________________
१४६८
• मित्रायां संसर्गजन्या गुण-दोषाः •
द्वात्रिंशिका - २१/३०
मुग्धः सद्योगतो धत्ते गुणं दोषं विपर्ययात् । स्फटिको नु विधत्ते हि शोण - श्यामसुमत्विषम् ।। २९ ।। यथौषधीषु पीयूषं द्रुमेषु स्वर्द्रुमो यथा । गुणेष्वपि सतां योगस्तथा मुख्य इष्यते ।। ३० ।। इति । धार्मिकोऽपि चेत् स तथापि त्याज्य एव । प्रकृते असतां धर्मबुद्धिश्चेत् सतां सन्तापकारणम् । उपोषितस्य व्याघ्रस्य पारणं पशुमारणम् ।। ← ( नरा. ४६ ) इति नराभरणवचनं, कामिसङ्गफलप्रदर्शनपरं → सत्यं शौचं दया मौनं बुद्धिः श्रीर्हीीर्यशः क्षमा । शमो दमो भगश्चेति यत्सङ्गाद् याति सङ्क्षयम्।। ← (क.दे.सं. ७/३३) इति कपिलदेवहूतिसंवादवचनं च भावनीयम् ।।२१/२८।। अत्रैव व्यवहारनयतो विशेषमाह - 'मुग्ध' इति । सद्योगतः = सुसाधुसमागमतो मुग्धः तीव्राऽभिनिवेश-विशिष्टविवेकबोधोभयविकलो मित्रायामवस्थितो गुणं
अहिंसादिगोचरेच्छादियमप्रभृतिलक्षणं
धत्ते अतिमुक्तकराजकुमारवत् । विपर्ययात् = कुमित्रादिसमागमतश्च दोषं हिंसादिलक्षणं धत्ते पिष्टमयकुर्कुटबलिदायकयशोधरनृपतिवत् । अत्रैव लौकिकमुदाहरणमाह- स्फटिक ः स्वरूपतः श्वेतोऽपि सन् शोणश्यामसुमत्विषं रक्तकमल-पद्मरागमणिसन्निधानात् रक्तिमां श्यामकुसुमसन्निधानाच्च श्यामिकां हि विधत्ते । एतेन कस्तरति मायाम् यः सङ्गांस्त्यजति यो महानुभावं सेवते, यो निर्ममो भवति ← (ना.भ.सू. ४६ ) इति नारदभक्तिसूत्रवचनं व्याख्यातम् । सत्सङ्गाऽसम्भवेऽप्यसत्सङ्गस्तु त्याज्य एव । प्रकृते संसर्गजन्यदोषनिरूपणपरा अंबस्स य निंबस्स य दुण्हंपि समागयाई मूलाई । संसग्गीइ विणट्ठो अंबो निबंत्तणं पत्तो ।। ← ( आ.नि. १११६) इति आवश्यकनिर्युक्तिगाथाऽनुसन्धेया ।। २१/२९।। વગેરેનો કુસંગ થાય તો મિત્રાદૅષ્ટિવાળો જીવ ધર્મબુદ્ધિથી કાશીએ કરવત મૂકાવવી, ભૃગુપાત કરવો વગેરે ગુણાભાસસ્વરૂપ કોઈક પ્રવૃત્તિ પણ ક્યારેક કરે છે. શરીરની અંદર રહેલા અવ્યક્ત તાવ સમાન તે ગુણાભાસસ્વરૂપ પ્રવૃત્તિ સમજવી. જો ભવિતવ્યતા વાંકી હોય, કાળ પરિપાક ન થયો હોય તો આવું સંભવી શકે. જો નિયતિ વગેરે અનુકૂળ હોય તો ગુણવિકાસને સાધી મિત્રાદૃષ્ટિમાંથી જીવ તારાદૃષ્ટિમાં प्रवेश री राडे छे. (२१/२८)
=
=
=
♦ મિત્રાદૃષ્ટિમાં સંગ તેવો રંગ ફ
ગાથાર્થ :- મિત્રાદષ્ટિવર્તી મુગ્ધ જીવ સાધુસમાગમથી ગુણને ધારણ કરે છે તથા કુસંગથી દોષને ધારણ કરે છે. ખરેખર સ્ફટિક પદ્મરાગમણિના સન્નિધાનથી તેની લાલ પ્રભાને ધારણ કરે છે. તથા શ્યામ ફૂલના સાન્નિધ્યથી તેની શ્યામ ક્રાંતિને ધારણ કરે છે. (૨૧/૨૯)
વિશેષાર્થ :- મિત્રાદૃષ્ટિમાં રહેલા જીવનો તત્ત્વબોધ અલ્પ વિકસિત હોય છે. તે જીવ મુગ્ધ હોય છે. તેથી જેવો સંગ તેવો રંગ - આ તેની ખાસિયત જોવા મળે છે. ભવિતવ્યતાના યોગે, પુણ્યોદયથી કલ્યાણમિત્રની સોબત મળે, સુસાધુસમાગમ થાય તો મિત્રાદૃષ્ટિવાળો જીવ ગુણવાન્ બને. પાપમિત્રનો સંગ થાય તો તેનું જીવન દોષગ્રસ્ત બનતાં પણ વાર ન લાગે. માટે સારા નિમિત્ત, ઊંચા આલંબન પકડવા જીવે સતત સાવધાનીથી પ્રયત્ન કરવો જોઈએ. એવું અહીં સૂચિત થાય છે. (૨૧/૨૯) * સાધુસમાગમ ગુણશિરોમણિ *
ગાથાર્થ :- જેમ ઔષધિઓમાં અમૃત મુખ્ય છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે, તેમ જિનશાસનની અંદર ગુણોમાં પણ સાધુનો સમાગમ મુખ્ય મનાય છે. (૨૧/૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org