________________
• પ્રજ્ઞા ખીલવીએ •
१८४१ હ ૨૬- યોગમાયાભ્ય બત્રીસીનો સ્વાધ્યાય ૪ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પૂર્વજન્મનું સ્મરણ અને બીજાનાં મનનું જ્ઞાન કઈ રીતે થાય ? તે સમજાવો. ૨. સોપક્રમ અને નિરુપક્રમ કર્મને દષ્ટાંત સહિત સમજાવો. ૩. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક ભેદથી ૩ પ્રકારે અરિષ્ટ સમજાવો. ૪. મૈત્રી વગેરેના સંયમથી કોના કોના બળનો આવિર્ભાવ થાય છે ? અને સંપ્રજ્ઞાતસમાધિના પ્રથમ
૨ કારણો સમજાવો. ૫. યોગના ફળસ્વરૂપ મનની સ્થિરતા અને સિદ્ધદર્શન શું કરવાથી થાય છે ? ૬. ૫ મહાભૂતની વિશેષ પ્રકારની પ અવસ્થાઓ સમજાવો. ૭. ૮ લબ્ધિનાં નામ લખીને તેનું વર્ણન કરો. ૮. કોનો સંયમ કરવાથી ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થાય છે ? (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. જ્યોતિઃ
સંયમ ૨. સ્વાર્થસંયમ ૩. પાતંજલમત
સાત્ત્વિકપ્રકાશ ૪. ભૂત
પુરુષસંયમ ૫. અર્થવત્ત્વ
૨૬ ૬. લબ્ધિ
યોગ ૭. અસ્મિતા
મહાભૂતની અવસ્થા ૮. ધર્મસંન્યાસ (સી) ખાલી જગ્યા પૂરો. ૧. મોક્ષની કેડી ........ છે. (ઉપયોગ, યોગ, પ્રયોગ) ૨. મૈત્રી વગેરે ભાવનાઓ વિષે સંયમ કરવાથી ....... નું બળ મળે છે. (સમ્યકત્વ, ભાવના, ક્રિયા) ૩. કર્મના ભેદોને વિષે સંયમ કરવાથી અરિષ્ટ દ્વારા ....... નું જ્ઞાન થાય છે. (જીવન, મૃત્યુ, સ્વર્ગ) ૪. કાળનો સૌથી સૂક્ષ્મ એવો અંશ ........ કહેવાય છે. (ક્ષણ, મિનિટ, સેકન્ડ) ૫. ........બે પદાર્થમાં ભેદપ્રતીતિ કરાવે છે. (ગુણ, ક્રિયા, જાતિ) ૬. ૯મા ગુણસ્થાનકના પ્રથમ સમયે ૭ કર્મોની સત્તા ....... કોટાકોટી પ્રમાણ હોય છે.
(૧, અંતઃ, ૭૦) ૭. નિકાચિત કર્મોનો તપથી જે ક્ષય થાય છે તે ........ યોગને આશ્રયીને સમજવું.
(યોગસંન્યાસ, ધર્મસંન્યાસ, સંન્યાસ) ૮. ......... ચિલાતીપુત્રનું રક્ષણ કરનાર હતો. (તપ, યોગ, સ્વાધ્યાય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org