________________
१५५६
• कदाग्रहादेः गुणनाशकता •
द्वात्रिंशिका-२३/३ चमूचर-परिच्छदः ।।१।। शमाऽऽरामाऽनलज्वाला हिमानि' ज्ञानपङ्कजे । श्रद्धाशल्यं स्मयोल्लासः कुतर्कः सुनयाऽर्गला।।२।।
शमेति । व्यक्तः ।।२।। कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिमिच्छताम् । युक्तः पुनः श्रुते शीले समाधौ शुद्धचेतसाम् ।।३।। ___कुतर्क इति । श्रुते = आगमे । 6 (म.भा. द्रोणपर्व-५/८) इति च महाभारतवचनमप्येतदर्थाऽनुपाति विज्ञेयम् ।।२३/१।।
कुतर्कमुपमिनोति- 'शमारामे'त्यादि । कुतर्को हि शमाऽऽरामाऽनलज्वाला, असदभिनिवेशजनकत्वात् । ज्ञानपङ्कजे हिमानि, यथावस्थितबोधोपघातभावात् । श्रद्धाशल्यं, यथाक्षयोपशमं यौक्तिकाऽर्थस्वीकारेऽपि आगमिकाऽर्थाऽप्रतिपत्तेः । स्मयोल्लासः, मिथ्याऽभिमानजनकत्वात् । सुनयाऽर्गला, मध्यस्थताभङ्गादिति । तदुक्तं योगदृष्टिसमुच्चये → बोधरोगः शमाऽपायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं भावशत्रुरनेकधा ।। - (यो.दृ.स.८७) इति । इदमेव चेतसिकृत्य योगसारप्राभृते अमितगतिनाऽपि → बोधरोधः शमाऽपायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्को मानसो व्याधिानशत्रुरनेकधा ।। - (यो.सा. प्रा.७/५२) इत्युक्तम् । अध्यात्मतत्त्वालोके न्यायविजयेनाऽपि → शमाम्बुवाहे प्रतिकूलवातं सद्बोधपद्मे च हिमोपपातम् । श्रद्धानशल्यं स्मयपोषकञ्च निजं हितं घ्नन्ति कुतर्कमेत्य ।। - (अ.तत्त्वा.३/१०८) इत्येवं कुतर्कस्याऽपायकारित्वमुक्तम् । कुतर्काऽभिनिवेशस्य गुणोच्छेदकता तु → चउहि ठाणेहिं संते गुणे नासेज्जा । (१) कोहेणं, (२) पडिनिवेसेणं, (३) अकयण्णुयाए, (४) मिच्छत्ताभिणिवेसेणं (स्था.सू.४/४/३७०) इत्येवं स्थानाङ्गसूत्रोक्तेरपि प्रसिद्धैव ।।२३/२।।
यतश्चैवमतः किं कार्यम् ? इत्याशङ्कायामाह- 'कुतर्क' इति । तत् = तस्मात् कारणात् = છે, જાણે કે રાજા ઉપર વિજય મળતાં તેની સેના અને જાસુસોનો પરિવાર રવાના થાય તેમ.(૨૩/૧)
ગાથાર્થ :- ઉપશમ ભાવ સ્વરૂપ બગીચાનો નાશ કરવા માટે કુતર્ક અગ્નિજ્વાળા સમાન છે. જ્ઞાનસ્વરૂપ કમળનો વિનાશ કરવા માટે હિમ સમાન કુતર્ક છે. શ્રદ્ધાને માટે કાંટા સમાન વેદનાદાયક હોય તો તે કુતર્ક છે. મિથ્યા અભિમાનને કુતર્ક ઉલ્લસિત કરનાર છે. તથા સુનયની પ્રાપ્તિમાં કુતર્ક नया (भागणीया-स्टो५२) समान छ. (२७/२)
વિશેષાર્થ - પ્રશમ, જ્ઞાન, શ્રદ્ધા, સુનયને કુતર્ક ખતમ કરે છે તથા મિથ્યાઅભિમાનને વધારે છે. માટે પ્રશમભાવ, જ્ઞાન આદિને ઈચ્છનારે વહેલી તકે કદાગ્રહને છોડવો જોઈએ. આવું અહીં સૂચિત थाय छे. (२३/२)
હ શ્રુત-શીલ-સમાધિમાં આગ્રહ રાખવો હ ગાથાર્થ - કુતર્કમાં આગ્રહ રાખવો એ મોક્ષની ઈચ્છા કરતા સાધકો માટે યોગ્ય નથી. શુદ્ધ ચિત્તવાળા સાધકોને માટે તો શ્રત, શીલ અને સમાધિમાં આગ્રહ રાખવો એ યુક્તિસંગત છે. (૨૩/૩)
ટીકાર્થ:- શ્રુત એટલે આગમ. બીજા જીવોનો દ્રોહ કરવામાંથી પાછા ફરવું, અટકવું તે શીલ તરીકે १. मुद्रितप्रतौ हस्तादर्श च 'हिमानी' इत्यशुद्धः पाठः । क्वचिच्च हस्तादर्श 'हिमाज्ञाने' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org