________________
तत्त्वदृष्टिकार्योपदर्शनम्
भोगनिबन्धनदेहादिप्रपञ्चमोहित इत्यर्थः ।।१४।।
तिष्ठत्यसंशयं भोगजम्बालमोहितो धर्मशक्तिं न हन्त्यस्यां भोगशक्तिर्बलीयसीम् । हन्ति दीपापहो वायुर्ज्वलन्तं न दवानलम् ।। १५ ।। धर्मशक्तिमिति । अस्यां कान्तायां कर्माऽऽक्षिप्तत्वेन निर्बला भोगशक्तिः अनवरतस्वरसप्रवृत्तत्वेन बलीयसीं धर्मशक्तिं न हन्ति,
=
•
=
Jain Education International
•
भोगमायाविमोहितः।। ← (यो.सा.प्रा. ९/२४ ) इति । भोगसुखमोहितस्तत्रैव तिष्ठतीत्यर्थः । तदुक्तं अध्यात्मतत्त्वालोके → मरीचिकां वारितया विलोक्य मृगो यथा धावति भूरितृष्णः । भोगान् सुखत्वेन तथा विदित्वा धावन्त्यहो ! तान् प्रति देहभाजः ।। ← ( अ . तत्त्वा. १ । ४० ) इति । ततश्चौघदृष्टित्यागेन पारमार्थिकतत्त्वदृष्टिपरतयैव भाव्यं मुमुक्षुणेत्युपदेशः प्रकृते लभ्यते । प्रकृते च
ग्रामाऽऽरामादिमोहाय यद् दृष्टं बाह्यया दृशा । तत्त्वदृष्ट्या तदेवान्तर्नीतं वैराग्यसम्पदे ।। बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी । तत्त्वदृष्टेस्तु सा साक्षाद् विण्मूत्रपिठरोदरी ।। लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृक् । तत्त्वदृष्टिः श्व-काकानां भक्ष्यं कृमिकुलाऽऽकुलम् ।। गजाऽधैर्भूपभवनं विस्मयाय बहिर्दृशः । तत्राऽश्वेभवनात्कोऽपि भेदस्तत्त्वदृशस्तु न ||
१६५३
← (ज्ञा.सा. १९/३-४-५-६ ) इति ज्ञानसारकारिका अनुसन्धेयाः ।।२४/१४ ।।
कान्तायां धर्मशक्तेर्बलवत्त्वमुपदर्शयति- 'धर्मशक्तिमिति । स्वरसतोऽत्यन्तमुपादेयत्वधियाऽनवरतं भोगशक्तिरुदीरिता स्यात्, स्यादेव तर्हि सा धर्मशक्तितो बलीयसी । परं कान्तायां नैवंविधा भोगशक्तिः सम्भवति । केवलं स्वप्रयत्नाऽनिवार्यकर्मोदयादेव भोगशक्तिरत्राऽवकाशमुपलभते । इत्थं कान्तायां प्राधान्यतः कर्माऽऽक्षिप्तत्वेन सा भोगशक्तिः धर्मशक्त्यपेक्षया निर्बला । धर्मशक्तिस्तु स्वरसतोऽत्यन्तमुपादेयत्वधियाऽनवरतमत्र विजृम्भमाणा भोगशक्तितो बलीयस्येव । अतः सा भोगशक्तिः बलीयसीं धर्मशक्तिं न हन्ति ।
થયેલો માણસ પણ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં નિઃશંકપણે ઊભો જ રહી જાય છે, આગળ वघतो जटडी भय छे. जागण वघतो नथी. ( २४ / १४ )
વિશેષાર્થ :- અહીં ‘મોક્ષમાર્ગમાં ઊભો રહી જાય છે' આ વાક્યનો અર્થ મોક્ષમાર્ગ સુધી તે પહોંચી ગયો તેમ સમજવાની જરૂર નથી. પરંતુ મોક્ષમાર્ગ તરફ તે આગળ વધતો નથી- આવો અર્થ સમજવો.(૨૪/૧૪) * કાન્તા દૃષ્ટિમાં ભોગશક્તિ નિર્બળ બને
ગાથાર્થ :- કાન્તા દૃષ્ટિમાં ભોગશક્તિ બળવાન એવી ધર્મશક્તિને હણતી નથી. ખરેખર દીવાને બૂઝવનારો વાયુ સળગતા દાવાનળને બૂઝવતો નથી. (૨૪/૧૫)
ટીકાર્થ :- કાન્તા દૃષ્ટિમાં રહેલા યોગી પુરુષની ભોગશક્તિ અત્યંત નિર્બળ બની જાય છે. કારણ કે (યોગી પુરુષ ભોગશક્તિ પ્રત્યે ઉદાસીન બનેલ હોવાથી તેને બોલાવતો નથી. ભોગશક્તિનું સ્વાગત કરતો નથી.) કર્મના ઉદયથી જ ખેંચાઈને ભોગશક્તિ યોગી પુરુષ પાસે આવે છે. તથા ધર્મશક્તિનું યોગી પુરુષ અંતઃકરણથી સતત સ્વાગત કરે છે. ધર્મશક્તિનો જ નિરંતર સાદર ઉપયોગ તે કરે છે. માટે ધર્મશક્તિ કાન્તા દૃષ્ટિવાળા પુરુષની ખૂબ જ બળવાન બને છે. તે કારણે ભોગશક્તિ બળવાન
१. हस्तादर्श 'यसीं शध' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org