________________
१५४४
• सिद्धान्तद्वयसन्तुलनाऽऽवश्यकता • द्वात्रिंशिका-२२/३१ एतेऽसच्चेष्टयात्मानं मलिनं कुर्वते निजम । बडिशामिषवत्तुच्छे प्रसक्ता भोगजे सुखे ॥३१॥ भट्टिकाव्यादिकं स्मरति प्रतिपद्यते च हृदयतः । तत्प्रतिपत्तावनर्थपरम्परा सम्पद्यते नैव । तदुक्तं आश्चर्यचूडामणौ → प्रभवति कुतोऽनर्थः प्रज्ञा न चेदपथोन्मुखी - (आ.चू.३/४२) इति ।
इत्थञ्च भवाभिनन्दिजन्तुर्गाढतरं विषय-धनादिषु गृद्धिं विधत्ते, भूरिपरिग्रहञ्चाऽऽदत्ते, समारभते च तदर्थं नानासमारम्भान्, पीड्यतेऽकाण्डकर्कशशूलकल्पया धनव्ययचिन्तया, मुमूर्षुरिव मूर्छामनुभवति सर्वस्वहरणेन, अतीव बाध्यते कामज्वरसन्तापेन, परिताम्यति इष्टवियोगाऽनिष्टसंयोगादिपीडया, दन्दह्यते परेणूंदाहेन, न गणयति लोकवचनीयतां, न रक्षति कुलकलङ्कम्, अङ्गीकरोति पशुधर्मं, चित्तमधिकतरं मलिनयति, चिरन्तनपापान्युदीरयति, परं प्राणिनमनर्थसार्थे योजयति आश्लिष्यत्युपादेयभावेन पराङ्गनावेश्यादिकं, मुह्यति महारम्भ-महापरिग्रहादिषु, धर्मं हीलयति, तुच्छभोगहेतोर्वाऽबाध्यफलाऽऽकाङ्क्षया धर्ममाचरति केवलं बाह्यवृत्त्या । न चैतद् युक्तम्, भवव्याधिनाशकेनैव धर्मेण भोगतृष्णालक्षणभवव्याधिपरिपोषणात् । महद् मोहविजृम्भितमेतत् सतां वैराग्यकारणम् । तदुक्तं हरिभद्रसूरिभिः ब्रह्मसिद्धान्तसमुच्चये → भोगसाधनहेतोर्यद् धर्माऽनुष्ठानमप्यलम् । तत् कण्डूव्याधिदुःखाऽऽर्त- तृणयत्नोपमं मतम् ।।
सति तद्घातके हेतौ तत्र यत्नो यथा हितः । तथैव धर्माऽनुष्ठानं भवव्याधिनिवृत्तये ।। तन्निर्वाणाऽऽशयो धर्मः तत्त्वतो धर्म उच्यते । भवाशयस्त्वधर्मः स्यात् तथामोहप्रवृत्तितः ।।
6 (ब्र.सि.३००-३०२) इति भावनीयमिष्टफलसिद्ध्यादिसिद्धान्त-मोक्षकाशयराद्धान्तसन्तुलनपरायणैर्मध्यस्थगम्भीरधिया ।।२२/३०।। ખસને એટલું બધું ખર્યું કે જેથી એના નખ જ સાવ ઘસાઈ ગયા. એ માણસ રણના પ્રદેશમાં રહેતો હોવાથી ખંજવાળવા માટે ઘાસની સળી તેને મળી નહિ. એથી તે ખસને ખણી શકતો ન હતો. તેથી ખણવાના કારણે થતા આનંદને તે પ્રાપ્ત કરી શકતો ન હતો. અર્થાત તેને એક પ્રકારનો અસંતોષ રહેતો હતો. આ દરમ્યાન તેને વૈદ્ય મુસાફરનાં દર્શન થયા. એ વૈધે ભિક્ષા લેવાના પડિયા વગેરે વેચીને ઘાસના પૂળા લીધા હતા. આ પૂળા લઈને તે જઈ રહ્યા હતા. તેણે વૈદ્યની પાસે ઘાસની એક સળી માગી. વૈધે તેને ઘાસની એક સળી આપી. આથી હૃદયથી ખુશ થયેલા, તેણે સંતોષ પામીને વિચાર્યું કે “અહો! જેની પાસે આટલી બધી ખણવાની સળીઓ છે તે ધન્ય છે.” પછી તેણે વૈદ્યને પૂછ્યું “આટલી ઘણી બધી આ સળીઓ ક્યાં મળે છે ?' વૈદ્ય કહ્યું : લાટ દેશ વગેરેમાં મળે છે. તારે આ સળીઓનું શું કામ છે? આમ વૈધે પુછ્યું એટલે તેણે કહ્યું : ખસની ખણજથી આનંદ પામવા માટે આ સળીઓનું કામ છે. વૈદ્ય કહ્યું : જો એમ છે તો આ સળીઓનું કંઈ કામ નથી. સાત દિવસમાં જ તારી ખસને હું દૂર કરી દઉં. તું ત્રિફલાનો ઉપયોગ કર. તેણે કહ્યું : ખસ દૂર થાય તો ખણવાની મજા ન રહે. જો ખણવાની મજા ન રહે તો જીવનનું ફલ શું મળે ? માટે ત્રિફલાના ઉપયોગથી સર્યું. આ સળીઓ ક્યાં મળે છે ? તે જ તું મને કહે.
જેવી રીતે ખસના રોગીઓની બુદ્ધિ ખસને ખંજવાળવાની સળીઓમાં હોય છે, પણ ખસને દૂર કરવામાં હોતી નથી, તે પ્રમાણે ભવાભિનંદી જીવોની બુદ્ધિ ભોગના સાધનો મેળવવામાં હોય છે. આ मिथ्यात्वमोहनीय भनो प्रण विसास सम४पो. (२२/30)
ગાથાર્થ - ભવાભિનંદી જીવો ખરાબ પ્રવૃત્તિથી પોતાના આત્માને મલિન કરે છે. કારણ કે માછલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org