________________
१४५६
• अवञ्चकोदयतः शुभनिमित्तलाभः • द्वात्रिंशिका-२१/१८ अभ्युदयाऽऽशंसात्वरालक्षणं विना अधिकः = अतिशयितो योगबीजम् ।।१७।। निमित्तं सत्प्रणामादेर्भद्रमूर्तेरमुष्य च । शुभो निमित्तसंयोगोऽवञ्चकोदयतो मतः ॥१८॥
निमित्तमिति । अमुष्य च 'अनन्तरोदितलक्षणयोगिनो जीवस्य भद्रमूर्तेः = प्रियदर्शनस्य सत्प्रणामादेः योगबीजस्य निमित्तं शुभः = प्रशस्तः निमित्तसंयोगः = सद्योगादिसम्बन्धः सद्योगादीनामेव निःश्रेयससाधननिमित्तत्वाज्जायतेऽवञ्चकोदयाद्वक्ष्यमाणसमाधिविशेषोदयात्(मतः)।।१८।। 6 (यो.दृ.स.२९) इति योगदृष्टिसमुच्चयकारिकाऽनुसन्धेया । → उद्विग्नता चाऽत्र भवप्रपञ्चात् सामान्यतोऽभिग्रहपालनञ्च । समादरश्चोज्ज्वलधर्मवाचां श्रद्धा पराऽऽत्माऽर्थनिबोधने च ।। एवञ्च दृष्टाविह वर्तमानः कृपापरो दुःखिषु भद्रमूर्तिः । औचित्यसम्पालनतत्परश्च योगाऽभिरूपैः कथयाम्बभूव ।। - (अ.तत्त्वा.३/८३) इति अध्यात्मतत्त्वालोककारिके प्रकृतसमुदिताऽर्थप्रतिपादिके स्मर्तव्ये । दर्शितसंशुद्धयोगबीजस्य दुर्लभता तु → जं दव्वलिंगकिरियाऽणंता तीया भवम्मि सगला वि । सव्वेसिं पाएणं ण य तत्थवि जायमेयं ति ।। 6 (उप.प.२३३) इत्येवं उपदेशपदे दर्शितेत्यवधेयम् ।
मित्रायामवस्थितो योगी सततं निरूपयति स्वकीयां कुलीनतां, अनुवर्तयति शोभनं स्वकुलक्रमाऽऽचारं, आकलयति शीलं, आलोचयति धर्मसौन्दर्य, आद्रियते दानव्यसनितां, लक्षयति सदाचारपरायणतां, उररीकरोति सत्त्वसारतां, परिपालयति चिरस्नेहभावं कल्याणमित्रादिगोचरं, यथाऽवसरं विचारयति विशेषज्ञतां दीर्घदर्शिताञ्च ।।२१/१७।।
अत्रैव यदन्यज्जायते तदभिधातुमाह- "निमित्तमिति। सद्योगादीनां = शिष्टपुरुष-कल्याणमित्र-सद्गुरुप्रभृतिसत्पुरुषसंयोगादीनां निःश्रेयससाधननिमित्तत्वात् = अपवर्गकारणीभूतरत्नत्रयलाभे निमित्तत्वात् । યોગબીજશ્રવણમાં પણ અત્યંત આદરભાવ-ઉપાદેયબુદ્ધિ ઉછળે છે. આ પણ યોગબીજ છે.(૨૧/૧૭)
વિશેષાર્થ :- ચિત્તની ચંચળતા--વિહ્વળતા-શંકા-કુશંકા-ઉન્માર્ગગમન-અશુભપ્રણિધાન વગેરેના કારણે બીજશ્રવણમાં શ્રદ્ધા મંદ પડી જાય, અટકી જાય, અશ્રદ્ધા ઊભી થાય – તેવી ઘણી શક્યતા રહે છે. મિત્રાદષ્ટિવાળા યોગી માટે આવું નથી બનતું. તથા ઓઘદૃષ્ટિવાળા જીવોને સ્વર્ગાદિ ફળ જલ્દી મેળવી લેવાની ઉત્સુકતાના લીધે બીજશ્રવણમાં આદરભાવ-અહોભાવ-ઉપાદેયબુદ્ધિ તૂટે છે. પરંતુ ધીરજના કારણે ફળની ઉત્સુકતા ન હોવાના લીધે મિત્રાદષ્ટિવાળા યોગીને બીજશ્રવણમાં અત્યંત બળવાન આદર ભાવ ઉછળે છે. આના લીધે સ્વર્ગાદિ ફળની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પણ તેને પ્રાપ્તિ કાળક્રમે થાય છે.(૨૧/૧૭)
ગાથાર્થ :- યોગની પ્રથમ દષ્ટિવાળા ભદ્રમૂર્તિ એવા જીવને સુંદર પ્રણામ વગેરે કરવાનું નિમિત્ત બને તેવો શુભનિમિત્ત સંયોગ અવંચક યોગના ઉદયથી થાય-તેવું શાસ્ત્રકારોને માન્ય છે. (૨૧/૧૮)
ટીકાર્થ :- હમણાં જેના લક્ષણ બતાવેલા છે તે મિત્રાદષ્ટિવાળા જીવ ભદ્રપરિણામી હોય છે. આવું હોવાથી તેને સુંદર પ્રણામ વગેરે યોગબીજનું નિમિત્ત બને તેવો પ્રશસ્ત સંતસમાગમ વગેરે યોગ મળી જાય છે. તથા સદ્યોગ આદિ જ મોક્ષસાધનાનું નિમિત્ત હોવાના લીધે અવંચક ઉદયથી સજ્જન, સંત આદિ નિમિત્તનો જે યોગ થાય છે તે શુભ હોય છે. - એવું શાસ્ત્રમાં મનાયેલ છે. અવંચક યોગ સમાધિવિશેષસ્વરૂપ છે. તેનું લક્ષણ આગલી ગાથામાં બતાવવામાં આવશે. (૨૧/૧૮) १. हस्तादर्श ‘अन्त...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org