________________
• निरोधपरिणामविमर्शः •
।। २३ ।
निरोधपरिणामः” इति ( यो . सू. ३ - ९ ) 'सर्वार्थतैकाग्रतयोः समाधिस्तु क्षयोदयौ । तुल्यावेकाग्रता शान्तोदितौ च प्रत्ययाविह ।। २४ ।। सर्वार्थतेति । सर्वार्थता चलत्वान्नानाविधार्थग्रहणं चित्तस्य विक्षेपो धर्मः, एकाग्रता = वर्तमाने अध्वनि अभिव्यक्तरूपतयाऽवस्थानम्; तदा निरोधक्षणे चित्तस्योभयवृत्तित्वादन्वयो यः स निरोधपरिणाम उच्यते । अयमर्थः यदा व्युत्थानसंस्काररूपो धर्मः तिरोभूतो भवति निरोधसंस्काररूपश्चाऽऽविर्भवति धर्मिरूपतया च चित्तमुभयत्राऽन्वयित्वेनाऽवस्थितं प्रतीयते तदा स निरोधपरिणामशब्देन व्यवह्रियते । चलत्वाद् गुणवृत्तस्य यद्यपि चेतसो निश्चलत्वं नास्ति तथापि एवम्भूतः परिणामः स्थैर्यमुच्यते ← (यो.सू.३/९ रा.मा.) इति वर्तते ।
=
अत्र मणिप्रभाकृत्तु व्युत्थानं = सम्प्रज्ञातः । स निरुध्यते येन तत् परवैराग्यं निरोधः । तत्र यदा व्युत्थानसंस्कारस्याऽभिभवो निरोधसंस्कारस्य प्रादुर्भावश्च भवतस्तदा निरोधसंस्कारस्याऽसम्प्रज्ञातस्य क्षणेन अवसरेण युक्तं चित्तं भवति । तस्य निरोधक्षणस्य चित्तस्य धर्मिणः त्रिगुणत्वेन चलस्य सदा परिणामशीलस्याऽभिभूत-प्रादुर्भूतयोः संस्कारयोः धर्मित्वेन योऽन्वयः स निरोधाख्यः परिणाम इत्यर्थः । परवैराग्यरूपवृत्त्या सम्प्रज्ञातवृत्तेः तत्संस्कारस्य चाऽभिभवे सति परवैराग्यसंस्कार एवाभिव्यक्तः सन्निर्बीजनिरोधपरिणाम इति भावः ← (यो. सू. ३ / ९ मणि . ) इत्याह ।
प्रकृते योगसूत्रभाष्यलेशस्त्वेवम् व्युत्थानसंस्काराः चित्तधर्मा न ते प्रत्ययात्मकाः इति प्रत्ययनिरोधे न निरुद्धाः । निरोधसंस्कारा अपि चित्तधर्माः । तयोः अभिभव- प्रादुर्भाव व्युत्थानसंस्कारा हीयन्ते निरोधसंस्कारा आधीयन्ते । निरोधक्षणं चित्तमन्वेति । तदेकस्य चित्तस्य प्रतिक्षणमिदं संस्काराऽन्यथात्वं निरोधपरिणामः ← ( यो. सू. ३ / ९ भाष्य.) इति । एतेन किमर्थं निरोधसंस्काराः कल्प्यन्ते ? इति शङ्काऽपि परिहृता ।। २४ / २३ ।।
=
=
=
१. हस्तादर्शे 'सर्वातै' इत्यशुद्धः पाठः ।
Jain Education International
निरोधपरिणाममभिधाय समाधिपरिणाममाख्यातुमाह- 'सर्वे 'ति । चलत्वात् चञ्चलत्वात् नानावि‘નિરોધ પરિણામ’ આ શબ્દનો વ્યવહાર થાય છે. તેથી યોગસૂત્રમાં કહેલ છે કે ‘વ્યુત્થાનસંસ્કારનો અભિભવ અને નિરોધસંસ્કારનો પ્રાદુર્ભાવ હોય ત્યારે નિરોધ ક્ષણમાં ચિત્તનો જે અન્વય હોય છે તે નિરોધપરિણામ કહેવાય છે.’ (૨૪/૨૩)
વિશેષાર્થ :- પાતંજલદર્શન અને સાંખ્યદર્શનમાં ચિત્ત ત્રિગુણાત્મક છે. સત્ત્વાદિ ગુણો પ્રતિક્ષણ વિવિધ પરિણામો રૂપે પરિણમે છે. તેથી ચિત્ત ચંચળ કહેવાય છે. તેમ છતાં વ્યુત્થાન સંસ્કાર જ્યારે પરાભવ પામે અને નિરોધ સંસ્કાર પ્રગટ થાય ત્યારે ચિત્ત ધર્મી તરીકે અર્થાત્ આવિર્ભાવ અને તિરોભાવના આધારરૂપે બન્નેમાં અન્વયીસ્વરૂપે પ્રતીત થાય છે. ચિત્તનો આ અન્વય = અન્વયી ચિત્ત જ ‘નિરોધપરિણામ’ શબ્દથી ઓળખાવાય છે. અહીં પ્રશાન્તવાહિતાનું નિરૂપણ ચાલી રહેલ છે, તેના કારણની આ શ્લોકમાં ઓળખાણ કરાવાઈ. બીજી જાણવા યોગ્ય બાબતને ગ્રંથકારશ્રી આગળની ગાથામાં બતાવશે.(૨૪/૨૩) ગાથાર્થ :- સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય એટલે સમાધિપરિણામ. તથા અહીં શાંતપ્રત્યય અને ઉદિતપ્રત્યય તુલ્ય બને તે એકાગ્રતા કહેવાય છે. (૨૪/૨૪)
ટીકાર્થ
:- પાતંજલ દર્શનના સિદ્ધાન્ત મુજબ સત્ત્વાદિ ત્રિગુણાત્મક ચિત્ત ચંચળ હોવાથી અનેક
For Private & Personal Use Only
=
=
१६७५
www.jainelibrary.org