________________
• સમતાસુમિરો” •
१६९१ कथं तर्हि भिक्षाटनाद्याचारोऽत्रेत्यत आह - रत्नशिक्षादृगन्या हि तन्नियोजनदृग्यथा । फलभेदात्तथाऽऽचारक्रियाऽप्यस्य विभिद्यते ।।२९।। = विद्यमानकर्मजयाऽभिलाषविरहात्, → 'मोक्षे भवे च सर्वत्र निस्पृहोऽयं सदाशयः । प्रकृत्यभ्यासयोगेन તથા શુર્નિયોતિ: TI’ ૯ () તિ પૂર્વો(પૃ.૨૮૬,૧૩૨૬,૧૪૪૩) વવનાત્ / તદુ¢ વૈરાન્યતામાં अपि → अनेकयत्नैर्विषयाभिलाषोद्भवं सुखं यल्लभते सरागः । समाधिशाली तदनन्तकोटिगुणं स्वभावाल्लभते प्रशान्तः ।। सुरासुराणां मिलितानि यानि सुखानि भूयो गुणकारभाञ्जि । समाधिभाजां समतासुखस्य तान्येकभागेऽपि न संपतन्ति ।। नूनं परोक्षं सुरसद्मसौख्यं मोक्षस्य चाऽत्यन्तपरोक्षमेव । प्रत्यक्षमेकं समतासुखं तु समाधिसिद्धाऽनुभवोदयानाम् ।।
૯ (વૈ.વ.7. 9રરૂ9,૨૩૪,૨૩૧) તિ | યોજાશાત્રે શ્રીદેવસૂરિમિર સિદ્ધયો શા मोक्षोऽस्तु माऽस्तु यदि वा परमानन्दस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किન્વિવિ || ૯ (વી.શા.૧૨/) સ્થમાવેટ્રિતિ પૂર્વમુમેવ(પૃ.9૪૪૪) રૂત્તિ તસ્ય ઋનિવર્તનચ્છનિવર્તનમુપાદ્યત પ્રતિ કિ. ર૪/૨૮ાા
ननु परायामवस्थितस्य निराचारपदत्वमभ्युपगम्येत कथं तर्हि भिक्षाटनाद्याचारः अत्र परायां सम्भवेत् ? न च भोजनविरहेण भिक्षाटनादेरत्राऽसिद्धत्वमाशङ्कनीयम्, केवलिनामपि कवलाहारस्य केवलिभुक्तिद्वात्रिंशिकायां वक्ष्यमाणत्वात्(द्वा.द्वा.३०,भाग-७) । प्रत्युपेक्षणादिकाऽपि वस्त्र-पात्रादेः केवलिनामागमे श्रूयते ।
વિશેષાર્થ:- પરાષ્ટિમાં રહેલા યોગી પુરુષો ૮ થી ૧૪ ગુણસ્થાનકમાં રહેલા હોવાથી પ્રતિક્રમણાદિની આવશ્યકતા રહેતી નથી. કારણ કે ચારિત્રમાં અતિચાર લગાડનારા સંજ્વલન કષાયનો ઉદય જ તેમને નથી હોતો. જો કે ૮ થી ૧૦ ગુણઠાણા સુધી સંજ્વલન કષાયનો ઉદય હોય છે. પરંતુ તેનો નાશ કરવાની પ્રક્રિયા અત્યંત ઝડપથી ચાલી રહેલી હોવાથી તેઓ પોતાનું કાર્ય વિશેષ રીતે કરવા સમર્થ નથી હોતા. તથા દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી ટકી શકનારી આઠમી દૃષ્ટિમાં ૮ થી ૧૦ ગુણઠાણાનો સમય કેવલ અંતર્મુહૂર્ત જ હોવાથી તેની કોઈ ગણતરી અહીં કરવામાં આવી નથી. અતિચાર જ ન લાગે તો પ્રતિક્રમણાદિ કરવાની જરૂર શી? આમ આઠમી દૃષ્ટિમાં આચારની આવશ્યકતા ન હોવાથી નિરાચારપદ તરીકે આઠમી દૃષ્ટિવાળા યોગીઓ ઓળખાય છે. બાકીની વાત ટીકાર્યમાં સ્પષ્ટ કરેલ છે. (૨૪/૨૮)
જો આઠમી દૃષ્ટિમાં રહેલા યોગીઓને પંચાચારપાલનની આવશ્યકતા ન હોવાથી તેઓ નિરાચારપદ કહેવાતા હોય તો ભિક્ષાટન વગેરે આચાર અહીં કેમ જોવા મળે છે ? આવી શંકાનું સમાધાન કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે –
હ સમાન આચારમાં પણ ફળભેદથી ભેદ છે ગાથાર્થ :- જેમ રત્નોનો અભ્યાસ કરનાર માણસની દૃષ્ટિ કરતાં રત્નોની પરીક્ષામાં નિપુણ વ્યક્તિની રત્નોના વેપારમાં દષ્ટિ જુદી જ હોય છે તેમ આઠમી દષ્ટિવાળા યોગીની ભિક્ષાટનાદિ ક્રિયા પણ ફલભેદથી ભિન્ન પ્રકારની જ હોય છે. (૨૪/૨૯)
૨. દસ્તાવ “રત્ન Jain Education International
' ત્યશુદ્ધ: પાઠ: |
For Private & Personal Use Only
www.jainelibrary.org