________________
१३२४
• વાંચો, વિચારો અને વાગોળો • * ૧૯- નયલતાની અનુપ્રેક્ષા
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧.
યોગના કેટલા પ્રકાર છે ? ક્યા ક્યા ?
૨.
ધર્મસંન્યાસ અને યોગસંન્યાસનો કાળ કયો છે ?
૩. સમ્યગ્દર્શનના લક્ષણની પ્રાપ્તિનો ક્રમ સમજાવો.
૪.
આયોજ્યકરણ કોને કહેવાય છે ?
૫.
વ્યવહાર અને નિશ્ચયનયથી તાત્ત્વિકયોગના અધિકારી કોણ છે ? સાશ્રવ અને અનાશ્રવયોગને સમજાવો.
૬.
૭.
ગોત્રયોગી અને નિષ્પન્નયોગી યોગના અધિકારી નથી તેનું કારણ જણાવો. ૮. કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી યોગના અધિકારી કઈ રીતે છે ?
(બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
૧.
અર્થ શબ્દની વ્યુત્પત્તિ કરીને તેનો અર્થ જણાવો.
૨.
સામર્થ્યયોગ કોને કહેવાય ?
૩. પ્રાતિભજ્ઞાન ક્યારે થાય ?
૪. સામર્થ્યયોગ પ્રાતિભજ્ઞાનગમ્ય નથી તેનું કારણ જણાવો.
૫. પ્રાતિભજ્ઞાન કોનું કાર્ય ને કોનું કારણ છે, ને કોનું જ્ઞાપક છે ?
૬. અપૂર્વકરણ નામ કેમ રાખવામાં આવ્યું છે ?
૭.
ધ્યાનાદિ તાત્ત્વિકયોગના અધિકારી કોણ છે ?
૮. ગોત્રયોગી અને નિષ્પન્નયોગી કોને કહેવાય ?
૯. કુલયોગીનું લક્ષણ જણાવો.
૧૦. પ્રવૃત્તચક્રયોગીના લક્ષણ જણાવો. (સી) ખાલી જગ્યા પૂરો.
૧.
Jain Education International
પોતાની જાતને સંવિગ્નપાક્ષિક ગણાવે છે.
(હરિભદ્રસૂરિજી મ., હેમચંદ્રાચાર્ય મ., હીરસૂરિ મ.) ૨. અનુષ્ઠાનની શાસ્રયોગમાંથી બાદબાકી થઈ જાય છે. (પ્રીતિ, નિરતિચાર, વચન) ૩. મોક્ષના ઉપાયો સર્વથા નથી. (શાસ્રગમ્ય, શાસ્રથી અગમ્ય, ગમ્ય)
૪.
યોગના ......... પ્રકાર પણ સંભવે છે. (૨, ૩, ૪)
૫.
યોગને યોગાભાસ કહેવાયેલ છે. (અતાત્ત્વિક, તાત્ત્વિક, નિરનુબંધ) તાત્ત્વિક યોગનું ફળ બને છે. (સ્વર્ગ, મોક્ષયોજન, જ્ઞાન) ૭. યોગનું બાધક એવું નિકાચિત
૬.
કર્મ અહીં અપાય તરીકે જાણવું.
(ચારિત્ર મોહનીય, મિથ્યાત્વમોહનીય, જ્ઞાનાવરણીય)
For Private & Personal Use Only
www.jainelibrary.org