वार्यताम् । स्वभावबाधने नाऽलं कल्पनागौरवादिकम् । । १० ।।
=
तस्मात् अयं
दृष्टान्तेति । दृष्टान्तमात्रस्य सौलभ्यात् (= दृष्टान्तमात्रसौलभ्यात्) तत् अन्यथास्वभावविकल्पकः कुतर्कः केन वार्यताम् ? अग्निसन्निधावपां दाहस्वभावत्वे कल्पनागौरवं बाधकं स्यादित्यत आह- स्वभावस्योपपत्तिसिद्धस्य बाधने ( = स्वभावबाधने) कल्पनागौरवादिकं नालं न समर्थं, कल्पनासहस्रेणाऽपि स्वभावस्याऽन्यथाकर्तुमशक्यत्वात् । अत एव न कल्पनालाघवेनाऽपि स्वभावान्तरं कल्पयितुं शक्यमिति द्रष्टव्यम् ।
=
=
अथ स्वस्य भावः = अनागन्तुको धर्मो नियतकारणत्वादिरूप एव स च कल्पनालाघव
1
=
एतदेवोपोद्बलयति- ‘दृष्टान्ते 'ति । 'अग्नेर्दाहस्वभावत्वे लाघवम् । तदपेक्षया 'अग्निसन्निधौ एव अपां दाहस्वभावत्वे' कल्प्यमाने तु कल्पनागौरवं = कारणताऽवच्छेदकशरीरगौरवं, दाहकारणताऽवच्छेदकविधया अग्नित्वाऽपेक्षया अग्निसन्निहितजलत्वस्य गुरुतरशरीरत्वात् इति तत् तादृशस्वभावाऽभ्युपगमे बाधकं स्यादित्यत आशङ्कात आह- स्वभावस्य = अग्निसन्निहितजलगतदाहस्वभावस्य उपपत्तिसिद्धस्य केवलजलगतदाहस्वभावाऽभ्युपगमनान्तरीयकप्रत्यक्षबाधपरिहारप्रयोजनकविशेषणप्रवेशात्मकयुक्तिप्राप्तस्य बाधने कारणताऽवच्छेदकशरीरकल्पनागौरवादिकं न समर्थम् ।
उत्खनने कल्पनागौरवादिकं
अपां शैत्यस्वभावत्वं समर्थयितुं वादी प्रक्रमते 'अथे 'ति । नियतकारणत्वादिरूपः = प्रतिनियतकारणत्वकार्यत्वादिलक्षणः एव । यथा पृथिवीस्वभावो गन्धकारणत्वं गन्धस्वभावश्च पृथिवीकार्यत्वमिति । માટે વ્યાજબી નથી. આ પ્રમાણે છઠ્ઠી ગાથાની ટીકામાં જે વાત કરી તે વ્યાજબી જ છે. (૨૩/૯) * તમામ પ્રકારના ઉદાહરણ સુલભ *
ગાથાર્થ :- તમામ પ્રકારના ઉદાહરણ સુલભ હોવાના કારણે કુતર્કને કોણ અટકાવી શકે ? સ્વભાવનો બાધ કરવામાં ક્લ્પનાગૌરવ વગેરે સમર્થ નથી. (૨૩/૧૦)
=
ટીકાર્થ :- પોતાની મનફાવતી ચીજની સિદ્ધિ કરવા માટે તમામ પ્રકારના ઉદાહરણો વિશ્વમાં સુલભ હોવાના કારણે લોક-પ્રતીતિથી બાધિત સ્વભાવની કલ્પના કરનાર કુતર્ક કોના દ્વારા અટકાવી શકાય? અહીં એવી શંકા થઈ શકે છે કે → “અગ્નિનો દાહ સ્વભાવ કે પાણીનો શૈત્યસ્વભાવ માનવામાં લાઘવ છે. તેની અપેક્ષાએ ‘અગ્નિના સાન્નિધ્યમાં પાણીનો દાહ સ્વભાવ છે અને પાણીના સાન્નિધ્યમાં અગ્નિનો શૈત્ય સ્વભાવ છે.’ આવું માનવામાં ગૌરવ છે.” ~ તો આવી શંકાનું સમાધાન એ છે કે એકવાર યુક્તિથી સ્વભાવની સિદ્ધિ થઈ ગઈ પછી તેનો બાધ ક૨વામાં/અટકાવવામાં કલ્પનાગૌરવ વગેરે સમર્થ નથી. હજારો કલ્પના કરવાથી પણ સ્વભાવને બદલી શકાતો નથી. માટે જ કલ્પનાલાઘવથી પણ અન્યવિધ સ્વભાવની કલ્પના કરવી પણ શક્ય નથી એમ સ્વયં સમજી લેવું.
-
शंt :- 'स्वस्य भावः = स्वभावः' या व्युत्पत्ति भुष पोतानो भाव जेटले स्वभाव अर्थात् આવ-જા ન કરે તેવો પોતાનો સ્થિર ભાવ સ્વભાવ કહેવાય. આ ભાવ નિયત કારણતા વગેરે સ્વરૂપ
१. मुद्रितप्रतौ हस्तादर्शे चात्र 'बाध्यतामिति पाठः । परं व्याख्यानुसारेणात्र 'वार्यतामिति पाठः सङ्गच्छते । अतो व्याख्यानुसृतः पाठोऽत्र मुद्रितः । २ मुद्रितप्रतौ 'स्यान्वथा...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org