________________
१३७८
• दर्शनभेदनिबन्धननिरूपणम् •
द्वात्रिंशिका - २०/२४
योग इति । 'जिनोक्ते अर्हता सर्वज्ञेन प्रोक्ते तत्त्वत एकस्मिन्नपि योगे क्षयोपशमवैचित्र्यात् दृष्टिभेदो = दर्शनविशेषः प्रवर्तते । समेघादौ = मेघसहितरात्र्यादौ ओघदृष्टिवत् सामान्यदर्शनं इव ( = समघाद्योघवृष्टिवत्) । यथा हि- एकस्मिन्नपि दृश्ये समेघायां रात्रौ दृष्टिः किञ्चिन्मात्रग्राहिणी, अमेघायां तु मनागधिकतरग्राहिणी । एवं समेघाऽमेघयोर्दिवसयोरप्यस्ति विशेषः । तथा सग्रहऽाग्रहयोश्चित्तविभ्रम-तदभावाभ्यामर्भकाऽनर्भकयोरपि मुग्धत्व - विवेकाभ्यामुपहताऽनुपहत
=
=
श्रीसुव्रतं जिनं नत्वा गुरून् सिद्धान् तथैव च । स्मृत्वा च भारतीमद्य तत्प्रसादमुपेत्य वै ।।१।। स्वतन्त्रं क्वचिदालम्ब्य परतन्त्रमपि क्वचित् । अनुभवमनुल्लङ्घ्याऽष्टधा दृष्टिर्विभाव्यते ।।२ ।। सर्वज्ञेन प्रोक्ते तत्त्वतः = परमार्थतो मोक्षयोजकत्वरूपेण एकस्मिन्नपि योगे योगदप्रतिपाद्ये उद्देश्ये क्षयोपशमवैचित्र्यात् ज्ञानावरणादिकर्मक्षयोपशमप्रभृतिभेदात् दर्शनविशेषः
सामान्यदर्शनं
= पश्यत्तातारतम्यं प्रवर्तते अविगानेन आत्मकल्याणौपयिका ये वस्तुगता सुनयसापेक्षहेयोपादेयत्वादिधर्मास्तदनुपरक्तदृष्टिः इव, इयञ्च भवाभिनन्दिसत्त्वगताऽवसेया । उदाहरणद्वारैतत्स्पष्टयति- 'यथा ही 'ति । समेघाऽमेघयोः दिवसयोरपि अस्ति विशेषः । समेघे दिवसेऽमेघदिवसकालीनदृष्टितोऽल्पतरग्राहिणी दृष्टिः सम्पद्यत इति विशेषः सार्वलौकिकः । अनेनानुकूल-प्रतिकूलकालद्वैविध्यं प्रतिबन्धकसमवधानाऽसमवधानद्वैविध्यञ्च दृष्टिभेदप्रयोजकतयोपदर्शितम् ।
=
=
इदानीं द्रष्टृभेदप्रयुक्तदृष्टिभेदमाविष्करोति- सग्रहाऽग्रहयोः व्यन्तरादिदेवगृहीताऽगृहीतयोः यथाक्रमं चित्तविभ्रम-तदभावाभ्यां एकस्मिन्नपि दृश्ये भवति दृष्टिभेदः । एवं अर्भकाऽनर्भकयोरपि = बालकतदितरयोरपि यथाक्रमं मुग्धत्व-विवेकाभ्यां सामान्यधर्मग्रह - विशेषधर्मग्रहलक्षणो दृष्टिभेदो भवति । उपहताऽनुपह
=
* ક્ષયોપશમભેદથી દૃષ્ટિભેદની સંગતિ *
ટીકાર્થ :- સર્વજ્ઞ અરિહંત ભગવંતે બતાવેલ યોગ પરમાર્થથી એક હોવા છતાં પણ ક્ષયોપશમની વિવિધતાના લીધે દૃષ્ટિભેદ = દર્શનમાં ભેદભાવ પ્રવર્તે છે. જેમ વાદળાવાળી રાત્રિ, વાદળા વગરની રાત્રિ વગેરેમાં ઓધદર્શન = સામાન્યદર્શન બદલાય છે તેમ ઉપરોક્ત યોગદૃષ્ટિ બદલાય છે. (મતલબ એ છે કે જેમ વાદળા વગેરેની વિવિધતાના લીધે જેમ ઓષ્ટિ બદલાય છે તેમ ક્ષયોપશમના ફેરફારને લીધે યોગદિષ્ટ બદલાય છે.) તે આ રીતે- એક જ વસ્તુ જોવાની હોય પણ વાદળાવાળી અંધારી રાત હોય તો નજર અત્યંત અસ્પષ્ટ રીતે કંઈક જોઈ શકે છે. વાદળા વગરની રાત હોય તો તે જ વસ્તુને કંઈક વધુ સારી રીતે સામાન્ય નજર ઓળખી શકે છે. આ જ રીતે તે જ ચીજને વાદળાવાળા દિવસમાં જોવામાં આવે તો વધુ સારી રીતે જોઈ શકાય છે. તથા વાદળા વગરનો દિવસ હોય તો તે જ ચીજને અત્યંત વધુ સ્પષ્ટ રીતે નજર ઓળખી શકે છે. આ જ રીતે તે જ વસ્તુને દેવના વળગાડવાળો માણસ તથા વળગાડ વગરનો માણસ જુએ તેમાં પણ વસ્તુદર્શનમાં તફાવત પડી જાય છે. કારણ કે વળગાડવાળી વ્યક્તિને ચિત્તવિભ્રમ હોય છે જ્યારે અન્ય વ્યક્તિને તેવો ચિત્તવિભ્રમ નથી હોતો. આ જ રીતે તે જ ચીજને નાનો બાળક જુએ અને યુવાન જુએ તો તેમાં પણ વસ્તુદર્શન બદલી જાય
१. मुद्रितप्रतौ ' ( जिनेन) अर्ह...' इति पाठ: प्रकल्प्य योजितः । २ हस्तादर्शे 'एकेऽपि' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्शे
'प्रवन्नीता' इत्यशुद्धः पाठः । ४ मुद्रितप्रतौ ' तथा ' इत्यशुद्धः पाठः 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org