________________
• निरन्वयनाशे कार्योदयायोगः •
द्वात्रिंशिका - २५/८
१७१४ भावात् सदृशक्षणान्तरसामग्रीसम्पत्तेः 'अतियोग्यताऽवच्छिन्नशक्त्यैवोपपत्तेरिति ।।८।। त्तरकालीनभावात्मककार्योपधायकपरिणमनशीलसामर्थ्यविरहात् नैवोत्तरभावप्रसूतिः स्यात् । एतेन असतः सदजायत ← (ऋ. वे. १०/७२/२) इति ऋग्वेदवचनैकान्तोऽपि प्रतिक्षिप्तः ।
अथोत्तरकालीनभावात्मककार्यप्रसूतिरङ्गीक्रियेत तदा पूर्वक्षणवर्तिन एवाऽऽत्मनः कथञ्चिदभावीभूतस्योत्तरभावकार्यतया परिणमनेनाऽन्वयः बलादेव समाढौकते, सदृशक्षणान्तरसामग्रीसम्पत्तेः = भावत्वादिव्याप्याऽऽत्मत्वादिधर्मेणाऽतितुल्यस्य उत्तरक्षणवर्तिनः कार्यस्य सकलकारणव्यक्तीनामुपनिपातस्य अतियोग्यताऽवच्छिन्नशक्त्या = सुसदृशपरिणामाऽनुविद्धसामर्थ्येण एव उपपत्तेः = सङ्गतेः । न हि सर्वथैव कार्यविलक्षणस्य कारणस्योपादानकारणत्वं सम्भवति, उपादानस्वरूपाऽनुकारिण एवोपादेयस्योपलम्भात्, दुग्ध-दध्यादिस्थले तथैवोपलब्धेः । आत्मनः सर्वथा क्षणिकत्वे देहाद्येकान्तभिन्नज्ञानमात्ररूपत्वे च वध - तद्विरत्याद्यसम्भव एवेति प्राक् वादद्वात्रिंशिकायां (द्वाद्वा.८/२०/ पृ.६०१) दर्शितमिति तदत्रानुसन्धेयम् । यथोक्तं श्रावकप्रज्ञप्त अपि निच्चानिच्चो जीवो भिन्नाभिन्नो य तह सरीराओ । तस्स वहसंभवाओ तव्विरई कहमविसया उ ।। णिच्चाऽणिच्चो संसारलोगववहारओ मुणेयव्वो । न य एगसहावंमि संसाराई घडंति त्ति ।। निच्चस्स सहावंतरमपावमाणस्स कह णु संसारो ? जंमाऽनंतरनट्ठस्स चेव एगंतओमूलो ।। एत्तो च्चिय ववहारो गमणागमणाइ लोगसंसिद्धो । न घडइ जं परिणामी तम्हा सो होइ नायव्वो ।। ( श्रा. प्र. १८०-१८१-१८२-१८३ ) इति सिंहावलोकनन्यायेन भावनीयम् ।
आत्मनो निरन्वयनश्वरत्वे तु बौद्धानां च सो जीवो अञ्ञं बोन्दिं पविसति ।। ← स्यात् । तदुक्तं योगबिन्दौ
||
क्षणिकत्वं तु नैवाऽस्य क्षणादूर्ध्वं विनाशतः । अन्यस्याऽभावतोऽसिद्धेरन्यथाऽन्वयभावतः भावाऽविच्छेद एवाऽयमन्वयो गीयते यतः । स चाऽनन्तरभावित्वे हेतोरस्याऽनिवारितः ||
← (यो. बि. ४६८- ९) इति ।। २५ / ८ ।।
કે વિરાધના કરવાની ક્ષણ પછી બીજી જ ક્ષણે આત્માનો અત્યંત અભાવ થઈ જાય તો ઉત્તરકાલીન સ્વર્ગ-નરકાદિ ભાવ કાર્યની નિષ્પત્તિ જ થઈ ન શકે. ખરેખર સમાન અન્યક્ષણની સામગ્રીની હાજરી અતિયોગ્યતાવિશિષ્ટ શક્તિથી જ સંગત થઈ શકે છે. (૨૫/૮)
“ સર્વથા શૂન્યમાંથી સર્જન અસંભવ જૈન હ
વિશેષાર્થ ઃ- આત્મા એક જ ક્ષણ રહે અને બીજા સમયે તેનો સર્વથા ઉચ્છેદ થઈ જાય તો જે આત્મા હિંસા-અહિંસા વગેરે આચરે છે તે આત્માને તે આચરણના ફળ તરીકે સ્વર્ગ-નરકાદિ મળી ન શકે. કારણ કે બીજી ક્ષણે તે સ્વયં જ ગેરહાજર છે. ફળનો આધાર હાજર ન હોય તો ફળ પ્રગટે કઈ રીતે ? તેથી “આત્મા વિદ્યમાન હોવા છતાં તે ક્ષણિક હોવાથી - ‘આત્મા નથી' - આવું અમે માનીએ છીએ” આ નૈરાત્મ્યવાદીનું કથન વ્યાજબી નથી. શ્લોકના પૂર્વાર્ધનું આ તાત્પર્ય છે. જૈનો કહે છે કે દ્રવ્યાર્થદેશથી આત્મા નિત્ય છે. પર્યાયાર્થઆદેશથી આત્મા અનિત્ય છે. હિંસાઅહિંસા વગેરે આચરતી વખતે જેવો આત્મા છે તેવો આત્મા તેના ફળને ભોગવતી વખતે પર્યાયાર્થ १. हस्तादर्शे 'रवियो...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
यथा गेहतो निक्खम्म अञ्ञ गेहं पविसति । एवमेव (पे. व. १ / ३८ /६८८) इति पेतवत्थुवचनमपि अनुपपन्नमेव
For Private & Personal Use Only
M
www.jainelibrary.org