________________
• भिन्नग्रन्थेः निश्चयतो योगः •
द्वात्रिंशिका - १४/१९
एतन्निश्चयवृत्त्यैव यद्योगः शास्त्रसंज्ञिनः ' । त्रिधा शुद्धादनुष्ठानात् सम्यक्प्रत्ययवृत्तितः ।। १९ ।।
=
`एतदिति । एतद् = यदुक्तं भिन्नग्रन्थेरेव भावतो योग इति निश्चयवृत्त्यैव = परमार्थवृत्त्यैव, न तु कल्पनया, यद् यस्माच्छास्त्रेणैव संज्ञी तद्विना त्वसंज्ञिवत् क्वाप्यर्थेऽप्रवर्तमानो यस्तस्य ( = शास्त्रसंज्ञिनः ) त्रिधा = वक्ष्यमाणैस्त्रिभिः प्रकारैः शुद्धाद् = निरवद्यात् अनुष्ठानाद् = आचारात् सम्यक्प्रत्ययेन = आत्म-गुरु-लिङ्गशुद्ध्या स्वकृतिसाध्यताद्यभ्रान्तविश्वासेन वृत्तिः प्रवृत्तिस्ततः
९७६
=
‘भिन्नग्रन्थेस्तु भावतः’ (द्वा. द्वा. १४ / १६, पृ. ९६४) इति यदुक्तं तदेव समर्थयति- 'एतदिति । यस्मात् कारणात् शास्त्रेणैव = शास्त्रात्मकसंज्ञाऽऽश्रयणेन न तु लोकरूढ्यादिना असौ सम्यग्दृष्टिः संज्ञी भवति, तद् विना = शास्त्रमृते तु असंज्ञिवत् = सम्मूर्च्छनज इव क्वाप्यर्थे अप्रवर्तमानः यः इति । अयमाशयः यथा रूपादिनिर्णयादौ चर्मचक्षुषैव प्राणी लोकव्यवहारे संज्ञी भवति, स च तत्र चर्मचक्षुरुपयोगं विना नैव प्रवर्तते तथा अनुपदमेव वक्ष्यमाणरीत्या परलोक-परलोक - निजपरिणाम-कर्मपरिशाटादिनिर्णयादौ शास्त्रेणैव प्रवर्तमानः सम्यदृष्टिः लोकोत्तरव्यवहारे संज्ञी भवति । स हि मोक्षमार्गानुसारितया श्रद्धान्वि - ततया आसन्नभव्यतया च तत्र शास्त्रोपयोगमृते नैव प्रवर्तत इति शास्त्रसंज्ञी इत्युच्यते । तस्य = शास्त्रसंज्ञिनो वक्ष्यमाणैः 'विषयात्मानुबन्धै 'रिति (द्वा. द्वा.१४/२१, पृ. ९८१) श्लोके निरूपयिष्यमाणैः प्रकारैः निरवद्यात् आचारात्, वक्ष्यमाणया ( द्वा.द्वा.१४ / २७, पृ.९८९) आत्म-गुरु-लिङ्गशुद्ध्या स्वकृतिसाध्यताद्यभ्रान्तवि
=
કર્મબંધનું કે કર્મનિર્જરાનું મુખ્ય કારણ છે- આમ નક્કી થાય છે. પરંતુ આશયશુદ્ધિ વિવેકપૂર્ણ અને શાસ્ત્રબોધસાપેક્ષ હોવી ખૂબ જ જરૂરી છે. (૨) સમકિતી જીવની નાનકડી પણ આરાધના વિશુદ્ધ હોય છે. કારણ કે તે શુદ્ધ શ્રદ્ધાથી પ્રેરાઈને થયેલી હોય છે. મતલબ કે આરાધનાને વિશુદ્ધ બનાવવાનું મુખ્ય ચાલકબળ નિર્મળ આશય શ્રદ્ધામય પરિણતિમાં રહેલ છે. (૩) આત્મવિચાર, આત્મશુદ્ધિઝંખના, પુણ્યોદયમાં ઉદાસીન ભાવ વગેરે દ્વારા રિશુદ્ધ બનેલ ચિંતન-મનન દ્વારા સદનુષ્ઠાન ખેંચાઈને આવે છે. (૪) જે જે આત્મગુણના આવારક કર્મો રવાના થાય એટલે પરમાર્થથી તે તે આત્મગુણો અવશ્ય પ્રગટ થાય છે. (૫) અશુદ્ધ નૈગમનયની દૃષ્ટિએ અપુનર્બંધક મિથ્યાદૅષ્ટિ જીવના દ્રવ્યયોગનો ગૌણ પૂર્વસેવામાં સમાવેશ થાય છે. જ્યારે શુદ્ધ નૈગમનયની દૃષ્ટિએ સમકિતીના શુદ્ધ ક્રિયાયોગ સ્વરૂપ ભાવયોગનો મુખ્ય પૂર્વસેવામાં સમાવેશ થાય છે. (૧૪/૧૮)
ગાથાર્થ :- આ જે વાત કરી તે નિશ્ચય દૃષ્ટિથી જ સમજવી. કારણ કે શાસ્ત્ર દ્વારા જ પ્રવર્તમાન જીવને યોગ હોય છે. આવા જીવને ત્રણ પ્રકારે સમ્યક્ પ્રત્યયથી થતી પ્રવૃત્તિના લીધે શુદ્ધ અનુષ્ઠાન જ વિદ્યમાન હોય છે. તેથી તે પ્રવૃત્તિ યોગ કહેવાય છે. (૧૪/૧૯)
ટીકાર્થ :- સમકિતી જીવને જ ભાવથી યોગ હોય છે' આમ જે ૧૮મા શ્લોકમાં જણાવ્યું તે વાસ્તવિક નિશ્ચયદૃષ્ટિથી જ સમજવું, કાલ્પનિક દૃષ્ટિથી નહિ. કારણ કે સમકિતી જીવ શાસ્રથી સંશી છે. તે શાસ્ત્રચક્ષુથી જ સર્વત્ર પ્રવૃત્તિ કરે છે.શાસ્ત્ર વિના તે પ્રવૃત્તિ કરતો નથી. આગળ ૨૧મા શ્લોકમાં કહેવામાં આવશે તે ત્રણ પ્રકારના નિરવઘ અનુષ્ઠાનના કારણે સમકિતીને યોગ હોય છે. આત્મ-ગુરુ
१. ' संज्ञितः' इति मुद्रितप्रतौ पाठः । २ हस्तादर्शे 'एतदिति' इति पदं नास्ति। २. '...र्थे प्रव..' इति मुद्रितप्रतौ पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org