________________
१४४०
• तथाफलपरिपाक तथाभव्यत्वम् •
द्वात्रिंशिका - २१/९
=
चरमे पुद्गलावर्ते तथाभव्यत्वपाकतः । प्रतिबन्धोज्झितं शुद्धमुपादेयधिया ह्यदः ।। ९ ।। चरम इति । अदो हि एतच्च चरमे = अन्त्ये पुद्गलावर्ते भवति । तथाभव्यत्वस्य पात (= तथाभव्यत्वपाकतः) मिथ्यात्वकटुकत्वनिवृत्त्या मनाग्माधुर्यसिद्धेः ' । प्रतिबन्धेन आसङ्गेन १८८) इति । अधिकं तु मत्कृतकल्याणकन्दलीतो ( षोडशकटीका-७/१२) विज्ञेयम् ।।२१/८ ।।
यदा यथा योगबीजं संशुद्धं भवति तदा तथा प्रतिपादयितुकाम आह- 'चरम' इति । एतच्च संशुद्धं जिनगोचरकुशलचित्तादिलक्षणं योगबीजम् । कस्माच्चरमावर्त एवैतद् भवति ? इत्यत्र कारणमाह- तथाभव्यत्वस्य पाकतः = चतुःशरणगमन-दुष्कृतगर्हा-सुकृताऽनुमोदनादिप्रयुक्तपरिपाकतः मिथ्यात्वकटुकत्वनिवृत्त्या = सत्तागतमिथ्यात्वमोहनीयकर्मनिष्ठक्लिष्टतमाऽनुभागोच्छेदेन मनाग् माधुर्यसिद्धेः = देहादिभिन्नाऽऽत्मगुणगोचरांऽऽशिकानुभवलक्षणमाधुर्यनिष्पत्तेः । तथाफलपरिपाकीह तथाभव्यत्वमिति पञ्चसूत्रवृत्तिकारः (पं.सू.५/३ वृ.) इति पूर्वमपि (पृ.१०२७) उक्तम् । तहभव्वत्तं चित्तं अकम्मजं आयतत्तमिह णेयं । फलभेया तह कालाइयाणमक्खेवगसहावं ।। ← (उ.पद. ९९९) इति उपदेशपदेऽपि तदुक्तिरत्राऽनुसन्धेया । तथाभव्यत्वन्तु भव्यत्वमेव कालादिभेदेनाऽऽत्मनां बीजसिद्धिभावात् नानारूपतापन्नमिति (ध. बिं. २/६८) धर्मबिन्दुवृत्तौ श्रीमुनिचन्द्रसूरिः । स्याद्वादकल्पलतायां प्रकृतग्रन्थकृता तु मुक्तत्वप्रयोजिका सामान्यतोऽभव्यव्यावृत्ता जातिर्भव्यत्वमिति गीयते प्रत्यात्म तथा - तथापरिणामितया समुपात्तविशेषा च तथाभव्यत्वमिति ← (स्या.क.९/६ पृ.६७) व्याख्यातम् । पूर्वं ( द्वा. द्वा. १४ / ३ भाग - ४, पृ. १०२७) दर्शितमपीदमवधारणविकलाऽनुग्रहार्थं पुनरुक्तमिति न पौनरुक्त्यमाशक्यम् ।
પ્રણામ વગેરે સર્વશ્રેષ્ઠ યોગબીજ છે. (૨૧/૮)
વિશેષાર્થ :- જિનેશ્વર ભગવંત વિશે દ્વેષ રવાના થાય તો જ તેમના વિશે ચિત્ત પ્રીતિથી પરિપ્લાવિત બને. અનાદિ કાળથી મોહમૂઢ થયેલા જીવને જિનેશ્વર વિશે દ્વેષ છે. કેમ કે જિન = રાગાદિને જિતનારા. જેને રાગાદિ તીવ્રપણે ગમે તેને રાગાદિના વિજેતા ન ગમે. પૌદ્ગલિક રાગાદિમાં અનાદિ કાળથી જીવ અચરમાવર્ત કાળમાં અટવાયેલ હોવાથી શ્રી જિનેશ્વર ભગવંતો ઉપર તેને દ્વેષ હોય તે સ્વાભાવિક છે. તેથી રાગાદિ ભાવશત્રુ ઉપર જેને અણગમો થાય તેને જ રાગાદિવિજેતા ઉપર દ્વેષ રવાના થાય અને તેમના ઉપર પ્રેમ પ્રગટે. રાગાદિ પ્રત્યે અણગમાપૂર્વક શ્રીજિનેશ્વર ભગવંતો પ્રત્યે જે પ્રીતિયુક્ત ચિત્ત છે તે સંશુદ્ધ હોવાથી યોગબીજ જાણવું. આવું યોગબીજ ચ૨માવર્ત કાળમાં જ અને તે પણ ચરમ યથાપ્રવૃત્ત કાળ ચાલતો હોય ત્યારે જ મળી શકે. અન્યથા યોગબીજ નહિ પણ યોગબીજાભાસ ગણાય.(૨૧/૮) ♦ ચરમાવર્તમાં જ શુદ્ધ યોગબીજગ્રહણ શક્ય
ગાથાર્થ :- ચરમ પુદ્ગલાવર્તમાં જ ખરેખર તથાભવ્યત્વના પરિપાકથી પ્રતિબંધશૂન્ય ઉપાદેયબુદ્ધિથી ग्रहण थता योगजी४ शुद्ध होय छे. (२१/८)
ટીકાર્થ :- શુદ્ધ યોગબીજ ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રાપ્ત થાય છે. કારણ કે ત્યારે તથાભવ્યત્વનો પરિપાક થવાથી મિથ્યાત્વની કડવાશ દૂર થવાથી કાંઈક માધુર્ય આત્મામાં પ્રગટે છે. આ યોગબીજ આસક્તિથી રહિત હોય છે. કારણ કે ત્યારે તીવ્ર આહારાદિ સંજ્ઞાનો ઉદય નથી હોતો તથા સાંસારિક ફળની આકાંક્ષા નથી હોતી.
१. हस्तादर्शे ....धुर्याऽसिद्धेः' इत्यशुद्धः पाठः ।
Jain Education International
=
6
For Private & Personal Use Only
www.jainelibrary.org