________________
१७५२
द्वात्रिंशिका - २५/२६
न, तत्त्वार्थस्यैवाऽऽत्मनश्चिद्रूपत्वे मुक्त्यवस्थायां विषयपरिच्छेदकत्वस्याऽप्यापत्तेः, ज्ञानस्य ज्ञानत्ववत्सविषयकत्वस्याऽपि स्वभावत्वात्, अन्तःकरणाऽभावेऽर्थपरिच्छेदाऽभावस्य च निरावरणज्ञाने तस्याऽहेतुत्वेन वक्तुमशक्यत्वात् ।
न तत्त्वार्थस्यैव
पारमार्थिकस्यैव आत्मनः चिद्रूपत्वे, कर्तृत्वादिशून्यस्याऽऽत्मनः परमार्थत एव चिद्रूपत्व इति यावत्, मुक्त्यवस्थायां अपि विषयपरिच्छेदकत्वस्य = सकलविषयपरिच्छेत्तृत्वस्य आपत्तेः, अन्यथा चिद्रूपत्वाऽसिद्धेः, पुंसो विषयग्रहणसमर्थत्वेनैव चिद्रूपत्वं व्यवतिष्ठत इति पातञ्जलैरभ्युपगतत्वात् (दृश्यतां द्वा.द्वा. ११/२९ भाग - ३ पृ. ८२० ) । न च सविषयकत्वस्योपाधिकत्वान्न मुक्तौ ज्ञानस्य विषय-परिच्छेदकत्वमिति वाच्यम्, ज्ञानस्य = ज्ञानत्वाऽवच्छिन्नस्य ज्ञानत्ववत् सविषयकत्वस्याऽपि स्वभावत्वात्। अग्निरूपात्मके प्रकाशे यथा स्वतः प्रकाशकत्वं तथैव चैतन्येऽपि स्वीकर्तव्यमेव, अन्यथाऽनवस्थादिप्रसङ्गादित्यादिकं प्राक् ( द्वा. द्वा. ११/२६ भाग - ३ पृ. ८११ ) प्रज्ञापितमेव ।
एतेन अन्तःकरणाऽभावान्न मुक्तौ विषयपरिच्छेदकता ज्ञानस्येति निरस्तम्, अन्तःकरणस्य सावरज्ञाने क्षायोपशमिकज्ञानापराभिधाने हेतुत्वेऽपि निरावरणज्ञाने केवलज्ञानाऽपराभिधाने तस्य = अन्तःकरणस्य अहेतुत्वेन = अकारणत्वेन मुक्तौ अन्तःकरणाऽभावे अपि अर्थपरिच्छेदाऽभावस्य = સનविषयाऽपरिच्छेदकत्वस्य वक्तुमशक्यत्वात्, निमित्तस्याऽखिलस्य जगतः तदानीं सत्त्वात्, तथापि तद* મુક્તિાલીન જ્ઞાન સવિષયક જ હોય જૈન
=
=
=
ઉત્તરપક્ષ :- ના, ઉપરોક્ત વાત વ્યાજબી નથી. કારણ કે ઉપચાર દ્વારા તમે જે તત્ત્વાર્થની : પરમાર્થની સિદ્ધિ કરવા માગો છો તે પરમાર્થભૂત તત્ત્વ તો આત્મા જ છે. પારમાર્થિક આત્મા ચિસ્વરૂપ ચૈતન્યસ્વરૂપ જ્ઞાનરૂપ જ છે. આવું તમે પણ માનો છો. તથા મુક્તિઅવસ્થામાં પણ તમારા દ્વારા આત્મા ચૈતન્યસ્વરૂપ જ માનવામાં આવે છે. તેથી ‘મોક્ષદશામાં આત્મા વિષયનો પરિચ્છેદ – યથાર્થ નિશ્ચય કરે છે.' એવું માનવું પડશે. પરંતુ તમે આવું માનતા નથી. મોક્ષાવસ્થામાં પણ જ્ઞાનનો વિષય માનવો જરૂરી છે.’ કારણ કે જ્ઞાનત્વ જેમ જ્ઞાનસ્વભાવ છે તેમ સવિષયકત્વ = વિષયઅવગાહિત્વ પણ જ્ઞાનસ્વભાવ જ છે. માટે મોક્ષસમયે પણ આત્મસ્વરૂપ ચૈતન્ય વિજ્ઞાન સવિષયક માનવું પડશે. પૂર્વપક્ષ :- જ્ઞાન વિષયક હોય છે - એવું સાંસારિક દશામાં જણાય છે. પરંતુ તેનાથી સર્વ અવસ્થામાં જ્ઞાન સવિષયક જ હોય - તેવો નિયમ બનાવી લેવાની ઉતાવળ કરવા જેવી નથી. કારણ કે સાંસારિક જ્ઞાન અંતઃકરણસાપેક્ષ હોય છે. અંતઃકરણની અપેક્ષા જે જ્ઞાન રાખે તે જ જ્ઞાન સવિષયક હોય છે - આવો નિયમ અમને માન્ય છે. મોક્ષદશામાં અંતઃકરણ ન હોવાથી મુક્તિકાલીન જ્ઞાન નિર્વિષયક હોય છે. અર્થાત્ મોક્ષમાં જ્ઞાન હોવા છતાં પણ તેનો કોઈ વિષય હોતો નથી.
. આત્મચૈતન્ય સવિષયક જ હોય - જૈન *
=
• સવિષયત્વ જ્ઞાનસ્વમાવસ્ય: •
=
ઉત્તરપક્ષ :- આ વાત બરાબર નથી. કારણ કે મોક્ષકાલીન જ્ઞાન તો નિરાવરણ જ્ઞાન છે. નિરાવરણ જ્ઞાનને તો વિષયનિશ્ચય કરવા માટે અંતઃકરણની આવશ્યકતા કારણ જ નથી. કારણ કે નિરાવરણ જ્ઞાન અંતઃકરણ વિના પણ જાતે જ વિષયનું અવગાહન કરવા માટે સમર્થ છે. તેથી ‘અંતઃકરણ ન હોવાના લીધે અર્થનો નિશ્ચય પણ મોક્ષકાલીન જ્ઞાનથી થતો નથી.' - એવું પાતંજલો દ્વારા કહી શકાતું નથી. જોવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org