________________
१५५४
• ધારણા શક્તિનો પ્રકર્ષ •
* ૨૨- નયલતાની અનુપ્રેક્ષા આ
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. તારાદૃષ્ટિનું સ્વરૂપ જણાવો.
૨. સંતોષ, સ્વાધ્યાય અને તપનું ફળ જણાવો.
૩. ક્રિયાયોગ ક્યા છે ? ને તે શા માટે સમાધિનું કારણ બને છે ? આસનજયથી શું પ્રાપ્ત થાય છે ?
૪.
૫.
તત્ત્વશુશ્રુષા વિના શ્રવણ વ્યર્થ શા માટે ?
૬.
૭.
૮. ગુરુભક્તિથી તીર્થંકરનું દર્શન કઈ રીતે થાય ? (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
૧.
૨.
તારાષ્ટિમાં રહેલો સાધક હંમેશા શું માને છે ? આસન એટલે શું ? ને તેના ૨ વિશેષણ જણાવો. ક્ષેપદોષ એટલે શું ? ને તે બલાદિષ્ટમાં કેમ નથી ? ૪. તત્ત્વશુશ્રૂષાનું સ્વરૂપ કહો.
૩.
૫.
ચોથી દીપ્રાર્દષ્ટિનું સ્વરૂપ સમજાવો.
જૈનદર્શનમાં શ્વાસ અને પ્રશ્વાસને અટકાવવાની મનાઈ શા માટે છે ?
ક્ષેપદોષનાં ત્યાગનું ફળ જણાવો.
૬. પ્રાણાયામનું ફળ જણાવો.
૭.
૮.
૯.
૧૦. ભાવપ્રાણાયામ એટલે શું ?
(સી) ખાલી જગ્યા પૂરો.
૧.
થી પોતાની કાયા ઉપર જુગુપ્સા થાય છે. (સંતોષ, તપ, શૌચ) બલાષ્ટિમાં તત્ત્વબોધ ના પ્રકાશ જેવો હોય છે. (તૃણ, કાષ્ઠ, રત્ન)
૨.
3.
દૃષ્ટિમાં તત્ત્વશુશ્રુષા તીવ્ર હોય છે. (બલા, દીપ્રા, તારા)
૪. અભવ્ય જીવને
૫.
તમામ શેયપદાર્થ
પૂર્વનું જ્ઞાન સ્થૂલ કહેવાય. (૧૦, ૯લા, ૮ા) છે. (અસંખ્યત્મક, અનંતધર્માત્મક, સંખ્યાતધર્માત્મક) નામનો દોષ બલાષ્ટિમાં નથી. (ક્ષેપ, ઉદ્વેગ, તૃષ્ણા) ૭. કુટુંબ-પત્ની વગેરેનું મમત્વ
૬.
ભાવ કહેવાય. (બાહ્ય, આંતરિક, ઉભય)
કઈ ૬ ચીજથી યોગસિદ્ધ થાય છે.
તત્ત્વશ્રવણનો મહિમા જણાવો.
પહેલીજ દૃષ્ટિમાં અવેઘસંવેદ્યપદ છે શા માટે ?
Jain Education International
.......
द्वात्रिंशिका - २२
For Private & Personal Use Only
www.jainelibrary.org