________________
१८२२
• विशोका सिद्धिः •
द्वात्रिंशिका - २६/१८
स्मृता सिद्धिर्विशोकेयं तद्वैराग्याच्च योगिनः । दोषबीजक्षये नूनं कैवल्यमुपदर्शितम् ।।१८।। स्मृतेति । इयं विशोका सिद्धिः स्मृता । तस्यां विशोकायां सिद्धौ वैराग्याच्च ( = तद्वैराग्याच्च) योगिनो = योगभाजः दोषाणां = रागादीनां बीजस्य = अविद्यादेः क्षये = निर्मूलने ( = दोषबीजक्षये) नूनं निश्चितं कैवल्यं पुरुषस्य गुणानामधिकारपरिसमाप्तेः स्वरूपप्रतिष्ठत्वं उपदर्शितम् । यतः - ' तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यमिति” ( यो. सू. ३ - ५० ) ।। १८ ।।
=
=
वानां स्वामिवद् आक्रमणं = सर्वभावाऽधिष्ठातृत्वम् । तेषामेव शान्तोदिताऽव्यपदेश्यधर्मित्वेनाऽवस्थितानां यथावद् विवेकज्ञानं = सर्वज्ञातृत्वम् । एषां चाऽस्मिन् शास्त्रे परस्यां वशीकारसंज्ञायां प्राप्तायां विशोका नाम सिद्धिरित्युच्यते ← ( रा.मा.३/४९) इत्येवं वर्तते ।
अत्र योगवार्तिकस्त्वेवम् मात्रशब्देन संयमरूपा ख्यातिर्लब्धा । तथा सत्त्व - पुरुषाऽन्यतासंयमस्य धर्म-धर्म्यभेदात् तद्वतः चित्तस्य सर्वभावेषु प्रकृति- तत्कार्य-पुरुषेषु अधिष्ठातृत्वं स्वेच्छया विनियोक्तृत्वं स्वदेह इव भवति । तथा प्रकृति - पुरुषादिज्ञातृत्वञ्च भवति ← (यो.वा.३/४९ ) ।।२६/१७।।
संयमान्तराणां पुरुषार्थाऽऽभासफलत्वाद् विवेकख्यातिसंयमस्य पुरुषार्थतां दर्शयितुं विवेकख्यातेः परवैराग्योपजननद्वारेण कैवल्यं फलमुपदर्शयितुमुपक्रमते - ' स्मृते 'ति । क्षीणक्लेशबन्धनत्वेन शोकशून्यत्वाद् इयं विशोका सिद्धिः स्मृता योगविशारदैः यां प्राप्य योगी सर्वज्ञः क्षीणक्लेशबन्धनो वशी विहरतीति (यो.सू.भा. ३ / ४९) योगसूत्रभाष्ये व्यासः । इयञ्च सिद्धिः सर्वकामाऽवाप्त्याऽखिलशोकरहितत्वाद् विशोकेत्युच्यते (यो.सं.३/पृ.६० ) इति योगसारसङ्ग्रहे विज्ञानभिक्षुः ।
कैवल्यसिद्धी योगसूत्रसंवादमाह - ' तदिति । अत्र नागोजीभट्टवृत्तिः अपिशब्दः कैवल्यमित्यनेनाऽन्वेति । एवं विवेकख्यातितः क्लेशकर्मरूपाणां संसारबीजानामखिलवासनानामात्मज्ञानेन निःशेषतः क्षये दग्धबीजकल्पत्वे सति तत्राऽपि वैराग्यात् पुरुषस्य कैवल्यं आत्यन्तिकः प्रकृतिवियोग इत्यर्थः । यस्याऽसम्प्रज्ञाताऽनिष्पत्त्या प्रारब्धकर्म नोच्छिद्यते तस्याऽपि प्रारब्धभोगाऽनन्तरमुत्पद्यमानमोक्ष एव संयमसिद्धिरिति बोध्यम् ← (ना.भ.३/५०) इत्येवं वर्तते ।
=
=
વિશેષાર્થ ઃ- શુદ્ધ સાત્ત્વિક પરિણામને વિશે સંયમ = ધારણા-ધ્યાન-સમાધિને કેન્દ્રિત કરવાથી યોગીને પ્રકૃતિપુરુષવિષયક વિવેકખ્યાતિ પ્રગટે છે. તે વિવેકખ્યાતિ ફલોપધાયક હોય છે. તેથી ત્રિગુણાત્મક બુદ્ધિ-અંતઃકરણ વગેરે તત્ત્વોમાં કર્તૃત્વનું અભિમાન ઢીલું પડી જાય છે. ‘હું આમ કરું છું, તેમ કરું છું' ઈત્યાદિરૂપ કર્તૃત્વનો અહંભાવ શિથિલ પડી જાય છે. આવી વિવેકખ્યાતિથી સર્વજ્ઞતા અને સર્વસ્વામિત્વભાવ યોગીને મળે છે. (૨૬/૧૭)
ગાથાર્થ :- આ બન્ને સિદ્ધિ વિશોકા સિદ્ધિ કહેવાય છે. તેના ઉપર પણ વૈરાગ્ય આવવાના લીધે યોગીના દોષોના બીજનો ક્ષય થાય છે. તેથી અવશ્ય કૈવલ્ય થાય તેમ શાસ્ત્રકારોએ બતાવેલ છે. (૨૬/૧૮)
ટીકાર્થ :- સર્વજ્ઞતા અને સર્વભાવસ્વામિત્વ આ બન્ને વિશોકા સિદ્ધિ કહેવાય છે. આ વિશોકા સિદ્ધિને વિશે પણ વૈરાગ્ય થવાથી યોગીના રાગાદિ દોષોના બીજરૂપ અવિદ્યાનો ક્ષય થાય છે. અવિદ્યા વગેરે મૂળમાંથી ઉખડી જાય તો અવશ્ય કૈવલ્ય પ્રાપ્ત થાય છે. અર્થાત્ સત્ત્વાદિ ગુણોનો, પ્રકૃતિ વગેરે તત્ત્વોનો અધિકાર સમાપ્ત થવાથી પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. - આવું યોગસૂત્રકારે બતાવેલ છે. કારણ કે યોગસૂત્ર ગ્રંથમાં કહેલ છે } → ‘विशोा सिद्धि उपर पत्र वैराग्य थवाथी घोषना जीठ क्षय थतां द्वैवस्य प्रगटे छे.' ← (२६/१८)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org