SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ • निष्पन्नयोगलक्षणानि =3 १२२९ इति फलद्वारा दर्शयन्नाह सुखीय दुःखितोपेक्षां पुण्ये द्वेषमधर्मिषु । राग-द्वेषौ त्यजन्नेता लब्ध्वाध्यात्मं समाश्रयेत् ॥ ७ ॥ = सुखीति । सुखिवीर्यां (= सुखीय), न तु 'साध्वेषां सुखित्वमिति 'मैत्रीं ; दुःखितानामुपेक्षां (= दुःखितोपेक्षां ), न तु 'कथं नु नामैतेषां दुःखविमुक्तिः स्यादिति कृपां; पुण्ये प्राणिनां सुकृते द्वेषं न तु तदनुमोदनेन हर्ष; अधर्मिषु राग-द्वेषौ न तूपेक्षां त्यजन् = परिहरन् परिणतिशुद्धा मैत्राद्या लब्ध्वा अध्यात्मं समाश्रयेत् । 1 7 7 एताः निष्पन्नयोगानां हि मैत्र्यादिरहितं सद्बोधमेव स्वभावतः परार्थसारं चित्तम् । योगाऽऽरम्भकाणां त्वभ्यासादेव सुखीर्ष्यादित्यागेन मैत्र्यादिविशुद्धिरिति । आह- 'सुखी'ति । सुखिषु जीवेषु इर्ष्या त्यजन्, न तु 'साध्वेषां सुखित्वमिति मैत्रीं त्यजन् । इत्थं सर्वत्र योज्यम् । = = → दोषव्यपायः परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भरा धीः निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ।। ← ( योगदृष्टिसमु. १६१ वृत्तौ उद्धृतः ) इति लक्षणसमेतानां निष्पन्नयोगानां हि निर्विकल्पसंस्कारेण मैत्र्यादिभावनानाशात् मैत्र्यादिरहितं सद्बोधमात्रमेव निर्मलज्ञानमात्रमेव सत् परमार्थाऽभ्यासात् स्वभावतः परार्थसारं परोपकारैकशीलमेव चित्तम् । तदुक्तं षोडशके एतद्रहितं तु तथा तत्त्वाऽभ्यासात् परार्थकार्येव । सद्बोधमात्रमेव हि चित्तं निष्पन्नयोगानाम् ।। ← ( षोड. १३/ १२) इति । अन्नपूर्णोपनिषदि तु मैत्र्यादिभिर्गुणैर्युक्तं भवत्युत्तमवासनम् । भूयो जन्मविनिर्मुक्तं जीवन्मुक्तस्य तन्मनः ।। ← (अन्न. ४ /१७) इत्युक्तम् । अत्रत्यं तत्त्वमस्मत्कृतकल्याणकन्दलीतो विज्ञेयम् । અધ્યાત્મમાં ઉપયોગ છે. એવું ફળ દ્વારા દેખાડતા ગ્રંથકારશ્રી કહે છે કે * મૈત્રી વગેરે ભાવનાના ફળની વિચારણા ગાથાર્થ :- સુખીની ઈર્ષ્યા, દુ:ખીની ઉપેક્ષા, પુણ્ય ઉપર દ્વેષ અને પાપી ઉપર રાગદ્વેષને છોડતો સાધક મૈત્રી વગેરે ભાવનાઓને મેળવીને અધ્યાત્મનો આશ્રય કરે. (૧૮/૭) ટીકાર્થ :- (૧) ‘આ લોકોનું સુખીપણું સારું છે' આવી મૈત્રીને છોડ્યા વગર સુખી જીવોને વિશે ‘એમનું આ સુખ જાય તો સારું' એવી ઇર્ષ્યાનો ત્યાગ કરતો સાધક, પરિણતિથી વિશુદ્ધ થયેલી મૈત્રી ભાવનાને મેળવીને અધ્યાત્મને ભજે. તે જ રીતે (૨) ‘કઇ રીતે આ દુઃખી જીવોનો દુઃખમાંથી છૂટકારો થાય ?’ એવી કરુણા ભાવનાને છોડ્યા વગર દુઃખી જીવોની ઉપેક્ષાનો ત્યાગ કરતો સાધક પરિણામે વિશુદ્ધ થયેલી કરુણા ભાવનાને મેળવીને અધ્યાત્મનો સ્વીકાર કરે. (૩) જીવોના સુકૃતની અનુમોદના કરવા દ્વારા, હર્ષને છોડ્યા વિના, પ્રાણીઓના પવિત્ર સુકૃતને વિશે દ્વેષને છોડતો સાધક પરિણતિશુદ્ધ મુદિતા ભાવનાને પ્રાપ્ત કરીને અધ્યાત્મને મેળવે. (૪) પાપી જીવો ઉપર મધ્યસ્થતા છોડ્યા વિના રાગ-દ્વેષને છોડતા સાધકે પરિણતિથી શુદ્ધ થયેલી ઉપેક્ષા ભાવના મેળવીને અધ્યાત્મનો સારી રીતે આશ્રય કરવો જોઇએ. નિષ્પન્નયોગીઓનું ચિત્ત મૈત્રી વગેરે ભાવનાઓથી રહિત સોધમાત્ર સ્વરૂપ હોય છે. તેવું ચિત્ત સ્વભાવથી જ પરોપકારપ્રધાન હોય છે. યોગારંભક જીવોને તો અભ્યાસ કરવાથી જ સુખી જીવોની १. 'मैत्री' इति मुद्रितप्रतावशुद्धः पाठः । २. हस्तादर्शे 'सकृते' इति पाठोऽशुद्धः त्रुटितश्च । ३. हस्तादर्शे 'मैत्र्यादे' इति पाठः । .... चिह्नद्वयमध्यवर्ती पाठो हस्तादर्शे नास्ति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy