________________
१५६४
• કુતર્વસ્વFપરામર્શ •
द्वात्रिंशिका-२३/९ इति वचनात् । अत्राऽपि च स्वभावे नाऽर्वाग्दृशः = छद्मस्थस्य ज्ञानगम्यत्वं (=नाऽर्वाग्दृग्ज्ञानगम्यत्वं) तत्त्वतः, अन्यथाक्लृप्तस्यैकेन वादिना• स्वभावस्य अन्येनाऽन्यथाकल्पनात् ।।८।। तथाहि - अपां दाहस्वभावत्वे दर्शिते दहनान्तिके । विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेः किमुत्तरम् ।।९।। वाच्यमिति वचनात् । तथा 'आपः क्लेदयन्ति' इति अत्रापि च स्वभावे न तत्त्वतः = परमार्थतः छद्मस्थस्य ज्ञानगम्यत्वम् । 'वस्तुस्वभावैरुत्तरं वाच्यमिति सर्वत्रैव तथा तत्तत्सिद्धौ वक्तुं पार्यते, एकेन वादिना अन्यथाक्लृप्तस्य = अन्येन प्रकारेण निश्चितस्य स्वभावस्य = वस्तुस्वभावस्य अन्येन वादिना अन्यथा = पूर्ववादिक्लृप्तभिन्नप्रकारेण कल्पनात् = कक्षीकरणात् । यदि वस्तुस्वभावः परमार्थतः छद्मस्थज्ञानगोचरः स्यात् तर्हि काके कार्ण्यवत् तत्र न काचिद् विप्रतिपत्तिः स्यात् । परं सा दृश्यते चिरकालतः । अतो वस्तुस्वभावो न तत्त्वतः छद्मस्थगोचर इति सिध्यतीति भावः । यथोक्तं योगदृष्टिसमुच्चये → स्वभावोत्तरपर्यन्त एषोऽसावपि तत्त्वतः । नाऽर्वाग्दृग्गोचरो न्यायादन्यथाऽन्येन ન્વિતઃ || - (યો... ૧૨) તિ સારરૂ/૮ આપે. ફરીથી પ્રતિવાદી પ્રશ્ન કરે. છેલ્લે કુતર્કવાદીએ કહેવું પડે કે “વસ્તુનો સ્વભાવ જ આવો છે.” આમ પોતે રજુ કરેલ કુતર્કને વિશે પ્રશ્ન વિચારણા સભામાં થાય ત્યારે કુતર્કોના જવાબ આપવામાં અંતે તો “વસ્તુનો સ્વભાવ જ આ પ્રમાણે છે' - આમ કહેવું પડે છે.) કારણ કે કુતર્કમાં વસ્તુના સ્વભાવથી જ ઉત્તર કહેવો.' - આવું શાસ્ત્રવચન છે.
(અહીં કોઈ દલીલ કરે કે “વસ્તુનો સ્વભાવ જવાબ તરીકે દર્શાવવો પડે તો તે રીતે જવાબ આપવામાં વાંધો શું?” તો આ વાત યુક્તિસંગત નથી. કારણ કે કુતર્ક કરનાર દ્વારા કલ્પના કરાયેલ) સ્વભાવ પણ પરમાર્થથી છદ્મસ્થ જીવના જ્ઞાનથી ઓળખી શકાય તેવો નથી. કારણ કે એક વાદીએ જે રીતે પદાર્થના સ્વભાવની કલ્પના કરી હોય તેના કરતાં બીજી જ રીતે પ્રતિવાદી પદાર્થના સ્વભાવની કલ્પના કરે છે. (૨૩૮)
વિશેષાર્થ - કાગડાનું રૂપ છદ્મસ્થના જ્ઞાનનો વિષય છે. માટે “કાગડો કાળો છે.” એમ બધા એકમતે વાત કરે છે. એક જણ કાગડાને કાળો કહે અને બીજો કાગડાને ધોળો કહે, ત્રીજો પીળો કહે- આવું બનતું નથી. પ્રત્યક્ષ દેખાતા વિષયમાં વિવાદ કોણ કરે ? જો વસ્તુનો સ્વભાવ પણ આ રીતે છબસ્થ જીવને માટે પ્રત્યક્ષ હોય તો વસ્તુસ્વભાવ વિશે ભિન્ન ભિન્ન મતો પ્રવર્તી ન શકે. પરંતુ આત્મા વગેરેના સ્વભાવ વિશે અલગ-અલગ દર્શનકારો વિભિન્ન સ્વભાવ કલ્પે છે. તેનાથી જ સિદ્ધ થાય છે કે વસ્તુસ્વભાવ પણ પરમાર્થથી છદ્મસ્થ જીવના જ્ઞાનનો વિષય બની શકતો નથી. માટે એક કુતર્કવાદી કુતર્કના જવાબમાં વસ્તુનો જે સ્વભાવ બતાવે તેના કરતાં બીજો કુતર્કવાદી જુદા જ પ્રકારના વસ્તુસ્વભાવને દેખાડે છે. માટે કુતર્કનો અંત આવવાની કોઈ શક્યતા નથી. માટે કુતર્ક ત્યાજ્ય છે. આ વાત આગળના શ્લોકમાં વધુ સ્પષ્ટ થઈ જશે. (૨૩૮) તે આ રીતે સમજવું.
ગાથાર્થ - “અગ્નિની પાસે પાણીનો બાળવાનો સ્વભાવ છે”- આવો કુતર્ક દેખાડવામાં આવે ત્યારે જવાબ શું હોય ? કારણ કે દૂર હોવા છતાં પણ લોહચુંબકમાં લોખંડને ખેંચવાની શક્તિ દેખાય ૨. મુદ્રિત તો “જનતા' ત્યશુદ્ધઃ વ: | જિન્નદમધ્યવર્તી Toો દસ્તાવળું દિ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org