________________
• विच्छिन्नक्लेशस्वरूपद्योतनम् •
१७३३ अन्येनोच्चैबलवताऽभिभूतस्वीयशक्तयः । तिष्ठन्तो हन्त विच्छिन्ना रागो द्वेषोदये यथा।।१६।। ___अन्येनेति । अन्येन = स्वाऽतिरिक्तेन उच्चैर्बलवता = 'अतिशतियबलेन क्लेशेन अभिभूतस्वीयशक्तयस्तिष्ठन्तो हन्त विच्छिन्नाः क्लेशा उच्यन्ते यथा रागो द्वेषोदये । न हि राग-द्वेषयोः परस्परविरुद्धयोर्युगपत्सम्भवोऽस्तीति ।।१६।।
विच्छिन्नमाह- ‘अन्येने'ति । स्पष्ट एव टीकार्थः । योगसूत्रभाष्ये व्यासस्तु → विच्छिद्य विच्छिद्य तेन तेनाऽऽत्मना पुनः पुनः समुदाचरन्तीति विच्छिन्नाः । कथम् ? रागकाले क्रोधस्याऽदर्शनात् । न हि रागकाले क्रोधः समुदाचरति । रागश्च क्वचिद् दृश्यमानो न विषयान्तरे नास्ति । नैकस्यां स्त्रियां चैत्रो रक्त इत्यन्यासु स्त्रीषु विरक्तः किन्तु स तत्र रागो लब्धवृत्तिरन्यत्र तु भविष्यद्वृत्तिरिति । स हि तदा प्रसुप्त-तनु-विच्छिन्नो भवति + (यो.सू.भा.२/४) इत्याह ।
→ क्लेशानामन्यतमेन समुदाचरताऽभिभवाद् वाऽत्यन्तं विषयसेवया वा विच्छिद्य विच्छिद्य तेन तेनाऽऽत्मना समुदाचरन्ति = आविर्भवन्ति वाजीकरणाधुपयोगेन वाऽभिभावकदौर्बल्येन वेति । वीप्सया विच्छेद-समुदाचारयोः पौनःपुन्यं दर्शयता यथोक्तात् प्रसुप्ताद् भेद उक्तः । रागेण वा समुदाचरता विजातीयः क्रोधोऽभिभूयते सजातीयेन वा विषयान्तरवर्तिना रागेणैव विषयान्तरवर्ती रागोऽभिभूयते (त.वै. पृ.१५३/२-४) इति तत्त्ववैशारद्यां वाचस्पतिमिश्रः । 'विच्छिन्नत्वं चाऽल्पप्रतिबन्धवशाद् व्यञ्जकसत्त्वेऽप्यन्तराऽन्तराऽनभिव्यक्तिः । अतः सुषुप्तितोऽस्य भेदः, व्यञ्जकविलम्बेन द्वि-त्रिजन्मादिबहुकालव्याप्त्याऽनभिव्यक्तरेव प्रसुप्तित्वात्, प्रशब्देन प्रकर्षलाभादिति (भा.ग.२/४ वृ.) भावागणेशः ।।२५/१६।। ક્લેશની ઉચ્છેદક આગ્રહગ્રસ્તબુદ્ધિની નિવૃત્તિ છે. આ મુજબ યોગસૂત્રની તત્ત્વવૈશારદી વ્યાખ્યામાં વાચસ્પતિમિશ્ર જણાવે છે. મતલબ કે સમ્યજ્ઞાન વગેરેનો અભ્યાસ કરવાથી અવિદ્યા વગેરે પાંચેય પ્રકારના ક્લેશોની સ્વકાર્યજનક શક્તિ શિથિલ થતી જાય છે. બાકીની વિગત ટીકાર્યમાં સ્પષ્ટ છે.(૨૫/૧૫).
ગાથાર્થ :- બીજા અત્યંત બળવાન ક્લેશથી પોતાની શક્તિ અભિભૂત થવા છતાં હાજર રહેતા प्रवेशो विछिन्न उपाय छे. म द्वेषना यम २. (२५/१६)
ટીકાર્થ:- પોતાનાથી ભિન્ન એવા અત્યંત બળવાન ક્લેશ વડે પોતાની કાર્યજનક શક્તિ પરાભવ પામેલી હોવા છતાં હાજર રહેલા બિચારા ક્લેશો વિચ્છિન્ન કહેવાય છે. જેમ કે દ્વેષના ઉદયમાં રાગ વિચ્છિન્ન થઈ જાય છે. કારણ કે રાગ અને દ્વેષ પરસ્પર વિરોધી છે. તેથી બન્નેની એકીસાથે ઉત્પત્તિ શક્ય नथी. (२५/१६)
વિશેષાર્થ :- જે વ્યક્તિ ઉપર અત્યંત રાગ હોય તે જ વ્યક્તિ ઉપર જ્યારે બળવાન ઠેષ આવે ત્યારે તેના પ્રત્યેનો રાગ વિચ્છિન્ન થઈ જાય છે. પ્રસુપ્ત અને તેનું અવસ્થાવાળા ક્લેશ કરતાં વિચ્છિન્ન અવસ્થાવાળા ક્લેશ જુદા એટલા માટે પડી જાય છે કે ઉબોધક હાજર હોવા છતાં પણ સામાન્ય મુશ્કેલી આવે અથવા વચ્ચે-વચ્ચે વિચ્છિન્ન લેશો પ્રગટ થતાં નથી. જે અંજનાસુંદરી ઉપર અત્યંત રાગ પવનંજયને હતો તેના ઉપર એકવાર બળવાન નફરત દ્વેષ થતાં માતા-પિતા-મિત્ર-સ્વજન વગેરેની ઘણી સમજાવટ (= ઉદ્બોધક) છતાં પણ “આસન્નમુક્તિગામી અન્ય પ્રતિસ્પર્ધી ઉમેદવાર પ્રત્યે પોતાનો
१. हस्तादर्श ‘अशिय...' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org