________________
१६४०
• सम्यग्दृशः चित्तवृत्तिविलोकनम् • द्वात्रिंशिका-२४/७ कुशलबुद्धिं परिभावयति, मोहधूलीः प्रक्षालयति, भवविकारान् समालोचयति, प्रतिक्षिपति मूढतां, मोहचेष्टितानि ह्रासयति, निवर्तते सङ्क्लेशात्, प्रतिपद्यते प्रशमभावं, निरूपयति तत्त्वं, सन्तर्पयति गुरुजनान्, परिवर्धयति कुशलपरिणामं, उन्मूलयति क्लीबतां, प्रकटयति पौरुषं, अपनयति कर्ममलं, छेदयति भवपरम्परां, सन्धयति मोक्षं निजनिरुपाधिकस्वरूपाऽनुसन्धानेन । अत एव कामभोगादिप्रवृत्तिरपि नाऽस्याऽतिसङ्क्लेशमुख्या किन्तु तथाविधकर्मपरिणाममात्रतः प्रवृत्तिमात्र, रहिता च मलिनाऽनुबन्धेन ।
प्रकृतार्थसमर्थनपराः → सम्मद्दिट्टी जीवो कम्मवसा विसयसंपउत्तो वि । मणसा विरत्तकामो ताण सरूवं विचिंतेइ ।। आवायसुंदरा वि हु भाविभवाऽऽसंगकारणत्तणओ । विसया सप्पुरिसाणं सेविज्जंता वि दुहजणया।। हा धी विलीणबीभच्छकुस्सणिज्जम्मि रमइ अंगम्मि । किमिकव्व एस जीवो दुहं पि सुहं ति मन्नंतो ।। ता ताण कए दुक्खसयनिबंधणं भयइ बहुविहं जीवो । आरंभमहपरिग्गहमओ वि बंधो वि पावाणं ।। तो नरयवेयणाओ तिरियगईसंभवो अणेगाओ । ता जरियजंतुणो मज्जियाए पाणोवमा विसया ।। जइ हुज्जइ गुणो विसयाणं को वि तित्थयर-चक्कि-बलदेवा । जुत्तत्तणं पि विसए चएउं अब्भुट्ठिया कहं णु ।। विसयासासंदामियचित्तो विसएहिं विप्पउत्तो वि । परिभमइ कंडरीओव्व नियमओ घोरसंसारे ।। ता अलमिमेहि मज्झं अज्जं कल्लं चदे चइस्सामि । मुक्खसुहाओ किमन्नं परमत्थेणत्थि सुक्खं ति ।।
6 (पं.लिं. १४-२१) इति पञ्चलिङ्गिप्रकरणगाथाः स्मर्तव्या अत्र ।
कुशलपक्षे त्वत्यन्तभावसारा, भवप्रपञ्चनिरपेक्षा निर्दम्भा, आगमिकविधि-निषेधाऽनुविद्धा उत्सर्गाऽपवादगर्भा जिनवन्दन-पूजनादि-गुरुविनय-वैयावृत्त्यादि-शास्त्रश्रवण-मननादि-साधर्मिकभक्ति-वात्सल्यादिप्रवचनरक्षाप्रभावनादिप्रवृत्तिरव्याहतप्रसरा विज्ञेया । इत्थमुल्लसन्नात्मवीर्यो बाहुल्येन प्रसर्पत्यभ्यन्तराऽपवर्गमार्गे इत्यादिकं यथागममत्र भावनीयम् ।।२४/७।।
વિશેષાર્થ :- ભોગસુખમાં પ્રવૃત્તિ કરવાથી ભોગતૃષ્ણા તત્કાલ શાંત પડે છે પણ તેના સંસ્કાર તો વધુ દઢ બનતા જાય છે. માટે નિમિત્ત મળતાં ફરીથી ભોગતૃષ્ણાના દાવાનળમાં જીવ શેકાઈ જાય છે. માટે ભોગતૃષ્ણાનું દમન કે શમન કરવાના બદલે દહન થવું જોઈએ. તે માટે પોતાના પરમનિર્વિકારી પરમાનંદમય પાવન આત્મસ્વરૂપની ભાવનાથી સમકિતી જીવ પોતાને ભાવિત કરે છે. આ ભાવના ભોગતૃષ્ણાની પ્રતિપક્ષભાવના કહેવાય છે. પાતંજલ યોગદર્શનની પરિભાષા મુજબ આ ભાવના સંપ્રસંખ્યાન કે પ્રસંખ્યાન કહેવાય છે. તેનાથી ભોગતૃષ્ણાના સંસ્કારો ઢીલા પડે છે, નિરનુબંધ બને છે, મૂળમાંથી ઉખડે છે અને કાલાંતરે સંપૂર્ણતયા ઉચ્છેદ પામે છે. માટે કુસંસ્કારના વિષમ વમળમાંથી કાયમી છૂટકારો મેળવવા ઝંખતા સાધકે પ્રતિપક્ષભાવના-પ્રસંખ્યાન આત્મસાત કરવા લાગી જવું જોઈએ. તો જ સ્થિરા દષ્ટિ મજબૂત બને અને સાચી સમાધિ સંપ્રાપ્ત થાય. સંભોગથી સમાધિ મેળવવાની ભ્રાન્તિમાં સુજ્ઞ સાધકે અટવાવું ન જોઈએ. સંભોગથી મળતી સમાધિ ભ્રાન્ત-કલ્પિત-તુચ્છ છે. તેના ઉપર મદાર બાંધવા જેવો નથી. ભોગતૃષ્ણાના સંસ્કારો મૂળમાંથી નીકળતાં-નીકળતાં સાધનાની ઝલકરૂપે જે સમાધિ મળે તે જ સમાધિ સાચી-સ્થાયી અને સારી સમજવી. તેના પ્રતાપે સ્વાભાવિક એવા ગુણો આત્મામાં ખીલવા માંડે છે. તે ગુણોમાં ઔપાધિકતા, કૃત્રિમતા કે આડંબરપણું નથી હોતું. તે ગુણો સ્થાયી, શુદ્ધ અને વર્ધમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org